ચીનનો રાષ્ટ્રધ્વજ

ચીનના રાષ્ટ્રધ્વજ બનવા માટે આશરે ૩,૦૦૦ જેટલી કૃતિઓ આવી હતી જેમાંથી ઝેન્ગ લીઆનસોન્ગની કૃતિ પસંદગી પામી અને તેને માન્યતા મળી હતી.

ચીન
ચીનનો રાષ્ટ્રધ્વજ
નામપંચ તારક લાલ ધ્વજ
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યોસપ્ટેમ્બર ૨૭, ૧૯૪૯
રચનાલાલ પૃષ્ઠભૂમિ પર એક મોટો સોનેરી તારો અને તેની ફરતી ચાપમાં ચાર નાના સોનેરી તારા
રચનાકારઝેન્ગ લીઆનસોન્ગ


ધ્વજ ભાવના

લાલ રંગ સામ્યવાદી ક્રાંતિનું, પાંચ સોનેરી તારા ચીનના સામ્યવાદી પક્ષના નેતૃત્વના સમર્થનમાં લોકોની એકતાનું પ્રતિનિધિત્વ કરે છે. તારાની ગોઠવણ એ પણ સૂચવે છે કે એકતા કોઈકને કેન્દ્રીત હોવી જોઈએ. કેટલાક બિનસત્તાવાર અર્થઘટન એમ પણ સૂચવે છે કે પાંચ તારા દેશના સૌથી વધુ સંખ્યા ધરાવતા પાંચ વંશીય જૂથોના પ્રતિક છે. (હાન, મંચુ, મંગોલ, હુઇ અને તિબેટિયન).

સંદર્ભ


Tags:

ચીન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઔદ્યોગિક ક્રાંતિએપ્રિલ ૨૬ઇઝરાયલઔદિચ્ય બ્રાહ્મણખાખરોમનમોહન સિંહબાબાસાહેબ આંબેડકરફેફસાંઆર્યભટ્ટચાનોર્ધન આયર્લેન્ડપશ્ચિમ બંગાળભારત સરકારમકાઈસ્વામી સચ્ચિદાનંદદાહોદ જિલ્લોમધુ રાયહળવદપપૈયુંગુજરાતી વિશ્વકોશમેડમ કામાગણિતપાણી (અણુ)અશફાક ઊલ્લા ખાનકસૂંબોમકરંદ દવેગંગાસતીમૌર્ય સામ્રાજ્યચાવડા વંશસુએઝ નહેરરાણકી વાવઅંગકોર વાટલદ્દાખચોટીલાગુજરાત સલ્તનતબેટ (તા. દ્વારકા)સરદાર સરોવર બંધકાચબોજયંત પાઠકકેન્સરપાલીતાણાના જૈન મંદિરોસૂર્યઇસ્લામકૃષ્ણા નદીડાકોરલોકસભાના અધ્યક્ષચોમાસુંભારતનો રાષ્ટ્રધ્વજવિનિમય દરમાહિતીનો અધિકારઅથર્વવેદજામનગરસમાનાર્થી શબ્દોઅજંતાની ગુફાઓહેમચંદ્રાચાર્યસોનાક્ષી સિંહાખરીફ પાકવૃશ્ચિક રાશીહલ્દી ઘાટીબુધ (ગ્રહ)વિશ્વ વન દિવસરામનારાયણ પાઠકધીરુબેન પટેલમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજારાણી લક્ષ્મીબાઈદેવભૂમિ દ્વારકા જિલ્લોલોક સભાપ્રથમ વિશ્વ યુદ્ધઅશ્વગંધા (વનસ્પતિ)ચિનુ મોદીકાંકરિયા તળાવઆરઝી હકૂમતદત્તાત્રેયતાલાલા તાલુકોઅભિમન્યુપટેલશિવ🡆 More