ચંદ્રવંશી: ક્ષત્રિય રાજપુત કુળ

હિંદુ પૌરાણિક કથાઓ ના અનુસાર, ચંદ્ર વંશ હિંદુ ધર્મનો ક્ષત્રિય કે યોદ્ધા-શાસક વર્ગના ચાર પ્રમુખ વંશોમાંથી એક છે.

સંબંધિત પૌરાણિક કથાઓના અનુસાર આ વંશ 'ચંદ્ર' અથવા ચંદ્રમા થી નીકળેલો છે.

"મહાભારત" ના અનુસાર, આ રાજવંશ ના પ્રજનનકર્તા ઈલા પ્રયાગ ના શાસક હતા, જયારેકે એમના પુત્ર શશિબિન્દુ બહલી દેશમાં શાસન કરતા હતા.

મહાન ઋષિ વિશ્વામિત્ર, કાન્યકુબ્જ રાજવંશ ના રાજા ગાધિ ના પુત્ર હતા જે કે ચંદ્રવંશી રાજા પુરુ અથવા પુરુરવા ના પુત્ર અમાવસુ ના વંશજ હતા.

ઈલા ના વંશજ,ચંદ્રવંશી અથવા અઇલા કહેવાયા જે કી પ્રાચીન ભારત ના એક રાજવંશ હતા જેની નિવ બુધ ના પુત્ર પુરુ કે પુરુરવા એ રાખી હતી.

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

ક્ષત્રિયચંદ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

શામળ ભટ્ટદલિતવિનાયક દામોદર સાવરકરરથયાત્રાનાઝીવાદગ્રામ પંચાયતસ્વપ્નવાસવદત્તાપૃથ્વી દિવસગુજરાતી લોકોગાંધી સમાધિ, ગુજરાતયુરેનસ (ગ્રહ)ચિત્રવિચિત્રનો મેળોઅરવલ્લીગુજરાતી સામયિકોહાઈકુરાજા રામમોહનરાયઆણંદ જિલ્લોચીનનો ઇતિહાસઉત્તરાખંડમંગલ પાંડેગ્રીનહાઉસ વાયુચરક સંહિતાસાંચીનો સ્તૂપસિહોરરાહુલ ગાંધીભારતનો ઇતિહાસભારત રત્નકમ્પ્યુટર નેટવર્કભારતીય ચૂંટણી પંચકે.લાલભારતમાં પરિવહનગાંધીનગર જિલ્લોમોહમ્મદ માંકડરંગપુર (તા. ધંધુકા)મહારાણા પ્રતાપવડોદરાએન્ટાર્કટીકાભારતીય જીવનવીમા નિગમશ્યામજી કૃષ્ણ વર્માઅમૂલસચિન તેંડુલકરગુજરાતી ભોજનલોક સભાભારતીય રેલમાનવીની ભવાઇઉમાશંકર જોશીકાલિદાસડિજિટલ માર્કેટિંગદ્રૌપદીપૂરજોસેફ મેકવાનકુંભકર્ણમોઢેરારવિશંકર વ્યાસઝૂલતા મિનારામહર્ષિ દયાનંદચંદ્રગોળ ગધેડાનો મેળોપ્રકાશપાકિસ્તાનવૌઠાનો મેળોસરદાર સરોવર બંધદામોદર બોટાદકરઈન્દિરા ગાંધીનવદુર્ગાસુંદરમ્કાલિ૨૦૦૧ ગુજરાત ધરતીકંપસમઘનભાલણનર્મદ સુવર્ણ ચંદ્રકપાણીપતનું પહેલું યુદ્ધકબૂતરજ્ઞાનપીઠ એવોર્ડગુજરાતી સાહિત્યકારોની યાદીમહાભારતહડકવા🡆 More