ગોદાવરી: ભારતની નદી

ગોદાવરી દક્ષિણ ભારતની એક પ્રમુખ નદી છે.

આ નદીનું ઉદ્ગમસ્થાન પશ્ચિમ ઘાટની પર્વતમાળામાં આવેલા ત્રંબક નજીક બ્રહ્મગિરિ પર્વતમાં આવેલું છે. ગોદાવરી નદીની લંબાઇ આશરે ૧૪૬૫ કિલોમીટર જેટલી છે. આ નદીનો પટ ઘણો જ વિશાળ છે. ગોદાવરી નદીમાં મળી જતી નદીઓમાં પ્રાણહિતા, ઇન્દ્રાવતી, મંજિરા નદીઓ મુખ્ય છે. ગોદાવરી નદી મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાંથી પસાર થઇ રાજહમુન્દ્રી શહેરની નજીક બંગાળના અખાતમાં મળી જાય છે.

ગોદાવરી
ગોદાવરી: ભારતની નદી
ડુમ્મુગુડેમ સિંચાઇ યોજના, ભદ્રદરી કોથાગુડેમ જિલ્લો
ગોદાવરી: ભારતની નદી
દક્ષિણ ભારતમાં ગોદાવરી નદીનો માર્ગ [૧]
સ્થાન
દેશભારત
રાજ્યોમહારાષ્ટ્ર, ઑડિશા, છત્તીસગઢ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ
વિસ્તારપશ્ચિમ અને દક્ષિણ ભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનબ્રહ્મગિરિ પર્વત, ત્રંબકેશ્વર, નાસિક, મહારાષ્ટ્ર
 ⁃ અક્ષાંસ-રેખાંશ19°55′48″N 73°31′39″E / 19.93000°N 73.52750°E / 19.93000; 73.52750
 ⁃ ઊંચાઇ920 m (3,020 ft)
નદીનું મુખબંગાળનો અખાત
 • સ્થાન
અંતરવેદી, પૂર્વ ગોદાવરી, આંધ્ર પ્રદેશ
 • અક્ષાંશ-રેખાંશ
17°0′N 81°48′E / 17.000°N 81.800°E / 17.000; 81.800
 • ઊંચાઈ
0 m (0 ft)
લંબાઇ1,465 km (910 mi)
વિસ્તાર312,812 km2 (120,777 sq mi)
સ્રાવ 
 ⁃ સરેરાશ3,505 m3/s (123,800 cu ft/s)
સ્રાવ 
 ⁃ સ્થાનપોલાવરમ (૧૯૦૧–૧૯૭૯)
 ⁃ સરેરાશ3,061.18 m3/s (108,105 cu ft/s)
 ⁃ ન્યૂનતમ7 m3/s (250 cu ft/s)
 ⁃ મહત્તમ34,606 m3/s (1,222,100 cu ft/s)
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • ડાબેબાણગંગા, કડવા, શિવના, પુર્ણા, કદમ, પ્રાણહિતા, ઇન્દ્રાવતી, તાલિપેરુ, સબરી, ધરના
 • જમણેનસરડી, પ્રવરા, સિંદફાના, મંજિકા, મનૈર, કિન્નરસની
ગોદાવરી: ભારતની નદી
ગોદાવરી નદી

સંદર્ભ

Tags:

આંધ્ર પ્રદેશપશ્ચિમ ઘાટભારતમહારાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વૃષભ રાશીયાદવક્ષત્રિયકળથીલતા મંગેશકરતમાકુઓઝોનવિશ્વ બૌદ્ધિક સંપદા દિનશિવાજીગુજરાતી ભોજનમંગલ પાંડેદત્તાત્રેયસવજીભાઈ ધોળકિયાગુજરાતી વિશ્વકોશસારનાથઅવિભાજ્ય સંખ્યાગુજરાતની નદીઓની યાદીરામનારાયણ પાઠકજહાજ વૈતરણા (વીજળી)મધ્યકાળની ગુજરાતીવૈશ્વિકરણસ્વામી વિવેકાનંદજુનાગઢધોળાવીરારાણકદેવીકાદુ મકરાણીઅંબાજીભારતીય અર્થતંત્રવાઘકોળીહમીરજી ગોહિલબાવળલોકસભાના અધ્યક્ષભારત છોડો આંદોલનવૃશ્ચિક રાશીલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)આંકડો (વનસ્પતિ)ગુજરાતી સાહિત્ય પરિષદસ્વતંત્રતા દિવસ (ભારત)બિન-વેધક મૈથુનલોકમાન્ય ટિળકભારતીય સિનેમાઇસ્લામગૌતમ બુદ્ધક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીચારણઅબ્દુલ કલામભારતના વડાપ્રધાનઓઝોન સ્તરઅગિયાર મહાવ્રતપ્રથમ વિશ્વ યુદ્ધસામાજિક વિજ્ઞાનઆર્યભટ્ટદેવાયત પંડિતઓમકારેશ્વરદાસી જીવણભવાઇગોળ ગધેડાનો મેળોરાજકોટસ્ટેચ્યુ ઓફ યુનિટીહનુમાન ચાલીસાજુનાગઢ જિલ્લોરામાયણઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારદુબઇદૂધયજુર્વેદમૌર્ય સામ્રાજ્યમાઉન્ટ આબુવીર્ય સ્ખલનરવિ પાકઅમદાવાદવિશ્વ પર્યાવરણ દિવસલક્ષ્મીન્હાનાલાલસૂર્યમંડળઆવળ (વનસ્પતિ)🡆 More