કૂકડો (સંસ્કૃત : कुक्कुट, પ્રાકૃત : કુકુડ, અંગ્રેજી : Rooster, cockerel કે cock) એ ‘મરઘો’ નામે પણ ઓળખાય છે.
કૂકડા જાતિના નરને કૂકડો અને માદાને કૂકડી (મરઘો, મરઘી) નામે ઓળખવામાં આવે છે. આ gallinaceous (ગૅલિનેશસ, મરઘાં, બતક ઇ.) ના વર્ગનું પક્ષી છે. જો કે અંગ્રેજી ભાષામાં સામાન્ય રીતે નરને (કૂકડાને) જ રૂસ્ટર (Rooster) એવા નામે ઓળખવામાં આવે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article કૂકડો, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.