તા. ભાણવડ કંટોલીયા

કંટોલીયા(આહીર)(તા.

ભાણવડ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કુલ ૪ (ચાર) તાલુકાઓ પૈકીના એક એવા ભાણવડ તાલુકામાં આવેલું એક ગામ છે. કંટોલીયા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.અને આ ગામમાં મુખ્યત્વે આહીર જાતિના લોકો રહે છે.આ સિવાય્ બ્રામણ,ભરવાડ,કુંભાર,હરીજન જાતિના લોકો વસવાટ કરે છે.અને આ ગામના મુખ્ય પ્રેવેશદ્રાર્ પર વિર આહીર દેવાયત્ બોદરની પ્રતિમા આવેલી છે.જે આહીર સમાજનુ પ્રતિક છે.

કંટોલીયા
—  ગામ  —
કંટોલીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°56′00″N 69°47′00″E / 21.9333°N 69.7833°E / 21.9333; 69.7833
દેશ તા. ભાણવડ કંટોલીયા ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દેવભૂમિ દ્વારકા
તાલુકો ભાણવડ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશ ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી,
ચણા, કપાસ, દિવેલા,
રજકો તેમ જ અન્ય શાકભાજી
ભાણવડ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

Tags:

આંગણવાડીકપાસખેતમજૂરીખેતીગુજરાતઘઉંચણાજીરુતલદેવભૂમિ દ્વારકા જિલ્લોપશુપાલનપ્રાથમિક શાળાબાજરીભાણવડ તાલુકોભારતમગફળીશાકભાજીસૌરાષ્ટ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સીટી પેલેસ, જયપુરજયંતિ દલાલહિસાબી ધોરણોવાઘેલા વંશઉદ્‌ગારચિહ્નઇમરાન ખાનકમળોહસ્તમૈથુનબૌદ્ધ ધર્મખેડા જિલ્લોમોગલ માસુનામીમોરારજી દેસાઈઅશોકઅલ્પ વિરામડેડીયાપાડાચીનસોમનાથબાલારામ અંબાજી વન્યજીવ અભયારણ્યઅંગિરસસૂર્ય (દેવ)સ્નેહરશ્મિકેરીસ્વીડિશદ્વારકાધીશ મંદિરઅક્ષરધામ (ગાંધીનગર)પાર્શ્વનાથચિનુ મોદીવનસ્પતિહનુમાન મંદિર, સાળંગપુરસાર્થ જોડણીકોશભારતમાં મહિલાઓસાબરમતી નદીજ્વાળામુખીબોરસદ સત્યાગ્રહમનોવિજ્ઞાનયુરોપના દેશોની યાદીગુજરાતી સિનેમાગુજરાતી લોકોમોહરમઆંતરરાષ્ટ્રીય મહિલા દિનભારતીય ઉપગ્રહોની યાદીવર્લ્ડ વાઈડ વેબઅબ્દુલ કલામઅવકાશ સંશોધનસ્વામી ભારતી કૃષ્ણ તીર્થ મહારાજ રચિત વૈદિક ગણિતમહાગૌરીત્રિકોણલતા મંગેશકરરામનવમીએશિયાઇ સિંહવર્તુળગોવર્ધનરામ ત્રિપાઠીસુવર્ણ મંદિર, અમૃતસરઅરવિંદ ઘોષઉત્તરાખંડતુલસીઉત્તરવાહિની નર્મદા પરિક્રમામંદિરલંબચોરસએકમઆખ્યાનનર્મદા નદીપ્રદૂષણશિવાજીશિક્ષકઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહઅસોસિએશન ફુટબોલકુદરતી આફતોભરૂચપ્રકાશપ્રવાહીરાણી લક્ષ્મીબાઈહિંમતનગરઍન્ટાર્કટિકાવિજ્ઞાનકાલરાત્રિભારતમાં આવક વેરોમહાકાળી મંદિર, પાવાગઢ🡆 More