ઉચિત વપરાશ

ઉચિત વપરાશ નો સિદ્ધાંત તે સંયુક્ત રાજ્ય ના પ્રકાશનાધિકાર કાયદાનો એ ભાગ છે જે કૉપીરાઇટ ધરાવતી વસ્તુઓનો તેના માલિકની પરવાનગી (લાઇસન્સ) વિના ઉપયોગ કરવાની કેટલાક સ્પષ્ટ સંજોગોમાં છુટ આપે છે.

"ઉચિત વપરાશ" સંયુક્ત રાજ્ય નો આગવો સિદ્ધાંત છે. fair dealing નામનો એક જુદો સિદ્ધાંત બીજા કેટલાક રાષ્ટ્રોના કાયદાઓમાં જોવા મળે છે જે ઉચિત વપરાશ (fair use) ને મળતો આવે છે.

ઉચિત વપરાશ કૉપીરાઇટ વાળી વસ્તુઓને સામાન્ય જનતા માટે કોઇની પરવાનગી વગર એ શરતે ઉપલબ્ધ કરે છે કે તેનો ઉપયોગ કૉપીરાઇટના કાયદાનું ઉલ્લંઘન કરવા કરતાં વધુ કૉપીરાઇટના કાયદાનો હેતુ સાચવવા માટે થઇ રહ્યો હોય. આ હેતુ સંયુક્ત રાજ્યના બંધારણમાં આપેલી વ્યાખ્યા અનુસાર "વિજ્ઞાન અને કલાની ઉન્નતિ" ને પ્રોત્સાહન આપવાનો છે (I.1.8). આ રીતે આ સિદ્ધાંત વ્યક્તિગત હેતુઓ અને કૃતિઓની નવી આવૃત્તિઓ દ્વારા થતી સામાજીક તથા સાંસ્કૃતિક પ્રગતિર્ષ વચ્ચે સમતુલા સ્થાપવાનો પ્રયત્ન કરે છે. આ સિદ્ધાંત અમુક અંશે એક પ્રકારની અભિવ્યક્તિની રક્ષા કરે છે જેને અન્ય સંજોગોમાં કૉપીરાઇટનું ખંડન ગણી શકાત; આ કારણથી આ સિદ્ધાંતને સંયુક્ત રાજ્યના બંધારણના પ્રથમ સુધારા, વાણી સ્વાતંત્ર્ય સાથે સાંકળવામાં આવે છે.

Tags:

en:fair dealingવિકિપીડિયા:પ્રકાશનાધિકારસંયુક્ત રાજ્ય

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઇસ્લામીક પંચાંગઆકરુ (તા. ધંધુકા)પંચાયતી રાજશ્રીનાથજી મંદિરજામનગર જિલ્લોક્ષેત્રફળઓસમાણ મીરભરૂચ જિલ્લોપક્ષીકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ઇસુમહંમદ ઘોરીગતિના નિયમોગોખરુ (વનસ્પતિ)કેન્સરસામ પિત્રોડાસોમનાથગુજરાતના તાલુકાઓબાંગ્લાદેશકાંકરિયા તળાવઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનિવસન તંત્રમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)ગોરખનાથસૌરાષ્ટ્રહર્ષ સંઘવીપશ્ચિમ ઘાટરાણકી વાવરુધિરાભિસરણ તંત્રતાપમાનકનૈયાલાલ મુનશીસાંખ્ય યોગબીલીએઇડ્સચીનઆમ આદમી પાર્ટીવિદ્યાગૌરી નીલકંઠબેંકતરબૂચમનુભાઈ પંચોળીહિંદુ અવિભક્ત પરિવારરસાયણ શાસ્ત્રગાંધારીકોળીમિથ્યાભિમાન (નાટક)રાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિઅખા ભગતજાહેરાતલોક સભાકપાસલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ડેન્ગ્યુતારક મેહતા કા ઉલ્ટા ચશ્માદલપતરામદ્રાક્ષગુજરાત વિદ્યાપીઠઝરખકેન્દ્રશાસિત પ્રદેશકબજિયાતબિંદુ ભટ્ટનેપાળપાણીયુદ્ધમહાભારતચક્રવાતગુજરાતનું સ્થાપત્યસત્યયુગપિરામિડમુખપૃષ્ઠઅખેપાતરઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારઅજંતાની ગુફાઓઝાલાપાટણઆર્યભટ્ટ🡆 More