અલવર

અલવાર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે.

અલવારમાં અલવાર જિલ્લાનું મુખ્યાલય છે. આ શહેર નવી દિલ્હીથી ૧૬૦ કિ.મી. દક્ષિણમાં અને જયપુરથી ૧૫૦ કિ.મી. ઉત્તરમાં અરવલ્લીની પહાડીઓની મધ્યમાં સ્થિત છે.

અલવર
—  city  —
અલવરનું
રાજસ્થાન અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 27°20′N 76°23′E / 27.34°N 76.38°E / 27.34; 76.38
દેશ અલવર ભારત
રાજ્ય રાજસ્થાન
જિલ્લો અલવર
અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ
  • • પીન કોડ • 3010 01
    • ફોન કોડ • ++0144
    વાહન • RJ-02

આ ઐતિહાસિક નગરમાં જોવાલાયક ફત્તેહગંજ ગુંબજ, પુર્જન વિહાર, કંપની બાગ, સિટી પેલેસ, વિજય મંદિર, ઝીલ મહેલ, બાલા કિલ્લા, જય સમન્દ ઝીલ, સિલીસેઢ ઝીલ, કુંડલા વગેરે સ્થળો આવેલાં છે. આ ઉપરાંત અહીં રાજસ્થાની લોકગીતની ઓળખ સમાન સંગીત વાદ્ય ભપંગ જોવા મળે છે.

શાસક

  • પ્રતાપ સિંહ પ્રભાકર બહાદુર (૧૭૭૫–૧૭૯૧), રાઓ રાજા
  • બખ્તાવર સિંહ પ્રભાકર બહાદુર (૧૭૯૧–૧૮૧૫), રાઓ રાજા
  • બને સિંહ પ્રભાકર બહાદુર (૧૮૧૫–૧૮૫૭), મહારાઓ રાજા
  • શેઓદન સિંહ પ્રભાકર બહાદુર (૧૮૫૭–૧૮૭૪), મહારાઓ રાજા
  • મંગલ સિંહ પ્રભાકર બહાદુર (૧૮૭૪–૧૮૯૨), મહારાજા
  • જય સિંહ પ્રભાકર બહાદુર (૧૮૯૨–૧૯૩૭), મહારાજા
  • તેજ સિંહ પ્રભાકર બહાદુર (૧૯૩૭–૧૯૭૧), મહારાજા
  • જીતેન્દ્ર સિંહ પ્રભાકર બહાદુર, મહારાજા

ખનિજસંપત્તિ

  • બેરાઈટ્સ(Barytes)
  • સોંપ સ્ટોન(Soap Stone)
  • કોપર કલે(Copper Clay)
  • કોપર ઓર(Copper Ore)
  • પાયરોફાયલાઈટ(Pyrophylite)
  • સિલિકા સેન્ડ(Silica Sand)
  • ફેલ્સપર(Felspar)
  • કવાર્ત્ઝ(Quartz)
  • ડોલોમાઈટ(Dolomite)
અલવર 
સિલીસેઢ ઝીલ
અલવર 
અલવાર શહેર

Tags:

અલવાર જિલ્લોજયપુરનવી દિલ્હીભારતરાજસ્થાન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રામાયણનાં વિવિધ સંસ્કરણોઉપરકોટ કિલ્લોવસ્ત્રાપુર તળાવસતાધારચંદ્રશેખર આઝાદપત્રકારત્વસિદ્ધરાજ જયસિંહદુબઇભૂગોળમીન રાશીઈલેક્ટ્રોનગુજરાતના મુખ્યમંત્રીઓયુટ્યુબધ્વનિ પ્રદૂષણમહિનોકોરોનાવાયરસ રોગ ૨૦૧૯પીડીએફસામ પિત્રોડાકર્મદુલા કાગઅમદાવાદના દરવાજાલાલ બહાદુર શાસ્ત્રીયુનિફોર્મ રિસોર્સ લોકેટરમટકું (જુગાર)આણંદ જિલ્લોસાર્વભૌમત્વગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીવિક્રમ સંવતરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિબકરી ઈદસુભાષચંદ્ર બોઝદયારામ૦ (શૂન્ય)ભાવનગરશીખજામનગરરાણકદેવીબારોટ (જ્ઞાતિ)કલાપીભાવનગર જિલ્લોસંક્ષિપ્ત સંદેશ સેવાભારતનું બંધારણપોલિયોખેડા જિલ્લોવિશ્વ પર્યાવરણ દિવસસામાજિક નિયંત્રણવલસાડ જિલ્લોગુજરાતી સાહિત્યસીતાદેવભૂમિ દ્વારકા જિલ્લોદિપડોબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયચક્રવાતગ્રામ પંચાયતગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળસ્વામિનારાયણ સંપ્રદાયમોબાઇલ ફોનપારસીસાતપુડા પર્વતમાળાઅક્ષરધામ (દિલ્હી)ક્રિકેટગુજરાતના લોકસભા મતવિસ્તારોઔદ્યોગિક ક્રાંતિવૈશાખવિરામચિહ્નોરાષ્ટ્રવાદવિષ્ણુ સહસ્રનામભારતના વડાપ્રધાનભારતના રાષ્ટ્રપતિઓની યાદીઇતિહાસઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારવિકિપીડિયાગુજરાતી સાહિત્ય પરિષદભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોશરદ ઠાકરચાણક્યસૂરદાસ🡆 More