મેષ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે.
રાશીચક્રની આ પહેલી રાશી છે. મેષ રાશી પૂર્વદિશાની ઘોતક છે અને તેનો સ્વામી મંગળ છે.
રાશી | મેષ |
---|---|
ચિન્હ | ઘેટું |
અક્ષર | અ,લ,ઇ, |
તત્વ | અગ્નિ |
સ્વામિ ગ્રહ | મંગળ |
રંગ | લાલ |
અંક | ૧-૮ |
પ્રકાર | હૃદય |
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article મેષ રાશી, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.