જાન્યુઆરી ૨૭: તારીખ

૨૭ જાન્યુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૭મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૨૭મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૩૮ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૮૦ – થોમસ એડિસનને તેમના વીજળીના ગોળા માટે પેટન્ટ અધિકારો મળ્યા.
  • ૧૯૭૩ – પેરિસ શાંતિ સમજૂતીથી સત્તાવાર રીતે વિયેતનામ યુદ્ધનો અંત આવ્યો.
  • ૨૦૧૦ – એપલે આઇપેડ (iPad) ની જાહેરાત કરી.

જન્મ

  • ૧૭૫૬ – વોલ્ફગેંગ એમેડિયસ મોઝાર્ટ, ઓસ્ટ્રિયન પિયાનોવાદક અને સંગીતકાર (અ. ૧૭૯૧)
  • ૧૭૮૨ – તિતુમીર, બંગાળી ક્રાંતિકારી (અ. ૧૮૩૧)
  • ૧૮૮૬ – રાધાવિનોદ પાલ, ભારતીય શિક્ષણવિદ્ અને કાયદાશાસ્ત્રી (અ. ૧૯૬૭)
  • ૧૮૮૮ – જિનવિજયજી, પ્રાકૃત અને સંસ્કૃતના પ્રકાંડ જૈન પંડિત અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સાધુ (અ. ૧૯૭૬)
  • ૧૯૦૯ – સવિતા આંબેડકર, ભારતીય સામાજિક કાર્યકર્તા, ચિકિત્સક અને બાબાસાહેબ આંબેડકરના દ્વિતીય પત્ની (અ. ૨૦૦૩)
  • ૧૯૧૯ – નવનીત મદ્રાસી, સ્વાતંત્ર્ય સેનાની અને લેખક (અ. ૨૦૦૬)
  • ૧૯૨૮ – માઇકલ ક્રેગ, ભારતીય મૂળના અંગ્રેજી અભિનેતા અને પટકથા લેખક
  • ૧૯૪૦ – વિનાયક મહેતા, ગુજરાતી લેખક અને નાટ્યકાર (જ. ૧૮૮૩)
  • ૧૯૫૨ – અસ્મા જહાંગીર, પાકિસ્તાની માનવ અધિકાર વકીલ અને સામાજિક ચળવળકાર (અ. ૨૦૧૮)

અવસાન

  • ૨૦૦૯ – આર. વેંકટરામન, ભારતીય વકીલ અને રાજકારણી, ભારતના ૮મા રાષ્ટ્રપતિ (જ. ૧૯૧૦)

તહેવારો અને ઉજવણીઓ

  • આંતરરાષ્ટ્રીય યહૂદી નરસંહાર (હોલોકાસ્ટ) સ્મરણ દિવસ

બાહ્ય કડીઓ


Tags:

જાન્યુઆરી ૨૭ મહત્વની ઘટનાઓજાન્યુઆરી ૨૭ જન્મજાન્યુઆરી ૨૭ અવસાનજાન્યુઆરી ૨૭ તહેવારો અને ઉજવણીઓજાન્યુઆરી ૨૭ બાહ્ય કડીઓજાન્યુઆરી ૨૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રવિન્દ્રનાથ ટાગોરબાબરરાજકોટઓસમાણ મીરનેહા મેહતારા' ખેંગાર દ્વિતીયપ્રદૂષણઅડાલજની વાવઆશાપુરા માતાઘર ચકલીધોળાવીરાડાકોરમિથુન રાશીવૈષ્ણોદેવી (જમ્મુ અને કાશ્મીર)ઉર્વશીસંગણકગુલાબગુપ્ત સામ્રાજ્યગ્રામ પંચાયતદ્રાક્ષનાસાતાલુકા પંચાયતવીર્ય સ્ખલનકનૈયાલાલ મુનશીજિજ્ઞેશ મેવાણીમુકેશ અંબાણીઉદ્યોગ સાહસિકતાસોનુંવિશ્વ પર્યાવરણ દિવસવારાણસીપરેશ ધાનાણીભારતીય ચૂંટણી પંચઅર્જુનબૌદ્ધ ધર્મગર્ભાવસ્થાવલ્લભી વિશ્વવિદ્યાલયઑડિશાઋગ્વેદસત્યયુગપાકિસ્તાનઅક્ષરધામ (દિલ્હી)સાપુતારાHIV/AIDS વિશે ગેરમાન્યતાઓયુરોપના દેશોની યાદીભારતીય સંસદહંસઔદ્યોગિક ક્રાંતિડોંગરેજી મહારાજકુંભ રાશીપાણીમોહમ્મદ રફીમહાત્મા ગાંધીનું કુટુંબપંચાયતી રાજભારતના રાષ્ટ્રપતિરામાયણસંજ્ઞાવલ્લભાચાર્યભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલઆર્યભટ્ટમટકું (જુગાર)અરવિંદ ઘોષમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)કૃષ્ણમોરબી જિલ્લોરથયાત્રારાજકોટ રજવાડુંનરેન્દ્ર મોદીભારતનો ઇતિહાસપ્રમુખ સ્વામી મહારાજઆખ્યાનઅમદાવાદ રેલ્વે સ્ટેશનઆલ્બર્ટ આઇન્સ્ટાઇનસામવેદમુઘલ સામ્રાજ્યસ્વામી વિવેકાનંદયજુર્વેદઝૂલતા મિનારા🡆 More