કબીરવડ

કબીરવડ નર્મદા નદીની વચ્ચે આવેલા બેટ પર આવેલું એક ધાર્મિક સ્થળ છે.

આ સ્થળે સંત કબીરનું મંદિર આવેલું છે. અહીં વિશાળ વડ આવેલો છે, જે સંત કબીર દ્વારા નંખાયેલી દાતણની ચીરીમાંથી ઉગ્યો હોવાની વાયકા છે.

કબીરવડ
કબીરવડ
કબીરમઢી નામના સ્થળ પર આવેલો હોડીઘાટ

સિકંદરના સેનાપતિ નેઅરચુસે નર્મદા નદીના તટ પર ૭૦૦ માણસો વિશ્રામ પામી શકે તેવા વિશાળ વૃક્ષનો ઉલ્લેખ કર્યો હતો, જે શક્યત: કબીરવડ હતો. જેમ્સ ફાર્બસે (૧૭૪૯-૧૮૧૯) ઓરિયન્ટલ મેમોરીસ (૧૮૧૩-૧૮૧૫)માં 610 m (2,000 ft) વ્યાસ અને ૩૦૦૦ શાખાઓ ધરાવતા વડનો ઉલ્લેખ કર્યો છે. હાલમાં આ વિસ્તાર 17,520 m2 (4.33 acres) છે અને 641 m (2,103 ft) પરિઘ ધરાવે છે.

કબીરવડ જવા માટે ભરૂચથી વાયા શુકલતીર્થ થઇ ઝનોર જતા રસ્તા પર આવેલા કબીરમઢી નામના સ્થળ પરથી હોડીમાં બેસી જવું પડે છે.

સંદર્ભ

Tags:

નર્મદા નદીવડસંત કબીર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અસહયોગ આંદોલનઅડાલજની વાવચોટીલાભારતના રાજ્ય વૃક્ષોની યાદીવલ્લભીપુરલંબચોરસગુપ્ત સામ્રાજ્યસુરખાબમાહિતીનો અધિકારપ્રોટોનઔદ્યોગિક ક્રાંતિતળાજાવિશ્વની સાત મોટી ભૂલોપિત્તાશયદિલ્હીસ્વચ્છતાદુકાળસાર્થ જોડણીકોશચુનીલાલ મડિયારમઝાનકબૂતરમાઇક્રોસોફ્ટટાઇફોઇડરાવણભાસમકરંદ દવેસચિન તેંડુલકરવૌઠાનો મેળોપ્રાચીન ઇજિપ્તઝૂલતા મિનારાઅંબાજીખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)મહાત્મા ગાંધીયુવા ગૌરવ પુરસ્કારમહિનોક્રિકેટનો ઈતિહાસકાશ્મીરભારતનો રાષ્ટ્રધ્વજવર્તુળસીટી પેલેસ, જયપુરયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાઅમરેલી જિલ્લોએઇડ્સધ્રાંગધ્રાલોખંડજિલ્લા કલેક્ટરદક્ષિણ આફ્રિકાસંગીત વાદ્યઅથર્વવેદલોકનૃત્યતારોસરદાર સરોવર બંધઆંધ્ર પ્રદેશચોઘડિયાંશીતળા માતાકેદારનાથ જ્યોતિર્લિંગકાલિદાસપાટણ જિલ્લોમકાઈપૂજ્ય શ્રી મોટાજવાહરલાલ નેહરુગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોવિઘાદલિતઇમરાન ખાનકુદરતી આફતોભારતનાં વિશ્વ ધરોહર સ્થળોઆણંદ જિલ્લોકેરીકલાપીઅક્ષાંશ-રેખાંશઅલ્પેશ ઠાકોરપલ્લીનો મેળોસામાજિક વિજ્ઞાનસાંચીનો સ્તૂપદીનદયાલ ઉપાધ્યાય🡆 More