એપ્રિલ ૨૦: તારીખ

૨૦ એપ્રિલનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૧૦મો (લિપ વર્ષ દરમ્યાન ૧૧૧મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૫૫ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

જન્મ

  • ૧૮૦૮ – નેપોલિયન તૃતીય, (નેપોલીયન બોર્નાપાર્ટ) ફ્રેન્ચ પ્રજાસત્તાકના પ્રથમ રાષ્ટ્રપતિ. (અ. ૧૮૭૩)
  • ૧૮૭૬ – લાંસ નાયક લાલા રામ, બ્રિટિશ અને કોમનવેલ્થ સૈનિકોની વીરતા માટેનો સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત પુરસ્કાર વિક્ટોરિયા ક્રોસથી સન્માનિત. (અ. ૧૯૨૭)
  • ૧૮૮૩ – મોહનલાલ દવે, ગુજરાતી વિવેચક, નિબંધકાર. (અ. ૧૯૭૪)
  • ૧૮૮૯ – એડોલ્ફ હિટલર, જર્મન રાજકારણી અને નાઝી પાર્ટીના સરમુખત્યાર નેતા. (અ. ૧૯૪૫)
  • ૧૯૧૪ – ગોપીનાથ મોહંતી, ઉડિયા ભાષાના પ્રખ્યાત નવલકથાકાર અને જ્ઞાનપીઠ એવોર્ડ પુરસ્કાર વિજેતા. (અ. ૧૯૯૧)
  • ૧૯૨૦ – જુથિકા રોય, ભારતના સુપ્રસિદ્ધ શાસ્ત્રીય અને ભજન (ભક્તિ) ગાયક. (અ. ૨૦૧૪)
  • ૧૯૫૦ – ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશ રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી. (રાજકીય પક્ષ - તેલુગુ દેશમ પાર્ટી)

અવસાન

  • ૧૨૩૬ – શમસુદ્દિન ઈલ્તત્મીશ, રઝિયા સુલતાનના પિતા.
  • ૧૯૬૦ – પન્નાલાલ ઘોષ, પ્રખ્યાત બાંસુરી વાદક.

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

એપ્રિલ ૨૦ મહત્વની ઘટનાઓએપ્રિલ ૨૦ જન્મએપ્રિલ ૨૦ અવસાનએપ્રિલ ૨૦ તહેવારો અને ઉજવણીઓએપ્રિલ ૨૦ બાહ્ય કડીઓએપ્રિલ ૨૦ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

બીજોરાવૃષભ રાશીગુજરાતી લિપિગુપ્ત સામ્રાજ્યરોગ૨૦૦૧ ગુજરાત ધરતીકંપહાફુસ (કેરી)બૌદ્ધ ધર્મબાલમુકુન્દ દવેરાજા રવિ વર્માકર્ણાટકમોહેં-જો-દડોડાકોરહૃદયરોગનો હુમલોમુઘલ સામ્રાજ્યશિખરિણીમોટરગાડીમાહિતીનો અધિકારચામાચિડિયુંવિજયનગર સામ્રાજ્યઝંડા (તા. કપડવંજ)ગલગોટાતાપમાનધરતીકંપસીદીસૈયદની જાળીચુડાસમાભાથિજીકોળીકારડીયાબિન્દુસારભારતીય બંધારણ સભારતનમહાલ વન્ય પ્રાણી અભયારણ્યરાજસ્થાનીવેણીભાઈ પુરોહિતલોથલગુજરાત ટાઇટન્સનરેન્દ્ર મોદી સ્ટેડિયમતબલાબાબાસાહેબ આંબેડકરજન ગણ મનએશિયાઇ સિંહજ્યોતિર્લિંગઉપરકોટ કિલ્લોઉમાશંકર જોશીકલમ ૩૭૦કચ્છનું રણમુંબઈવડલોકશાહીક્રિકેટનું મેદાનકોણાર્ક સૂર્ય મંદિરલોકમાન્ય ટિળકઋગ્વેદજય જય ગરવી ગુજરાતસંયુક્ત રાષ્ટ્રસંઘનેપોલિયન બોનાપાર્ટતક્ષશિલાવાઈHIV/AIDS વિશે ગેરમાન્યતાઓસંજ્ઞાગુજરાતની નદીઓની યાદીશિવમહિનોસપ્તર્ષિમલેરિયામાનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાનવગ્રહસીતાજશોદાબેનઅખા ભગતહૈદરાબાદકૃષ્ણકુમારસિંહ ગોહીલમોરબીમહાકાળેશ્વર જ્યોતિર્લિંગજુનાગઢ ગ્રામ્ય તાલુકોઠાકોરગુજરાતના જિલ્લાઓ🡆 More