હોન્ડુરાસનો રાષ્ટ્રધ્વજ

હોન્ડુરાસનો રાષ્ટ્રધ્વજ અને કેન્દ્રીય અમેરિકાના યુનાઈટેડ પ્રોવિન્સનો ધ્વજ સમાન જ છે.

હોન્ડુરાસ
હોન્ડુરાસનો રાષ્ટ્રધ્વજ
પ્રમાણમાપ૧:૨
અપનાવ્યોમાર્ચ ૭, ૧૮૬૬
રચનાભૂરા, સફેદ અને ભૂરા રંગના ત્રણ આડા પટ્ટા અને કેન્દ્રમાં X ગોઠવણમાં પાંચ તારા

ધ્વજ ભાવના

કિનારા પરના ભૂરા રંગના બે પટ્ટા પ્રશાંત મહાસાગર અને કેરેબિયન સમુદ્રનું તથા ભાઈચારો અને આકાશનું, સફેદ રંગ સમુદ્ર વચ્ચેની દેશની ધરતી, લોકોની સુખાકારી, તેમના વિચારોની સ્વચ્છતા અને શાંતિનું, પાંચ તારા અલ સાલ્વાડોર, કોસ્ટા રિકા, નિકારાગુઆ, હોન્ડુરાસ અને ગ્વાટેમાલાનું પ્રતિનિધિત્વ કરે છે.

Tags:

હોન્ડુરાસ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીગઝલભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસાર્વભૌમત્વસંજ્ઞાગોધરાશિક્ષણનું સમાજશાસ્ત્રતાલુકોવૃશ્ચિક રાશીસલામત મૈથુનપ્રત્યાયનમાનવીની ભવાઇવલ્લભી વિશ્વવિદ્યાલયસાગવિશ્વ વેપાર સંગઠનમેસ્લોનો જરૂરિયાતોનો કોટિક્રમદ્વારકાધીશ મંદિરઝૂલતા મિનારાહર્ષ સંઘવીધોળાવીરાઅમદાવાદના દરવાજાસૂર્યમંડળપરશુરામહાજીપીરમાનવ શરીરદેવચકલીઔદ્યોગિક ક્રાંતિખોડિયારવાઘરીભારતમાં મહિલાઓજૈન ધર્મગંગા નદીલોહીમાર્કેટિંગવૌઠાનો મેળોમાછલીઘરનેહા મેહતામુઘલ સામ્રાજ્યબનાસકાંઠા જિલ્લોગુજરાતી અંકએ (A)દુલા કાગબાવળમુખ મૈથુનચોટીલાસંગણકરવિશંકર વ્યાસમંદિરરિસાયક્લિંગકબજિયાતસોલંકી વંશબોટાદઓસમાણ મીરમોટરગાડીમારી હકીકતજહાજ વૈતરણા (વીજળી)txmn7અવિભાજ્ય સંખ્યાહિંદુવલસાડવાયુનું પ્રદૂષણબહુચર માતાસરસ્વતીચંદ્રચાઘોરખોદિયુંઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારચામુંડાભૂપેન્દ્ર પટેલસૂર્યમંદિર, મોઢેરાસંસ્કારભારતીય નાગરિકત્વચિનુ મોદીજામનગર જિલ્લોન્હાનાલાલનળ સરોવરરાણી લક્ષ્મીબાઈપારસી🡆 More