કોસ્ટા રિકા

કોસ્ટા રિકા મધ્ય અમેરિકામાં આવેલો એક દેશ છે.સ્પેનિશ ભાષામા તેનો અર્થ 'રીચ કોસ્ટ ' થાય છે.

તેની ઉત્તરમાં નિકારાગુઆ,ઉતર-પુર્વમા એટલાન્ટિક મહાસાગર,દક્ષિણ-પુર્વમાં પનામા અને દક્ષિણમા પ્રશાંત મહાસાગર આવેલા છે.તેનો કુલ ભુવિસ્તાર ૫૧,૬૦૦ ચોરસ કિ.મી જેટલો છે જ્યારે રાજધાની સાન હોઝે છે.કોસ્ટા રિકા બંધારણીય રીતે પ્રમુખશાહી દેશ છે.દેશની સતાવાર રાજભાષા સ્પેનિશ છે અને અંગ્રેજીનો પણ વ્યાપક ઉપયોગ થાય છે.બહુ થોડા દેશોમાંનો આ એક દેશ છે જ્યા દેશ પાસે પોતાની સેના નથી.કોસ્ટા રિકા ૧૮૨૧માં સ્પેનના આધિપત્યમાંથી સ્વતંત્ર દેશ બન્યો હતો.દેશના અર્થતંત્રમા ખેતી,દવા ઉદ્યોગ અને પર્યાવરણને આધારીત પ્રવાસન ઉદ્યોગ મુખ્ય છે. વિષુવ્રુતથી નજીક હોવાને કારણે તેની આબોહવા ઉષ્ણકટીબંધીય પ્રકારની છે. કેથોલિક( ખ્રિસ્તી) સંપ્રદાય દેશનો સત્તાવાર રાજ્યધર્મ છે.કોસ્ટા રિકાનો માનવવિકાસ આંક મધ્ય અને દક્ષિણ અમેરિકાના અન્ય દેશની સરખામણીમા ઘણો ઊંચો છે.

કોસ્ટા રિકાનું ગણરાજ્ય

República de Costa Rica  (Spanish)
કોસ્ટા રિકાનો ધ્વજ
ધ્વજ
કોસ્ટા રિકા નું રાજચિહ્ન
રાજચિહ્ન
રાષ્ટ્રગીત: "Himno Nacional de Costa Rica" ()
"National Anthem of Costa Rica"
Location of કોસ્ટા રિકા
રાજધાનીસાન હોઝે
9°56′N 84°5′W / 9.933°N 84.083°W / 9.933; -84.083
સૌથી મોટું શહેરસાન હોઝે
અધિકૃત ભાષાઓ સ્પેનિશ
માન્ય પ્રાદેશિક ભાષાઓ
  • Mekatelyu
  • Bribri
  • Patois
વંશીય જૂથો
(2011)
  • 83.6% White or Mestizo
  • 6.7% Mulatto (mixed Black and White)
  • 2.4% Indigenous
  • 1.1% Black
  • 6.2% Others
ધર્મ
(2021)
  • 72.6% Christianity
  • —47.5% Catholic (official)
  • —22.5% Protestant
  • —2.6% Other Christian
  • 27.0% No religion
  • 0.4% Others
લોકોની ઓળખ
  • Costa Rican
  • Tico(a)
સરકારUnitary presidential constitutional republic
• President
Carlos Alvarado
• 1st Vice-President
Epsy Campbell Barr
• 2nd Vice-President
Marvin Rodríguez
સંસદLegislative Assembly
Independence declared
• from Spain
15 September 1821
• from First Mexican Empire
1 July 1823
• from the Federal
Republic of
Central America
14 November 1838
• Recognized by Spain
10 May 1850
• Constitution
7 November 1949
વિસ્તાર
• કુલ
51,100 km2 (19,700 sq mi) (126th)
• જળ (%)
1.05 (as of 2015)
વસ્તી
• 2020 અંદાજીત
5,094,118 (123rd)
• ગીચતા
220/sq mi (84.9/km2) (107th)
GDP (PPP)2020 અંદાજીત
• કુલ
$95.791 billion
• Per capita
$18,651
GDP (nominal)2020 અંદાજીત
• કુલ
$65.179 billion
• Per capita
$12,690
જીની (2020)negative increase 49.7
high
માનવ વિકાસ દર (HDI) (2019)Increase 0.810
very high · 62nd
ચલણCosta Rican colón (CRC)
સમય વિસ્તારUTC−6 (CST)
વાહન દિશાright
ટેલિફોન કોડ+506
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).cr
.co.cr

સંદર્ભો:

Tags:

એટલાન્ટિક મહાસાગરખ્રિસ્તી ધર્મપ્રશાંત મહાસાગર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હૈદરાબાદદમણમહંત સ્વામી મહારાજમહાત્મા ગાંધીનું કુટુંબકાળો ડુંગરમીન રાશીરાણકદેવીજગન્નાથપુરીશીતપેટીકુમારપાળ દેસાઈઆમ આદમી પાર્ટીપ્રત્યાયનગુલાબલીમડોબહુચર માતાઆસનદુબઇકચ્છ રણ અભયારણ્યબહારવટીયોઅલ્પ વિરામકૃત્રિમ વરસાદરામાયણઉચ્ચતર માધ્યમિક શાળાજુનાગઢ ગ્રામ્ય તાલુકોગુજરાતના શક્તિપીઠોગાયત્રીભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઆંકડો (વનસ્પતિ)કેન્સરસપ્તર્ષિહિતોપદેશબારડોલી લોક સભા મતવિસ્તારમોરબી જિલ્લોગાંઠિયો વાકોળીગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)ભારતનું બંધારણગુજરાતી ફિલ્મોની યાદીભારતીય રૂપિયોબીજોરાવિક્રમ ઠાકોરચિત્તોડગઢજયંતિ દલાલવશઉમાશંકર જોશીનેપોલિયન બોનાપાર્ટરાયણસમય માપવાનાં સાધનોનો ઇતિહાસઅથર્વવેદમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાઇન્ટરનેટજય શ્રી રામગુજરાતી લિપિફુગાવોચૈત્ર સુદ ૧૫વિષ્ણુ સહસ્રનામચરોતરચંદ્રગુપ્ત પ્રથમગોવાજલિયાંવાલા બાગ હત્યાકાંડપાણી (અણુ)સાપદિવ્ય ભાસ્કરબનાસ ડેરીઆદિવાસીએપ્રિલ ૨૪ભારત છોડો આંદોલનભૂપેન્દ્ર પટેલસંસ્કૃતિગુજરાતના મુખ્યમંત્રીઓગુપ્તરોગરશિયાસુઝલોનમાધવપુર ઘેડપ્રેમાનંદગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીગરુડ પુરાણગુજરાતી ભાષા🡆 More