દુર્ગા કુંડ, વારાણસી

બનારસ ખાતે અસ્સી રોડથી થોડા અંતરે આનંદ બાગ નજીક દુર્ગા કુંડ નામનું સ્થળ છે.

અહીં આદ્ય શક્તિ દુર્ગાજીનું મંદિર પણ છે. આ મંદિર અને કુંડનું નિર્માણ ૧૮મી સદીમાં બંગાળની મહારાણીએ કરાવ્યું હતું. આ કુંડ પહેલાં ગંગા નદી ના પ્રવાહ સાથે જોડાયેલ હતો. માનવામાં આવે છે કે અહીં દેવી માતાની મૂર્તિ સ્વયંભૂ પગટ થઈ હતી.

દુર્ગા કુંડ, વારાણસી
દુર્ગા કુંડ, વારાણસી

નવરાત્રી, શ્રાવણ અને મંગળવાર અને શનિવારના દિવસોમાં આ મંદિરમાં ભક્તોની ખૂબ ભીડ રહે છે. આ કુંડ નજીક રામ ચરિત માનસના રચયિતા ગોસ્વામી તુલસીદાસજી દ્વારા સ્થાપિત હનુમાનનું સંકટમોચન મંદિર છે.

સંદર્ભો

Tags:

ગંગા નદીવારાણસી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કુંભકર્ણવર્ણવ્યવસ્થાશ્રીલંકાપૃથ્વીમનુભાઈ પંચોળીપલ્લીનો મેળોત્રિકોણભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમહીસાગર જિલ્લોનળ સરોવરદશરથરાજસ્થાનમલેરિયાજુનાગઢઅકબરમોબાઇલ ફોનઝૂલતા મિનારાભગવદ્ગોમંડલદેવાયત બોદરપારસીસરદાર સરોવર બંધલગ્નનાથાલાલ દવેકીર્તિ મંદિર, પોરબંદરધૂમ્રપાનકુન્દનિકા કાપડિયામાધવપુર ઘેડજળ ચક્રચિરંજીવીગુજરાતી સામયિકોજામીનગીરીઓગુજરાત સાહિત્ય અકાદમીગુજરાતની નદીઓની યાદીગુજરાતીમકાઈતક્ષશિલાઇસુબહુચરાજીઅખા ભગતભગત સિંહક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીશીતળાકનૈયાલાલ મુનશીભાવનગર જિલ્લોરથયાત્રાગોળ ગધેડાનો મેળોહરે કૃષ્ણ મંત્રરવિ પાકવિક્રમ ઠાકોરકટોકટી કાળ (ભારત)ઇન્ટરનેટરામનવમીભારતીય જીવનવીમા નિગમવલ્લભીપુરયુનાઇટેડ કિંગડમઆયોજન પંચઅવિભાજ્ય સંખ્યાગુજરાતી વિશ્વકોશઆત્મહત્યાવેદ૨૦૨૨ મોરબી પુલ દુર્ઘટનાચીનનો ઇતિહાસપૃથ્વીરાજ ચૌહાણસામાજિક વિજ્ઞાનશક સંવતનવદુર્ગાઉત્તર પ્રદેશમોરારજી દેસાઈઅસહયોગ આંદોલનપાટણક્રિયાવિશેષણઠાકોરનર્મદા જિલ્લોદલિતસમાજશાસ્ત્ર🡆 More