તુલસી ઘાટ, વારાણસી

તુલસી ઘાટ એ ગંગા નદી પર આવેલ એક ઘાટ છે, જે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા વારાણસી શહેર ખાતે આવેલ છે.

તેનું જૂનું નામ "લોલાર્ક ઘાટ" હતું. પછીથી સંત તુલસી દાસજી દ્વારા સોળમી સદીમાં તેનું નામ બદલવામાં આવ્યું છે. ભાદરવા મહિનામાં અહીં ખૂબ જ મોટો મેળો ભરાય છે. સંત તુલસી દાસજી દ્વારા આ ઘાટ પર શ્રીકૃષ્ણ લીલાની શરૂઆત કરવામાં આવી હતી, જે હજુ પણ ચાલુ છે. તે કારતક કૃષ્ણ પક્ષ દ્વાદશી તિથીથી શરૂઆત કરી આસો શુક્લ પક્ષ દ્વિતિયા તિથી સુધી હોય છે. જેમાં નાગનથૈયા (ચાર-લખી મેળો), દશાવતાર ઝાંખી, રાસ લીલા પ્રખ્યાત છે. કાશી નરેશ દ્વારા નાગનથૈયામાં સોના મહોરો આપવામાં આવતી હતી. આ ઘાટ પર સંત તુલસી દાસજી દ્વારા હનુમાનજીનું મંદિર પણ સ્થાપિત છે.

તુલસી ઘાટ, વારાણસી
તુલસી ઘાટ, વારાણસી

Tags:

ઉત્તર પ્રદેશગંગા નદીતુલસીદાસભાદરવોભારતવારાણસી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પ્રાણીનિરોધચામુંડાકોણાર્ક સૂર્ય મંદિરલોક સભાબાબાસાહેબ આંબેડકરભારતનું સર્વોચ્ચ ન્યાયાલયયુદ્ધતલાટી-કમ-મંત્રીગોપાળાનંદ સ્વામીસ્વામી વિવેકાનંદદિવાળીબેન ભીલસત્યયુગઔદિચ્ય બ્રાહ્મણશનિદેવઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસઆદિ શંકરાચાર્યલાભશંકર ઠાકરધોરાજીમહાત્મા ગાંધીરાજ્ય સભાસંત કબીરમનોવિજ્ઞાનધ્રુવ ભટ્ટકાળકા માતા મંદિર, પાવાગઢસુરેશ જોષીજંડ હનુમાનગુજરાતના લોકમેળાઓનવરાત્રીઅક્ષાંશ-રેખાંશનરસિંહરાવ દિવેટિયાભુચર મોરીનું યુદ્ધજૂનાગઢ રજવાડુંએકાદશી વ્રતલોકનૃત્યદાંડી સત્યાગ્રહભરતનાટ્યમચુડાસમાઘોડોક્ષત્રિયજાહેરાતઉપરકોટ કિલ્લોગુજરાતી અંકલતા મંગેશકરતાપી જિલ્લોપદ્મશ્રીઆદિવાસીઇન્સ્ટાગ્રામઅરબી ભાષાવિક્રમ સંવતબાજરોકપાસકુંભ મેળોકૃષ્ણચુનીલાલ મડિયાતુલસીદાસપ્રજાસત્તાક દિન (ભારત)સમાજપાવાગઢશ્રીમદ્ ભાગવતમ્કેનેડાહરીન્દ્ર દવેમહાવીર સ્વામીભારતીય રૂપિયોનિરંજન ભગતકોર્બીન બ્લુભોપાલસિંધુ ખીણની સંસ્કૃતિહીજડાપટોળાઅજંતાની ગુફાઓચિત્રવિચિત્રનો મેળોસચિન તેંડુલકરબાવળલોહીગુજરાતી સાહિત્ય પરિષદમોરારીબાપુસમાનાર્થી શબ્દો🡆 More