ભાદરવો: હિન્દુ તારિખિયાના એક મહિનાનું નામ

ભાદરવો હિંદુ વૈદિક પંચાગ-વિક્રમ સંવતનો અગિયારમો મહિનો છે.

આ મહિના પહેલાં શ્રાવણ મહિનો હોય છે, જ્યારે આસો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે. આ હિંદુ વૈદિક પંચાગ-શક સંવતનો છઠો મહિનો છે. આ મહિના પહેલાં શ્રાવણ મહિનો હોય છે, જ્યારે આસો મહિનો આ મહિના પછી આવતો મહિનો છે.

ભાદરવા મહિનામાં આવતા તહેવારો

  • વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ત્રીજ : કેવડા ત્રીજ
  • વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ચોથ : ગણેશ ચતુર્થી
  • વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ પાંચમ : સામા પાંચમ
  • વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ આઠમ : ધરો આઠમ
  • વિક્રમ સંવત/શક સંવત ભાદરવા સુદ ચૌદશ : અનંત ચૌદશ, આ દિવસે ગણેશોત્સવનું સમાપન કરવામાં આવે છે.
  • વિક્રમ સંવત ભાદરવા સુદ પૂનમ : શ્રાદ્ધ પક્ષ આરંભ
  • વિક્રમ સંવત ભાદરવા વદ અમાસ : શ્રાદ્ધ પક્ષ પૂર્ણ

Tags:

આસોવિક્રમ સંવતશક સંવતશ્રાવણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પુ્ષ્ટિમાર્ગ બેઠકબ્લૉગમંદિરદુબઇક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીબીલીસિકંદરકેરીદશાવતારઔદ્યોગિક ક્રાંતિસપ્તર્ષિગુજરાતી લિપિકોણાર્ક સૂર્ય મંદિરભરતનાટ્યમજિલ્લા પંચાયતગુપ્ત સામ્રાજ્યહિંદી ભાષાસંત રવિદાસઅગિયાર મહાવ્રતસંસ્થાકરીના કપૂરપાટણઆયુર્વેદમોગલ માચેસરસાયણ શાસ્ત્રપીડીએફવિરાટ કોહલીસિક્કિમવૌઠાનો મેળોમગફળીરવિન્દ્રનાથ ટાગોરસંદેશ દૈનિકગુજરાતના લોકમેળાઓકલમ ૩૭૦ઓઝોન સ્તરગુજરાતની નદીઓની યાદીભારત છોડો આંદોલનજવાહરલાલ નેહરુરાણકી વાવલેઉવા પટેલઅમદાવાદની ભૂગોળસ્વતંત્રતા દિવસ (ભારત)મોટરગાડીકર્ક રાશીશ્રીનિવાસ રામાનુજનશહેરીકરણભારતીય રિઝર્વ બેંકશિક્ષકઅબ્દુલ કલામજૂથસારનાથનો સ્તંભખેતીચોટીલામીન રાશીs5ettક્રોહનનો રોગપૂરજૂનું પિયેર ઘરરાજીવ ગાંધીભારતીય સંસદબાજરીમહમદ બેગડોગુજરાત સમાચારકેદારનાથ જ્યોતિર્લિંગભરવાડકલાપીવાંસનર્મદા નદીવાતાવરણસીતાલોકગીતઅંબાજીશામળ ભટ્ટગુજરાત વિદ્યાપીઠવર્ષા અડાલજા🡆 More