જૂન ૧૪: તારીખ

૧૪ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૬૫મો (લિપ વર્ષ દરમ્યાન ૧૬૬મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૦૦ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૭૭ – યુ.એસ. કોંગ્રેસ દ્વારા 'તારા અને પટ્ટીઓ' વાળો ધ્વજ, અમેરિકન રાષ્ટ્રધ્વજ તરીકે અપનાવાયો.
  • ૧૮૭૨ – કેનેડામાં ટ્રેડ યુનિયનોને કાયદેસર કરવામાં આવ્યા.
  • ૧૯૦૭ – નોર્વે (Norway)માં મહિલાઓને મતાધિકાર અપાયો.
  • ૧૯૩૮ – 'એક્શન કોમિક્સ' દ્વારા, સુપરમેન (Superman) ચિત્રકથા પ્રકાશિત કરાઇ.
  • ૧૯૫૧ – કોમ્પ્યુટર યુનિવાક ૧ (UNIVAC I), યુ.એસ. જનગણના બ્યુરોને સોંપાયું.
  • ૧૯૬૨ – 'યુરોપિયન અવકાશ સંશોધન સંગઠન'ની સ્થાપના કરાઇ, જે પછીથી યુરોપિયન અવકાશ સંસ્થા (European Space Agency) તરીકે ઓળખાઇ.
  • ૧૯૬૭ – અવકાશયાન મરિનર ૫ (Mariner 5) શુક્ર તરફ પ્રક્ષેપિત કરાયું.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જૂન ૧૪ મહત્વની ઘટનાઓજૂન ૧૪ જન્મજૂન ૧૪ અવસાનજૂન ૧૪ તહેવારો અને ઉજવણીઓજૂન ૧૪ બાહ્ય કડીઓજૂન ૧૪ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અશ્વગંધા (વનસ્પતિ)દક્ષિણ ગુજરાતભરૂચનવરોઝખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)મોઢેરાનરસિંહભારતના રાષ્ટ્રપતિભરવાડસંત રવિદાસવિકિમીડિયા ફાઉન્ડેશનમનમોહન સિંહરચેલ વેઇઝકોરોનાવાયરસ રોગ ૨૦૧૯ગલગોટાપરમારઆદિવાસીઆર્ય સમાજભૌતિકશાસ્ત્રપૃથ્વીરાજ ચૌહાણહિતોપદેશઇસ્લામમોટરગાડીરાણી લક્ષ્મીબાઈકનૈયાલાલ મુનશીઈન્દિરા ગાંધીકચ્છનો ઇતિહાસભારતનો ઇતિહાસધૂમ્રપાનફેસબુકવાંસળીવરૂણહરદ્વારડોલ્ફિનઉમાશંકર જોશીસૌરાષ્ટ્રથોળ પક્ષી અભયારણ્યગુજરાતની ભૂગોળહનુમાન મંદિર, સાળંગપુરશાસ્ત્રીજી મહારાજમિથુન રાશીરશિયાઅસોસિએશન ફુટબોલઇન્ટરનેટસામાજિક ક્રિયાડાકોરબારી બહારHTMLચોઘડિયાંભીમાશંકરદાસી જીવણકળિયુગભવાઇદુલા કાગરાજસ્થાનજવાહરલાલ નેહરુગર્ભાવસ્થાદેવાયત પંડિતગાંઠિયો વાનર્મદા નદીપાલનપુરકમ્પ્યુટર નેટવર્કવિજ્ઞાનઉત્તરવાહિની નર્મદા પરિક્રમાકાશ્મીરતાપી જિલ્લોવૈશ્વિકરણગૂગલએલર્જીઈંડોનેશિયાવ્યક્તિત્વવડોદરાસુરત જિલ્લોહોમિયોપેથીક્ષય રોગલોકશાહીઅબ્દુલ કલામ🡆 More