કેમેરૂનના આ રાષ્ટ્રધ્વજને માન્યતા કેમેરૂનના એકીકરણ બાદ ઈ.સ.
૧૯૭૫માં મળી.
પ્રમાણમાપ | ૨:૩ |
---|---|
અપનાવ્યો | મે ૨૦, ૧૯૭૫ |
રચના | લીલો, લાલ અને પીળા રંગના ત્રિરંગા ઉભા પટ્ટા અને લાલ પટ્ટાના કેન્દ્રમાં પીળા રંગનો તારો |
લાલ રંગ એકતા અને તારો એકતાનું પ્રતિક, પીળો રંગ સૂર્ય અને દેશના ઉત્તરમાં આવેલ સવાના તથા લીલો જંગલ અને દેશના દક્ષિણ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
This article uses material from the Wikipedia ગુજરાતી article કેમરૂનનો રાષ્ટ્રધ્વજ, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). અલગથી ઉલ્લેખ ન કરાયો હોય ત્યાં સુધી માહિતી CC BY-SA 4.0 હેઠળ ઉપલબ્ધ છે. Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki ગુજરાતી (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.