આલ્બેનિયા

આલ્બેનિયા દક્ષિણ પૂર્વ યુરોપ માં આવેલો દેશ છે.તે ઉત્તર પશ્ચિમ માં મોન્ટેનીગરો થી, ઉત્તર પૂર્વ માં કોસોવો થી, પૂર્વ માં મેસેડોનિયા પ્રજાસતાક થી અને દક્ષીણ માં ગ્રીસ થી ઘેરાયેલો છે.તેને પશ્ચિમ માં adriatic સમુદ્ર અને દક્ષિણ પશ્ચિમ માં ionian સમુદ્ર નો કિનારો છે.

Republika e Shqipërisë

આલ્બેનિયા ગણરાજ્ય
આલ્બેનિયાનો ધ્વજ
ધ્વજ
આલ્બેનિયા નું Coat of arms
Coat of arms
સૂત્ર: "મુક્ત અને સશક્ત"
રાષ્ટ્રગીત: Hymni i Flamurit
("ધ્વજનું ગીત")
 આલ્બેનિયા નું સ્થાન  (green) in Europe  (dark grey)  –  [Legend]
 આલ્બેનિયા નું સ્થાન  (green)

in Europe  (dark grey)  –  [Legend]

રાજધાની
and largest city
તિરાના
અધિકૃત ભાષાઓઅલ્બાનિયન
સરકારઉભરતા લોકતંત્ર
• રાષ્ટ્રપતિ
બામર ટોપી
• પ્રધાનમંત્રી
સાલી બેરિશા
સ્વતંત્રતા
• જળ (%)
૪.૭
વસ્તી
• ૨૦૨૨ અંદાજીત
૨૭,૯૩,૫૯૨ (૧૨૯)
GDP (PPP)૨૦૦૯ અંદાજીત
• કુલ
$૨૨.૮૨૩ બિલિયન (૧૧૨મો)
• Per capita
$૭,૨૮૩ (૧૦૫મો)
GDP (nominal)૨૦૦૯ અંદાજીત
• કુલ
$૧૨.૧૮૫ billion
• Per capita
$૩,૯૧૧
જીની (૨૦૧૨)29
low
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)0.818
very high · ૭૦મો
ચલણલેક (ALL)
સમય વિસ્તારUTC+૧ (CET)
• ઉનાળુ (DST)
UTC+૨ (CEST)
ટેલિફોન કોડ૩૫૫
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).al

આલ્બેનિયાનું સૌથી ઊંચું શિખર કોરાબ છે, જે ડિબેર જિલ્લામાં આવેલું છે. આલ્બેનિયાનું રાષ્ટ્રીય પક્ષી ગોલ્ડન ઈગલ છે. આ દેશમાં ખ્રિસ્તી તેમ જ મુસલમાનોની વસ્તી વધુ પ્રમાણમાં વસવાટ કરે છે. અહીં ઘઉં, તમાકુ, જૈતુનનું ઉત્પાદન વધુ થાય છે તેમ જ મત્સ્યૌદ્યોગ પણ વધુ પ્રમાણમાં ચાલે છે. આ દેશમાં પ્રાકૃતિક સંશાધનોમાં ખનીજ તેલ, કુદરતી ગેસ, કોલસો, બોકસાઇટ, તાંબુ, લોખંડ વગેરેનું ઉત્પાદન પણ થાય છે.

આલ્બેનિયા સંયુક્ત રાષ્ટ્ર,નાટો,યુરોપ માં સલામતી અને સહકાર સંગઠન,યુરોપી પરિષદ,વિશ્વ વેપાર સંગઠન, ઇસ્લામિક પરિષદ અને મેડીતેરરિયન સંઘ ના શરૂઆત ના સભ્ય દેશો માં થી એક દેશ છે.

સંદર્ભો

બાહ્ય કડીઓ

Tags:

કોસોવોગ્રીસ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઇન્ટરનેટવિદુરદુબઇભીષ્મભારતસિવિલ હોસ્પિટલ, અમદાવાદઆત્મહત્યાપારસીદિપડોપ્રીટિ ઝિન્ટાજૈન ધર્મશાહબુદ્દીન રાઠોડચણામકાઈરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસતાપમાનભારતીય બંધારણ સભાભુજરિસાયક્લિંગગુજરાતી વિશ્વકોશચંદ્રદેવાયત બોદરપંચમહાલ જિલ્લોસમઘનC (પ્રોગ્રામિંગ ભાષા)ગૌતમ અદાણીશિવાજી જયંતિભારતીય ભૂમિસેનાપ્રદૂષણઉણ (તા. કાંકરેજ)ભરત મુનિઝાલાઆંતરરાષ્ટ્રીય મહિલા દિનહોમિયોપેથીખરીફ પાકક્ષત્રિયકસ્તુરબાઑસ્ટ્રેલિયાપાટણવલ્લભભાઈ પટેલગોળ ગધેડાનો મેળોવિકિમીડિયા ફાઉન્ડેશનભારતીય રેલઅજંતાની ગુફાઓઅરડૂસીપર્યાવરણીય શિક્ષણઓસમાણ મીરસોલંકી વંશબહુચર માતાગુજરાતના રાજ્યપાલોપ્રતિભા પાટીલભારત સરકારપરમારશબ્દકોશકનૈયાલાલ મુનશીજોસેફ મેકવાનહિંમતલાલ દવેદ્રૌપદીગણિતભૌતિકશાસ્ત્રરબારીકોળીજાડેજા વંશફુગાવોરસીકરણકબડ્ડીબાબાસાહેબ આંબેડકરમનુભાઈ પંચોળીસંજ્ઞાકાળો કોશીસાઇરામ દવેહનુમાનગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યકર્ક રાશીકમળોસુશ્રુતચીપકો આંદોલનભાસ્કરાચાર્ય🡆 More