અરવિંદ પંડ્યા: અભિનેતા

અરવિંદ પંડ્યા (૨૧ માર્ચ ૧૯૨૩ - ૨૨ જુલાઈ ૧૯૮૦) ગુજરાતી ચલચિત્રોના જાણીતા અભિનેતા હતા.

તેઓ તેમની સંવાદ બોલવાની છટા માટે લોકપ્રિય હતા.

અરવિંદ પંડ્યા
જન્મ૨૧ માર્ચ ૧૯૨૩ Edit this on Wikidata
ભાદરણ Edit this on Wikidata
મૃત્યુ૨૨ જુલાઇ ૧૯૮૦ Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા Edit this on Wikidata

ચલચિત્રો

તેમણે ૭૩ જેટલા ગુજરાતી ચલચિત્રોમાં અભિનય કર્યો હતો. જેમાં જોગીદાસ ખુમાણ (૧૯૪૮, ૧૯૬૨, ૧૯૭૫), કાદુ મકરાણી, જીવણો જુગારી, અખંડ સૌભાગ્યવતી, રમત રમાડે રામ, મારે જાવું પેલે પાર, મજિયારાં હૈયાં, હસ્તમેળાપ, વિધિના લેખ, ઉપર ગગન વિશાળ, રાણકદેવી, વાલો નામોરી, શેણી વિજાણંદ, મેનાં ગુર્જરી, તાના રીરી, જાલમસંગ જાડેજા, જસમા ઓડણ, મોટા ઘરની વહુ, આપો જાદરો, પારકી થાપણ, માનવીની ભવાઈ નોંધપાત્ર હતા.

બાહ્ય કડીઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પાલીતાણાના જૈન મંદિરોવૃશ્ચિક રાશીભારતીય રૂપિયોદ્વારકાશ્રીમદ્ ભાગવતમ્અર્જુનબારોટ (જ્ઞાતિ)બારડોલી લોક સભા મતવિસ્તારગુજરાતી વિશ્વકોશધ્વનિ પ્રદૂષણપ્રમુખ સ્વામી મહારાજકનિષ્કરાણી લક્ષ્મીબાઈરાષ્ટ્રીય પ્રતિજ્ઞા (ભારત)નવસારી લોક સભા મતવિસ્તારઑસ્ટ્રેલિયાહીજડાચીપકો આંદોલનચંદ્રકાન્ત શેઠભાવનગર જિલ્લોગાયકવાડ રાજવંશવેદગાંધીનગર દક્ષિણ (વિધાન સભા બેઠક)ગ્રીસની પૌરાણિક માન્યતાઓશ્રીમદ્ રાજચંદ્રતાલુકા વિકાસ અધિકારીબ્રાઝિલગુજરાતી ફિલ્મોની યાદીપૃથ્વીગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળવડોદરાકાળો ડુંગરએ (A)કેનેડારણજિતરામ સુવર્ણચંદ્રકહળદરમહારાણા પ્રતાપપૂર્ણ વિરામપુરાણમલેરિયાગુજરાતની નદીઓની યાદીસામાજિક નિયંત્રણતરબૂચમહાવીર સ્વામીચામુંડાકરીના કપૂરઆંતરરાષ્ટ્રીય મહિલા દિનયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયસંજ્ઞાઅપભ્રંશસંસ્થારિસાયક્લિંગજામનગરબહુચરાજીટ્વિટરપાટણગરબાસુરત જિલ્લોઅકબરસ્ટેચ્યુ ઓફ યુનિટીહરદ્વારકમ્પ્યુટર હાર્ડવેરરેવા (ચલચિત્ર)હિંદુશિવભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોકાળકા માતા મંદિર, પાવાગઢમોરબી જિલ્લોગુજરાતી ભાષાનવસારી જિલ્લોડાંગ જિલ્લોધોળાવીરાસ્વામિનારાયણ સંપ્રદાયશાસ્ત્રીજી મહારાજઉપનિષદગાંધીનગરજિજ્ઞેશ મેવાણી🡆 More