શાસ્ત્રીજી મહારાજ

શાસ્ત્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના તૃતીય આધ્યાત્મિક અનુગામી હતા.

સને ૧૮૬૫માં વસંતપંચમીએ ચરોતરના મહેળાવ ગામે પાટીદાર કુળમાં તેમનો જન્મ થયો હતો. ભગવાન સ્વામિનારાયણ સાથે ૧૨ વર્ષ રહેલા મહાન સંત સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે ૧૯ વર્ષની વયે દીક્ષા લઈને તેઓએ યજ્ઞપુરુષ દાસ નામ સ્વિકાર્યું. વિદ્યાભ્યાસમાં અત્યંત તેજસ્વિતા, તપસ્વિતા, નિષ્કલંક સાધુતા, સનાતન અઘ્યાત્મ પરંપરાના પ્રખર વકતા અને અજોડ વ્યકિતત્વને કારણે ખૂબ નાની વયમાં તેઓએ સૌનાં દિલ જીતી લીધાં. તેમણ ગુણાતીતાનંદ સ્વામી ના શિષ્ય પ્રાગજી ભગત ને ગુરુ તરીકે સ્વીકાર્યાં.

શાસ્ત્રીજી મહારાજ
શાસ્ત્રીજી મહારાજ
શાસ્ત્રીજી મહારાજ
અંગત
જન્મ
ડુંગર ભગત

૩૧ જાન્યુઆરી, ૧૮૬૫
ધર્મહિંદુ
સ્થાપકBAPS સ્વામિનારાયણ સંસ્થા
ફિલસૂફીઅક્ષરપુરુષોત્તમ દર્શન
કારકિર્દી માહિતી
ગુરુભગતજી મહારાજ
વેબસાઇટwww.baps.org
સન્માનોબ્રહ્મસ્વરૂપ ગુરુ

સ્વામીનારાયણ ભગવાનના વૈદિક આદર્શોને વિશ્વ સુધી પહોચાડવા માટે ઈ.સ. ૧૯૦૬માં વડતાલ મંદિરથી અલગ થઈને તેમણે BAPS (બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા) ની સ્થાપના કરી. અને બોચાસણ, ગોંડલ, ગઢડા, સાળંગપુર અને અટલાદરા એમ પાંચ જગ્યાએ એ શિખરબદ્ધ મંદિર બાંધી સંસ્થા નો વિકાસ કર્યો. આ દરમિયાન તેમને અનેક કષ્ટો સહન કરવા પડ્યા હતા. પણ ધીરે ધીરે તેમણે તેમના વિરોધીઓને ને તેમના ભક્તોમાં પરિવર્તિત કર્યા.

છેલ્લે પોતાના પ્રિય શિષ્ય પ્રમુખ સ્વામી મહારાજ ને પોતાની સંસ્થાના ગુરુ તથા પ્રમુખ બનાવીને અને તેમની જવાબદારી વડીલ સંત યોગીજી મહારાજને સોંપીને સારંગપુરમાં ૮૬ વર્ષની વયે અક્ષરધામ સિધાવ્યા.

સમય જતાં તેમના પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ વગેરે શિષ્યોએ BAPS સંસ્થાનો અતુલનીય વિકાસ કર્યો.

સંદર્ભ

Tags:

ગુણાતીતાનંદ સ્વામીચરોતરપ્રાગજી ભગતમહેળાવ (તા. પેટલાદ)વસંતપંચમીસ્વામિનારાયણ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અમરનાથ (તીર્થધામ)ઉત્તરાખંડરમણભાઈ નીલકંઠપાલનપુરનો ઇતિહાસવિજય વિલાસ મહેલરાવણરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિભાવનગર જિલ્લોરામદેવપીરનવોદય વિદ્યાલયગંગાસતીમુસલમાનજ્વાળામુખીનરસિંહ મહેતા એવોર્ડબાબાસાહેબ આંબેડકરઆહીરલોકશાહીસીદીસૈયદની જાળીગુજરાતી સિનેમાચોમાસુંમાનવીની ભવાઇદલપતરામસિદ્ધપુરબોરસદ સત્યાગ્રહગુજરાતી સાહિત્યભારતની નદીઓની યાદીચિનુ મોદીમેઘાલયગુજરાત દિનમેઘધનુષગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોભારતના રાજ્ય વૃક્ષોની યાદીમહાબલીપુરમયુટ્યુબપ્રમુખ સ્વામી મહારાજઅશોકઅરુણ જેટલી સ્ટેડિયમતળાજાઆગ્રાનો કિલ્લોઠાકોરમોગર (તા. આણંદ)ગોંડલગુજરાતના મુખ્યમંત્રીઓમલ્લિકાર્જુનબેંકસાબરમતી નદીથોળ પક્ષી અભયારણ્યનરેન્દ્ર મોદી સ્ટેડિયમપાણીસારનાથનો સ્તંભરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘચંદ્રકાંત બક્ષીકાંકરિયા તળાવજૂનાગઢ રજવાડુંઆંખજોગીદાસ ખુમાણબ્રહ્માંડસૌરાષ્ટ્રદિવ્ય ભાસ્કરવૈશ્વિક આબોહવા પરિવર્તનસુવર્ણ મંદિર, અમૃતસરચરોતરફાગણસહસ્ત્રલિંગ તળાવગણિતક્રિકેટનું મેદાનમહાત્મા ગાંધીગૂગલવડોદરાજલિયાંવાલા બાગ હત્યાકાંડમિથ્યાભિમાન (નાટક)દૂધચોલ સામ્રાજ્યઅરબી ભાષાલતા મંગેશકરગળતેશ્વર મંદિરવિનોદ જોશીરક્તના પ્રકાર🡆 More