વિશ્વ સંગીત દિવસ: સંગીતની વાર્ષિક ઉજવણી

વિશ્વ સંગીત દિવસ અથવા ફેટે દ લા મ્યુઝીક એ સંગીતની વાર્ષિક ઉજવણી છે જે ૨૧ જૂનના રોજ યોજાય છે.

સંગીત દિવસ પર, નાગરિકો અને રહેવાસીઓને તેમના પડોશમાં અથવા જાહેર જગ્યાઓ અને ઉદ્યાનોમાં સંગીત વગાડવા વિનંતી કરવામાં આવે છે. મફત સંગીત કાર્યક્રમો (કોન્સર્ટ)નું પણ આયોજન કરવામાં આવે છે.

ઉનાળાના અયનકાળના દિવસે સૌપ્રથમ આખા દિવસની સંગીતમય ઉજવણીની શરૂઆત ૧૯૮૨માં પેરિસમાં જેક લેંગ, જે ફ્રાન્સના તત્કાલીન સંસ્કૃતિ પ્રધાન હતા, તેમજ મોરિસ ફ્લ્યુરેટ દ્વારા કરવામાં આવી હતી. સંગીત દિવસ પછીથી વિશ્વના ૧૨૦ દેશોમાં ઉજવવામાં આવ્યો.

ઇતિહાસ

ઓક્ટોબર ૧૯૮૧માં જેક લેંગની વિનંતીથી મૌરિસ ફ્લુરેટ ફ્રાન્સીસી સંસ્કૃતિ મંત્રાલયમાં નૃત્ય અને સંગીતના નિર્દેશક બન્યા હતા. તેમણે તેમના સંગીતના અભ્યાસ અને તેની ઉત્ક્રાંતિના અનુભવો "સંગીત બધે જ અને સંગીત કાર્યક્રમો(કોન્સર્ટ) ક્યાંય નહીં" સૂત્ર દ્વારા લાગુ કર્યા. જ્યારે તેમણે ૧૯૮૨માં ફ્રેન્ચોની સાંસ્કૃતિક ટેવો પરના એક અભ્યાસમાં શોધી કાઢ્યું કે બેમાંથી એક યુવાન વ્યક્તિ, પાંચ મિલિયન લોકો, એક સંગીતનું વાદ્ય વગાડે છે, ત્યારે તેમણે લોકોને શેરીઓમાં બહાર લાવવાના માર્ગનું સ્વપ્ન જોવાનું શરૂ કર્યું. તે સૌપ્રથમ ૧૯૮૨માં પેરિસમાં ફેટે દ લા મ્યુઝીક ઉજવણી બન્યું હતું.

ત્યારથી, આ તહેવાર એક આંતરરાષ્ટ્રીય ઉજવણી બની ગઈ છે, જે એક જ દિવસે ભારત, જર્મની, ઇટાલી, ગ્રીસ, રશિયા, ઓસ્ટ્રેલિયા, પેરુ, બ્રાઝિલ, ઇક્વાડોર, મેક્સિકો, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ, યુકે અને જાપાન સહિત ૧૨૦ દેશોના ૭૦૦ થી વધુ શહેરોમાં ઉજવવામાં આવે છે.

ઉદ્દેશ

ફેટે દે લા મ્યુઝીક (સંગીત દિવસ)નો હેતુ સંગીતને બે રીતે પ્રોત્સાહિત કરવાનો છે:

  • કલાપ્રેમી અને વ્યાવસાયિક સંગીતકારોને "ફેટ્સ દે લા મ્યુઝિક" ("મેક મ્યુઝિક") ના સૂત્ર હેઠળ શેરીઓમાં જીવંત કાર્યક્રમ આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
  • ઘણા નિ:શુલ્ક સંગીત જલસાઓનું આયોજન કરવામાં આવે છે, જે સંગીતની તમામ શૈલીઓને લોકો માટે સુલભ બનાવે છે. પેરિસમાં સત્તાવાર ફેટે દ લા મ્યુઝીક સંસ્થા દ્વારા મંજૂર કરવામાં આવેલી બે ચેતવણીઓ એ છે કે તમામ કોન્સર્ટ લોકો માટે નિઃશુલ્ક હોવી જોઈએ, અને તમામ કલાકારો તેમનો સમય નિઃશુલ્ક દાનમાં આપે છે. આ મોટાભાગના ભાગ લેનારા શહેરો માટે પણ લાગુ પડે છે.

પહોંચ અને અસર

૧૩૦થી વધુ દેશો ફેટે દ લા મ્યુઝીકમાં ભાગ લે છે અને સમગ્ર વિશ્વમાં ૧,૦૦૦થી વધુ શહેરો ભાગ લે છે. એકલા યુનાઇટેડ સ્ટેટ્સમાં જ ૮૨ શહેરો ભાગ લઇ રહ્યા છે.

બાહ્ય કડીઓ

સંદર્ભ

Tags:

વિશ્વ સંગીત દિવસ ઇતિહાસવિશ્વ સંગીત દિવસ ઉદ્દેશવિશ્વ સંગીત દિવસ પહોંચ અને અસરવિશ્વ સંગીત દિવસ બાહ્ય કડીઓવિશ્વ સંગીત દિવસ સંદર્ભવિશ્વ સંગીત દિવસ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હોકાયંત્રચક્રવાતમુખ મૈથુનઆદમ સ્મિથજંડ હનુમાનનોર્ધન આયર્લેન્ડગોરખનાથગ્રામ પંચાયતથોળ પક્ષી અભયારણ્યપ્રજાસત્તાક દિન (ભારત)સ્ટેચ્યુ ઓફ યુનિટીલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)મંગળ (ગ્રહ)હિતોપદેશદ્વારકાધીશ મંદિરચરક સંહિતાતાપમાનહરીન્દ્ર દવેચુનીલાલ મડિયાઘઉંઅશફાક ઊલ્લા ખાનવાલ્મિકીશહેરીકરણરમઝાનઝવેરચંદ મેઘાણીપ્રીટિ ઝિન્ટાખ્રિસ્તી ધર્મદાસી જીવણરશિયાકાન્હડદે પ્રબંધબારી બહારસત્યાગ્રહરાણી લક્ષ્મીબાઈમુહમ્મદદેવચકલીમટકું (જુગાર)નળાખ્યાન (પ્રેમાનંદ)હિંદી ભાષાવેદસિવિલ હોસ્પિટલ, અમદાવાદએલર્જીગુજરાતના લોકસભા મતવિસ્તારોવલ્લભભાઈ પટેલશ્રીમદ્ ભગવદ્ ગીતાહનુમાનજુનાગઢભારતના રાજ્ય વૃક્ષોની યાદીકૃષ્ણા નદીમુનમુન દત્તાજસતમોઢેરાપાટણવિનિમય દરતરબૂચરામાયણમીન રાશીનર્મદા નદીચિનુ મોદીભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલનરસિંહભાભર (બનાસકાંઠા)વનસ્પતિસંયુક્ત રાષ્ટ્રસંઘગુજરાત મેટ્રોઅશ્વત્થમંગલ પાંડેHIV/AIDS વિશે ગેરમાન્યતાઓશિક્ષકગુજરાતી ભાષાન્હાનાલાલચાભવાઇકેન્સરભરવાડઆર્યભટ્ટપ્રાણીમનમોહન સિંહચણા🡆 More