એશિયાઈ માસ ૨૦૨૧

વિકિપીડિયા એશિયાઈ માસ એ વિવિધ ભાષાના વિકિપીડિયા પ્રકલ્પ પર એશિયન સામગ્રીના પ્રોત્સાહન પર કેન્દ્રિત વાર્ષિક વિકિપીડિયા સ્પર્ધા છે.

એશિયાઈ માસ ૨૦૨૧

દરેક સહભાગી સમુદાય દર નવેમ્બર માસમાં તેમની ભાષાના વિકિપીડિયા પર એક મહિના સુધી ઓનલાઇન સંપાદન ચલાવે છે જેથી, તેમના પોતાના દેશ સિવાયના અન્ય એશિયન વિષયો વિશે નવા લેખો બનાવી શકે અથવા હાલના લેખોમાં સુધારો કરી શકે.

આ સ્પર્ધાની પ્રથમ આવૃત્તિ ૨૦૧૫ માં શરૂ કરવામાં આવી હતી અને દર વર્ષે લેખોની સંખ્યામાં વધારો થયો છે અને સહભાગીઓએ વૈવિધ્યપૂર્ણ વિષયો પર નવા લેખોનું સંપાદન અને વિસ્તરણ કર્યું છે. છેલ્લાં છ વર્ષમાં ૨,૯૦૦થી વધુ વિકિપીડિયા સંપાદકો દ્વારા ૬૦થી વધુ ભાષા પ્રકલ્પો પર વિકિપીડિયામાં ૩૭,૫૦૦થી વધુ ઉચ્ચ ગુણવત્તાવાળા લેખો ઉમેરવામાં આવ્યા છે.

વિકિપીડિયા એશિયન સમુદાયની મિત્રતા અને સાંસ્કૃતિક આદાનપ્રદાનના ભાગરૂપે, ઓછામાં ઓછા ચાર લેખો બનાવનારા સહભાગીઓને અન્ય ભાગ લેનારા સમુદાય તરફથી વિશેષ વિકિપીડિયા પોસ્ટકાર્ડ મળશે.

આશ્ચર્યચકિત થવા માટે તૈયાર થઈ જાઓ! તમે ક્યારેય જાણતા નથી કે કયો વિકિ સમુદાય તમને પોસ્ટકાર્ડ મોકલશે! દરેક વિકિપીડિયા પર સૌથી વધુ લેખો બનાવનાર વિકિપીડિયન સભ્યને "વિકિપીડિયા એશિયન એમ્બેસેડર" તરીકે સન્માનિત કરવામાં આવશે.

એશિયાઈ માસ ૨૦૨૧

નિયમ

  • નવા બનાવેલાં લેખનું યોગદાન ઓછામાં ઓછું ૩૦૦ શબ્દો અને ૩૦૦૦ બાઇટ્સ હોવું જ જોઇએ.
  • લેખ સંપૂર્ણ રીતે મશીન ભાષાંતર ન હોવો જોઇએ.
  • બધા જ લેખો ૧ નવેમ્બર ૨૦૨૧, ૦:૦૦ અને ૩૦ નવેમ્બર ૨૦૨૧, ૨૩:૫૯ (IST) વચ્ચે નવા બનાવેલા હોવા જોઇએ
  • લેખ વિષયવસ્તુને અનુરૂપ પોતાના દેશ સિવાયના અન્ય એશિયન વિષયો (લોકો, સ્થળ, સંસ્કૃતિ વગેરે) સંબંધિત હોવા જોઈએ.
  • લેખ સાથે કોઇ મોટો મુદ્દો જેવો કે કોપીરાઇટનો ભંગ વગેરે સંકળાયેલ ન હોવો જોઇએ.
  • લેખમાં યોગ્ય સંદર્ભ હોવો જોઇએ.
  • આયોજકો દ્વારા રજૂ કરાયેલો લેખ અન્ય આયોજકો દ્વારા ચકાસાયેલો હોવો જોઇએ.
  • દરેક ભાષાના નિર્ણાયક નક્કી કરશે કે કયો લેખ સ્વીકારાશે કે નહી.
  • જ્યારે તમે ઉપરોક્ત નિયમોને પૂર્ણ કરતા ૪ લેખો બનાવો છો, ત્યારે તમને એશિયન સમુદાયોમાંથી કોઈ એક પાસેથી પોસ્ટકાર્ડ મળશે.
  • વિકિપીડિયા એશિયન એમ્બેસેડર્સને એશિયન સહયોગી તરફથી સહી કરાયેલું પ્રમાણપત્ર અને વધારાનું પોસ્ટકાર્ડ મળશે. વધુ માહિતી માટે આ પણ જુઓ.

જોડાઓ

લેખ રજૂ કરો

નિર્ણાયક

પૂર્વ આવૃત્તિઓ

આ પણ જુઓ

Tags:

એશિયાઈ માસ ૨૦૨૧ નિયમએશિયાઈ માસ ૨૦૨૧ જોડાઓએશિયાઈ માસ ૨૦૨૧ નિર્ણાયકએશિયાઈ માસ ૨૦૨૧ પૂર્વ આવૃત્તિઓએશિયાઈ માસ ૨૦૨૧ આ પણ જુઓએશિયાઈ માસ ૨૦૨૧

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નર્મદા નદીમનુભાઈ પંચોળીશુક્લ પક્ષખંડકાવ્યરાજ્ય સભાન્હાનાલાલભારતનાં વિશ્વ ધરોહર સ્થળોઉપેન્દ્ર ત્રિવેદીગ્રીસની પૌરાણિક માન્યતાઓમૌર્ય સામ્રાજ્યવાઘરીદક્ષિણ ગુજરાતસમ્રાટ મિહિરભોજવિશ્વ વેપાર સંગઠનજાહેરાતરા' નવઘણદિલ્હી સલ્તનતહાર્દિક પંડ્યાગ્રામ પંચાયતસૂર્યમંડળઅશ્વત્થામાવાઘસંગણકવાલ્મિકીકોરોનાવાયરસ રોગ ૨૦૧૯આકરુ (તા. ધંધુકા)ચંદ્રગુપ્ત પ્રથમગુજરાતી લિપિબીલીગોહિલ વંશબાબરભાલીયા ઘઉંકનૈયાલાલ મુનશીમાનવીની ભવાઇમહાત્મા ગાંધીદિવ્ય ભાસ્કરHTMLમુખપૃષ્ઠવાયુ પ્રદૂષણરણપાંડવજીરુંસ્ટેચ્યુ ઓફ યુનિટીવિજ્ઞાનશનિદેવપ્રાચીન ઇજિપ્તખાવાનો સોડારાણકદેવીમકરંદ દવેબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાદિપડોવિશ્વ પર્યાવરણ દિવસરા' ખેંગાર દ્વિતીયહોમિયોપેથીઇલોરાની ગુફાઓફ્રાન્સની ક્રાંતિભારતનો રાષ્ટ્રધ્વજફણસવિધાન સભાદિવાળીજિજ્ઞેશ મેવાણીસુનામીગુજરાતનું સ્થાપત્યપાલીતાણાના જૈન મંદિરોતિરૂપતિ બાલાજીકેન્સરક્ષય રોગહિંદુડાકોરશ્રીમદ્ રાજચંદ્રજહાજ વૈતરણા (વીજળી)દમણતાનસેનમાહિતીનો અધિકારબંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયમહારાણા પ્રતાપકાલ ભૈરવમીન રાશીહવામાન🡆 More