રાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિ

મધ્યયુગમાં અને બાદના સામંતી/વસાહતી કાળ દરમિયાન, ભારતીય ઉપખંડના મધ્ય અને ઉત્તરીય પ્રદેશોના મોટા ભાગો વિવિધ રાજપૂત રાજવંશો દ્વારા સંપ્રભુ અથવા રજવાડાઓ તરીકે શાસિત હતા.

પ્રારંભિક મધ્યયુગીન રાજવંશો

"રાજપૂત" શબ્દનો ઉપયોગ ૧૦મી થી ૧૨મી શતાબ્દીઓ દરમિયાન ગઝનવી અને ઘોરી આક્રમણકારો સામે લડતા ઘણા હિંદુ રાજવંશો માટે એક વિશ્વસનીય નામ તરીકે ઉપયોગમાં લેવાતો હતો. જો કે રાજપૂતોની સ્પષ્ટ ઓળખ આ સમયે અસ્તિત્વમાં નહોતી, આ વંશોને પાછળથી કુશળ રાજપૂત કુળો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.

રાજપૂત વંશો

રાજપુત રાજ્યો

રાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિ 
કછવાહા રાજવંશ નિર્મીત ચંદ્રમહેલ, જયપુર
રાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિ 
રાણા અમરસિંહ સોઢા નિર્મીત ઉમરકોટનો કિલ્લો, સિંધ, પાકિસ્તાન
રાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિ 
ચિત્તોડ઼ ગઢનો કિલ્લો, સિસોદીયા રાજાઓ નિર્મીત આ કિલ્લો, ભારતનો સૌથી મોટો કિલ્લો છે
રાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિ 
ભટ્ટી રાજવંશ નિર્મીત ડેરાવાર કિલ્લો, બહવાલપુર, પાકિસ્તાન


ભારતીય ઉપખંડના રાજપૂત શાસિત રાજ્યોની યાદી

  • અમેઠિયા વંશ શાસિત અમેઠિ, રાય બરેલી, બિરસિંહપુર અને શિવગઢ રજવાડાં.
  • વાઘેલા વંશ શાસિત રેવા રજવાડું.
  • બિસેન વંશ શાસિત પઠાનકોટ અને હિમાચલ પ્રાંત.
  • ભાટી વંશ શાસિત જેસલમેર રજવાડું.
  • બુંદેલ વંશ શાસિત બુંદેલખંડ પ્રાંત.
  • ચંદ વંશ શાસિત કુમાઉ પ્રદેશ.
  • રાઠૌડ઼ વંશ શાસિત ઇડર, જોધપુર અને બિકાનેર રજવાડાં.
  • સોનગરા ચૌહાણ વંશ શાસિત આંબલિયારા રજવાડું.
  • ચંદેલ વંશ શાસિત ગિધૌર રજવાડું.
  • ડોગરા વંશ શાસિત જમ્મુ, કશ્મીર અને લદ્દાખ પ્રાંત.
  • ચુડાસમા વંશ શાસિત જુનાગઢ રજવાડું.
  • દુર્ગ વંશ શાસિત રાજાબજાર અને જૌનપુર રજવાડાં.
  • ગંધાવારી વંશ શાસિત મિથીલા પ્રાંત.
  • ગોહિલ વંશ શાસિત ભાવનગર, પાલિતાણા, લાઠી, સંતરામપુર અને રાજપિપળા રજવાડાં.
  • હાડા વંશ શાસિત બુંદી, કોટા, બરન અને ઝાલાવાડ રજવાડાં.
  • જાડેજા વંશ શાસિત કચ્છ, નવાનગર, ધ્રોલ, રાજકોટ, ગોંડલ, મોરબી, ખિરસરા અને વિરપુર રજવાડાં.
  • જાદૌન વંશ શાસિત અવગઢ, અલીગઢ, આગ્રા અને કારૌલી રજવાડાં.
  • જર્રાલ વંશ શાસિત જમ્મુ પ્રાંત.
  • જેઠવા વંશ શાસિત પોરબંદર રજવાડું.
  • વાઢેર વંશ શાસિત દ્વારિકા પ્રાંત.
  • ઝાલા વંશ શાસિત ધ્રાંગધ્રા, લીંબડી, વઢવાણ, લખતર,વાંકાનેર, ચુડા, રજવાડા.
  • કછવાહા વંશ શાસિત જયપુર, અલવર અને મૈહાર રજવાડાં.
  • ખાનજાદા વંશ શાસિત મેવત રજવાડું.
  • કટોચ વંશ શાસિત કાંગડા રજવાડું.
  • પરિહાર વંશ શાસિત કન્નોજ રજવાડું.
  • પવાર વંશ શાસિત દાંતા રજવાડું.
  • રઘુ વંશ શાસિત કુનિહાર અને રાજગઢ રજવાડાં.
  • રાણા વંશ શાસિત નેપાળ રાષ્ટ્ર.
  • સરવૈયા વંશ શાસિત કેશવાલા રજવાડું.
  • સેંગર વંશ શાસિત ભારેહ, જાલોન અને દાતિયા રજવાડાં.
  • શેખાવત વંશ શાસિત શેખાવતી પ્રાંત.
  • સિસોદીયા વંશ શાસિત ઉદયપુર.
  • સોઢા વંશ શાસિત ઉમરકોટ રજવાડું.
  • ઓડ વંશ શાસિત ઓડીસા
  • તાઓની વંશ શાસિત અંબાલા રજવાડું.
  • તોમર વંશ શાસિત શિકર રજવાડું અને ગ્વાલિયર પ્રાંત.
  • ઉજ્જૈનિયા વંશ શાસિત ભોજપુર રજવાડું.

સંદર્ભો

Tags:

રાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિ પ્રારંભિક મધ્યયુગીન રાજવંશોરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિ રાજપુત રાજ્યોરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિભારતીય ઉપખંડરાજપૂત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત સલ્તનતસંત કબીરહિંદી ભાષાસામાજિક સમસ્યાકબૂતરમીન રાશીભાષાહોકાયંત્રઆયુર્વેદગુજરાત વડી અદાલતદેવચકલીપત્રકારત્વબેટ (તા. દ્વારકા)ફિફા વિશ્વ કપડાયનાસોરસોલર પાવર પ્લાન્ટપોરબંદરહળવદઈંડોનેશિયાકુંવારપાઠુંતાપી જિલ્લોધ્રાંગધ્રાધવલસિંહ ઝાલાવૌઠાનો મેળોઇસરોભારતના રાષ્ટ્રપતિઉદ્‌ગારચિહ્નસામાજિક મનોવિજ્ઞાનપક્ષીદેવાયત બોદરદિવાળીબેન ભીલરાજકોટદુલા કાગસંસદ ભવનખરીફ પાકકેનેડાએલોન મસ્કમહાવીર સ્વામીલગ્નશ્રીલંકાવેબ ડિઝાઈનમહેસાણાસ્વતંત્રતા દિવસ (ભારત)રૂઢિપ્રયોગગુપ્ત સામ્રાજ્યરસીકરણસીમા સુરક્ષા દળગુજરાત વિધાનસભાગૂગલ ક્રોમઆવળ (વનસ્પતિ)સતાધારચંદ્રશેખર આઝાદભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસઅમદાવાદભવાઇકમળોસત્યાગ્રહતુલસીનાઝીવાદજુનાગઢરાજ્ય સભાવિશ્વ વેપાર સંગઠનમિનેપોલિસભારતીય ધર્મોદુષ્કાળકુંભ રાશીયુનાઇટેડ કિંગડમપાણીનું પ્રદૂષણખાવાનો સોડાએ (A)પ્રથમ વિશ્વ યુદ્ધહિમાચલ પ્રદેશમુખ મૈથુનભારત સરકારસમઘનભારતનો ઇતિહાસક્ષત્રિયઉંબરો (વૃક્ષ)કર્કરોગ (કેન્સર)🡆 More