માલદીવ્સનો રાષ્ટ્રધ્વજ

માલદીવ્સના ગણતંત્રનો રાષ્ટ્રધ્વજ લાલ પશ્ચાદભૂ પર લીલો લંબચોરસ ધરાવે છે; તે લંબચોરસમાં સફેદ રંગનો ઉભો બીજનો ચંદ્ર છે.

ચંદ્રની પાછળની બાજુ ધ્વજદંડ તરફ આવે છે.

માલદીવ્સ
માલદીવ્સનો રાષ્ટ્રધ્વજ
પ્રમાણમાપ૨:૩
અપનાવ્યો૨૫ જુલાઈ ૧૯૬૫
રચનાલાલ પશ્વાદભૂ પર લીલો લંબચોરસ અને તેમાં વચ્ચે બીજનો સફેદ ઉભો ચંદ્ર

લાલ રંગ રાષ્ટ્રના વીરોની બહાદુરીનો અને રાષ્ટ્રના રક્ષણ માટે તેમના લોહીના છેલ્લા ટીપાં સુધીના બલિદાન આપવાની તૈયારીનો સૂચક છે. લીલો રંગ શાંતિ અને સુખાકારીનો સૂચક છે. સફેદ બીજનો ચંદ્ર પ્રજાની ઇસ્લામ ધર્મમાં શ્રદ્ધાને સૂચવે છે.

ઈતિહાસ

શરૂઆતના ધ્વજ માત્ર લાલ રંગ જ ધરાવતો હતો જેમાં પાછળથી સફેદ અને કાળી પટ્ટીઓ ઉમેરવામાં આવી જેને ધાન્ડીમઠી તરીકે ઓળખવામાં આવી.

૨૦મી સદી સુધી આ ધ્વજ વપરાશમાં રહ્યો ત્યારબાદ તેમાં બીજનો ચંદ્ર ઉમેરવામાં આવ્યો. તે ગાળામાં જ રાષ્ટ્રનો એક અલગ ધ્વજ જેમાં ચંદ્ર લીલા રંગના લંબચોરસ પર હતો તે અસ્તિત્વમાં આવ્યો.

૧૯૫૩માં માલદીવ્સમાં લોકશાહી આવી આ સાથે ધ્વજ ફરી બદલાયો અને ચંદ્રની દિશા ઉલટાવવામાં આવી. ૧૯૫૪માં ફરી રાજાશાહી આવી પરંતુ ધ્વજ ન બદલાયો. તેના બદલે નવો ધ્વજ સુલાતન માટે બનાવાયો જેમાં ચંદ્રની બાજુમાં સિતારો ઉમેરવામાં આવ્યો. જે આજે પણ માલદીવ્સના રાષ્ટ્રપતિના ધ્વજ તરીકે વપરાય છે.

૧૯૬૫માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે કાળો અને સફેદ રંગ દૂર કરાયો અને ધ્વજ હાલના સ્વરૂપમાં આવ્યો.

ગેલેરી

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

માલદીવ્સનો રાષ્ટ્રધ્વજ ઈતિહાસમાલદીવ્સનો રાષ્ટ્રધ્વજ ગેલેરીમાલદીવ્સનો રાષ્ટ્રધ્વજ સંદર્ભમાલદીવ્સનો રાષ્ટ્રધ્વજ બાહ્ય કડીઓમાલદીવ્સનો રાષ્ટ્રધ્વજચંદ્ર

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રણજિતરામ સુવર્ણચંદ્રકઅમદાવાદગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળગ્રીનહાઉસ વાયુઈંડોનેશિયામટકું (જુગાર)ચાંપાનેરડોંગરેજી મહારાજહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીવૌઠાનો મેળોમોરબીનવરાત્રીસૂરદાસરબારીભાષાલોક સભાજમ્મુ અને કાશ્મીરપૂજા ઝવેરીવ્યાયામદેવાયત પંડિતઇન્ટરનેટપુરાણભારતનું સર્વોચ્ચ ન્યાયાલયધરતીકંપલતા મંગેશકરકનૈયાલાલ મુનશીગુજરાતની ભૂગોળહોળીસાવિત્રીબાઈ ફુલેકમળોસિકંદરકળિયુગભૂપેન્દ્ર પટેલલોહીઉંબરો (વૃક્ષ)રથયાત્રાસમય માપવાનાં સાધનોનો ઇતિહાસચીનચણોઠીજાહેરાતબારડોલી સત્યાગ્રહભારતના ચારધામઅંબાજીજ્યોતિર્લિંગબહુચરાજીગુજરાત વિદ્યાપીઠસિદ્ધરાજ જયસિંહકાકાસાહેબ કાલેલકરઅરિજીત સિંઘસંસ્કૃતિભદ્રનો કિલ્લોરામાયણનાં વિવિધ સંસ્કરણોઝવેરચંદ મેઘાણીજન ગણ મનજુનાગઢભારતનું બંધારણભાવનગર રજવાડુંલીંબુC++(પ્રોગ્રામિંગ ભાષા)છેલ્લો દિવસ (ચલચિત્ર)પાલીતાણાના જૈન મંદિરોલીમડોચંદ્રગુપ્ત પ્રથમદિવેલકર્મ યોગચંદ્રગુપ્ત મૌર્યરવિશંકર વ્યાસઓસમાણ મીરટ્વિટરદિવ્ય ભાસ્કરભારતીય બંધારણ સભાકાદુ મકરાણીપશ્ચિમ ઘાટચોઘડિયાંગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોમાધવરાયનો મેળો (માધવપુર ઘેડ)કાશ્મીરટાઇફોઇડસંસ્કાર🡆 More