માયામિ: અમેરિકા ના ફ્લોરીડા રાજ્ય નું શહેર

માયામિ કે મિયામિ એ અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં આવેલું શહેર છે.

તે પર્યટન સ્થળ છે અને ક્યુબા, પુર્ટો રિકો અને હૈતી સંસ્કૃતિઓ માટે જાણીતુ છે. મિયામિ એ મિયામિ-ડાડે પરગણાંનું સૌથી મોટું શહેર છે. ડોરલ, ફ્લોરિડા તેનું ઉપનગર છે.

માયામિ/મિયામિ શહેર
જાન્યુઆરી ૨૦૦૮માં મિયામિ શહેરનો મધ્ય ભાગ
જાન્યુઆરી ૨૦૦૮માં મિયામિ શહેરનો મધ્ય ભાગ
માયામિ/મિયામિ શહેરનો ધ્વજ
Flag
અન્ય નામો: 
મેજિક શહેર
ફ્લોરિડામાં મિયામિ-ડાડે પરગણાંનું સ્થાન
ફ્લોરિડામાં મિયામિ-ડાડે પરગણાંનું સ્થાન
U.S. Census Bureau map showing city limits
U.S. Census Bureau map showing city limits
દેશમાયામિ: હવામાન, શિક્ષણ, રમત-ગમત United States of America
રાજ્યમાયામિ: હવામાન, શિક્ષણ, રમત-ગમત ફ્લોરિડા
ઉપનગરમિયામિ-ડાડે
મ્યુનિસિપલ કોર્પોરેશન સ્થાપનાજુલાઈ ૨૮, ૧૮૯૬
સરકાર
 • પ્રકારમેયર કમિશ્નર
 • મેયરમેન્ની ડાયઝ (અપક્ષ)
 • શહેર સંચાલકપેડ્રો જી. હર્નાનડેઝ
 • એટર્નીજુલી ઓ. બ્રુ
 • શહેર ક્લાર્કપ્રિસિલા થોમસન
વિસ્તાર
 • શહેર૫૫.૨૭ sq mi (૧૪૩.૧૫ km2)
 • જમીન૩૫.૬૮ sq mi (૯૨.૪૨ km2)
 • જળ૧૯.૫૯ sq mi (૫૦.૭૩ km2)
 • મેટ્રો
૬,૧૩૭ sq mi (૧૫,૮૯૬ km2)
ઊંચાઇ
૬ ft (૨ m)
વસ્તી
 (2006)
 • શહેર૪,૦૪,૦૪૮
 • ગીચતા૧૧,૫૫૪/sq mi (૪,૪૦૭.૪/km2)
 • શહેરી વિસ્તાર
૫૪,૬૩,૮૫૭
 • મેટ્રો વિસ્તાર
૫૯,૧૯,૦૩૬
 • Demonym
Miamian
સમય વિસ્તારUTC-5 (EST)
 • ઉનાળુ બચત સમય (DST)UTC-4 (EDT)
ટેલિફોન વિસ્તાર ક્રમ305, 786
FIPS code12-45000
GNIS feature ID0295004
વેબસાઇટhttp://www.ci.miami.fl.us/

હવામાન

માયામિ વિષમ ચોમાસાંનું વાતાવરણ ધરાવે છે. ઉનાળો લાંબો ગરમ અને ભેજવાળો હોય છે. શિયાળો મધ્યમ વરસાદ સાથે ગરમ હોય છે.

શિક્ષણ

માયામિ-ડાડે કાઉન્ટી જાહેર શાળાઓ એ જાહેર શાળાઓ છે. અહીં સંખ્યાબંધ ખાનગી શાળાઓ પણ આવેલી છે. કોલેજ-યુનિવર્સિટીઓ મિયામિ અને આજુ-બાજુ આવેલી છે. આમાં ફ્લોરિડા ઈન્ટરનેશન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ મિયામિ અને મિયામિ ડાડે કોલેજનો સમાવેશ થાય છે.

રમત-ગમત

માયામિ અને આજુ-બાજુમાં સંખ્યાબંધ રમતો રમાય છે. જેમાં, બેઝબોલમાં ફ્લોરિડા મર્લિન્સ, બાસ્કેટબોલમાં મિયામિ હીટ, હોકીમાં ફ્લોરિડા પેન્થર્સ અને ફૂટબોલમાં મિયામિ ડોલ્ફિન્સનો સમાવેશ થાય છે.

વસ્તી

૨૦૧૧ની ગણતરી પ્રમાણે મિયામિની વસ્તી ૧૩ લાખ છે, જેમાં ૪૧.૪% ગરીબી રેખાની નીચે છે. DNA ઉત્તર અમેરિકન સ્ટડિઝ ઇન્સ્ટિટ્યુટ મુજબ મિયામિની વસ્તીમાં નીચે પ્રમાણે ભાગ પાડી શકાય છે:

ઉપરની માહિતીમાં અન્યમાં એશિયન, આરબ અને અન્ય લોકોનો સમાવેશ થાય છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

માયામિ હવામાનમાયામિ શિક્ષણમાયામિ રમત-ગમતમાયામિ વસ્તીમાયામિ સંદર્ભમાયામિ બાહ્ય કડીઓમાયામિઅમેરિકાક્યુબાશહેરહૈતી

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાત વિદ્યાપીઠરાજકોટ રજવાડુંમોબાઇલ ફોનગ્રામ પંચાયતપ્રજાસત્તાક દિન (ભારત)પાણીનું પ્રદૂષણતાલુકા વિકાસ અધિકારીદેવભૂમિ દ્વારકા જિલ્લોજીરુંકાદુ મકરાણીગુજરાતી સાહિત્યકારોની યાદીજાપાનનો ઇતિહાસબનાસકાંઠા જિલ્લોસંજ્ઞાનિરંજન ભગતવિશ્વ વેપાર સંગઠનઇઝરાયલગુજરાતી રંગભૂમિભજનસિંધુ ખીણની સંસ્કૃતિમેષ રાશીઔદ્યોગિક ક્રાંતિસુરેશ જોષીકોણાર્ક સૂર્ય મંદિરગૂગલગુજરાત દિનનિયમઅમદાવાદ પશ્ચિમ લોક સભા મતવિસ્તારસાપુતારારાણકી વાવઇસ્લામીક પંચાંગ૧૮૫૭ની ભારતીય ક્રાંતિજન ગણ મનરોકડીયો પાકમહંમદ ઘોરીનાસાગુજરાતના જિલ્લાઓપાટણબીજોરારામ જન્મભૂમિ મંદિર, અયોધ્યાકેરીમગજગુજરાતના લોકસભા મતવિસ્તારોક્રિકેટવશરાજકોટલીંબુગાંધીનગરકળથીઅશોકઝરખરણવીમોશુક્લ પક્ષપંચતંત્રહંસહિંદુ અવિભક્ત પરિવારદયારામખ્રિસ્તી ધર્મનર્મદા નદીસપ્તર્ષિઠાકોરકચ્છ જિલ્લોહનુમાન ચાલીસારામસિંગાપુરવલ્લભાચાર્યરા' નવઘણબ્રહ્માંડસંગણકગુજરાત સમાચારગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યઅલ્પ વિરામલગ્નદ્વારકા🡆 More