ભવાડી: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ભવાડી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા ડુંગરાળ તેમજ જંગલ વિસ્તાર ધરાવતા ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલું ગામ છે.

આ ગામમાં પ્રાથમિક શાળાની સગવડ પ્રાપ્ય છે. ભવાડી ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. તેઓ પરસ્પર સામાન્ય વહેવારમાં ડાંગી ભાષા એટલે કે કુકણા બોલીનો ઉપયોગ કરે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે.

ભવાડી
—  ગામ  —
ભવાડીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°45′00″N 73°41′00″E / 20.75°N 73.683333°E / 20.75; 73.683333
દેશ ભવાડી: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ડાંગ
તાલુકો આહવા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો નાગલી, અડદ, વરાઇ
મુખ્ય બોલી કુકણા બોલી

આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

Tags:

આદિવાસીઆહવા તાલુકોકુકણા બોલીગુજરાતડાંગ જિલ્લોપ્રાથમિક શાળાભારત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઔદિચ્ય બ્રાહ્મણકીકીસમાનાર્થી શબ્દોકળિયુગઘર ચકલીમાધ્યમિક શાળામૈત્રકકાળસંત કબીરક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીભારતના રાષ્ટ્રપતિઓની યાદીગણેશગુજરાત દિનકામરેજ તાલુકોવંદોયુવરાજસિંઘરાષ્ટ્રીય મતદાતા દિવસરાધાડોરેમોનકરીના કપૂરઅબ્દુલ કલામહવામાનભારતના ઉપરાષ્ટ્રપતિઓની યાદીલોખંડરંગપુર (તા. ધંધુકા)વલ્લભાચાર્યધના ભગતસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીચોમાસુંમોગલ માનવનિર્માણ આંદોલનલવઈન્દિરા ગાંધીમલેરિયાગાંધીનગર જિલ્લોધરતીકંપલોકશાહીઅમિતાભ બચ્ચનપાલીતાણાનર્મદસ્ટેચ્યુ ઓફ યુનિટીકુંભ મેળોભારતીય રૂપિયા ચિહ્નરક્તના પ્રકારઅરડૂસીનેહા મેહતાગોવાપૃથ્વીરાજ ચૌહાણગુજરાતી થાળીઋગ્વેદવિંધ્યાચલવસ્તીચરક સંહિતાદયારામગુજરાતના શક્તિપીઠોસાણા ડુંગરની ગુફાઓકબજિયાતધીરૂભાઈ અંબાણીઉચ્ચતર માધ્યમિક શાળામોહેં-જો-દડોનળ સરોવરજૂનું પિયેર ઘરગંગા નદીભારતીય નાગરિકત્વહાર્દિક પંડ્યાચોટીલારાણકદેવીગુજરાતનાં હવાઈમથકોપરમારબીલીરૂપિયોઅભિમન્યુગુલાબદ્વારકાપ્રેમાનંદદલિત🡆 More