ફેબ્રુઆરી ૮: તારીખ

૮ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૯મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૩૯મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૨૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૮૩૭ – રિચર્ડ જોન્સન યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટ દ્વારા પસંદ કરાયેલા યુનાઇટેડ સ્ટેટ્સના પ્રથમ વાઇસ પ્રેસિડેન્ટ બન્યા.
  • ૧૮૭૯ – લોર્ડ હેરિસની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ પર સિડનીમાં એક મેચ દરમિયાન હુમલો થયો.
  • ૧૯૫૫ – સિંધ, પાકિસ્તાનની સરકાર પ્રાંતમાં જાગીરદારી પ્રથાને નાબૂદ કરવામાં આવી. આ રીતે સંપાદિત કરવામાં આવેલી ૧૦ લાખ એકર (૪૦૦૦ ચોરસ વર્ગ કિ.મી.) જમીન જમીનવિહોણા ખેડૂતોમાં વહેંચવામાં આવી.
  • ૧૯૬૦ – યુનાઇટેડ કિંગડમના મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ ઓર્ડર-ઇન-કાઉન્સિલ બહાર પાડીને જણાવ્યું કે તેણી અને તેમનો પરિવાર હાઉસ ઓફ વિન્ડસર તરીકે ઓળખાશે, અને તેમના વંશજો માઉન્ટબેટન-વિન્ડસર નામ ધારણ કરશે.
  • ૧૯૭૪ – અવકાશમાં ૮૪ દિવસ રહ્યા બાદ સ્કાયલેબ ૪ પૃથ્વી પર પાછું ફર્યું.
  • ૧૯૮૩ – મેલબોર્ન ધૂળનું વાવાઝોડું ઓસ્ટ્રેલિયાના બીજા ક્રમના સૌથી મોટા શહેરમાં ત્રાટક્યું. ઓસ્ટ્રેલિયાના અત્યાર સુધીના સૌથી ખરાબ દુષ્કાળ અને ગંભીર હવામાનની સ્થિતિના કારણે ૩૨૦ મીટર (૧૦૫૦ ફૂટ) ઊંડા ધૂળના વાદળોએ શહેરને આવરી લીધું.

જન્મ

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ફેબ્રુઆરી ૮ મહત્વની ઘટનાઓફેબ્રુઆરી ૮ જન્મફેબ્રુઆરી ૮ અવસાનફેબ્રુઆરી ૮ તહેવારો અને ઉજવણીઓફેબ્રુઆરી ૮ બાહ્ય કડીઓફેબ્રુઆરી ૮ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ઉર્વશીઅમદાવાદ રેલ્વે સ્ટેશનમીન રાશીગુજરાતનું સ્થાપત્યપ્રાચીન ઇજિપ્તસાર્વભૌમત્વવલસાડહાથીઅરવિંદ ઘોષઅથર્વવેદસચિન તેંડુલકરબારડોલી લોક સભા મતવિસ્તારગુજરાતી ફિલ્મોની યાદીસીદીસૈયદની જાળીવિશ્વકર્માઆવર્ત કોષ્ટકપ્રાથમિક શાળાસોનુંગુજરાતી સાહિત્યમકર રાશિબાંગ્લાદેશરૂઢિપ્રયોગરબારીઑડિશાઅવિભાજ્ય સંખ્યાગણિતtxmn7નવગ્રહગૌતમ બુદ્ધરુધિરાભિસરણ તંત્રખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)અર્જુનવિષાદ યોગસૂર્યમંડળલિંગ ઉત્થાનદિવેલકમળોભજનસ્વામી વિવેકાનંદબાવળમીઠુંઘોરખોદિયુંનગરપાલિકામહારાણા પ્રતાપભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસહમીરજી ગોહિલરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘપંચાયતી રાજહોમિયોપેથીશ્રીમદ્ ભાગવતમ્ભારતનું સર્વોચ્ચ ન્યાયાલયતકમરિયાંવર્ણવ્યવસ્થાસંસ્કારઇસરોજ્ઞાનપીઠ એવોર્ડનરસિંહરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિલોકશાહીવૃશ્ચિક રાશીપરેશ ધાનાણીગરબાસિદ્ધરાજ જયસિંહબુધ (ગ્રહ)સમાજશાસ્ત્રકપાસકચ્છ જિલ્લોગુજરાત વિધાનસભાશનિદેવહેમચંદ્રાચાર્યમધુ રાયસુંદરમ્કબૂતરહિંદુ અવિભક્ત પરિવારતાલુકોગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)મરાઠીદક્ષિણ પશ્ચિમ ઝોન, અમદાવાદ શહેર🡆 More