પાંડવ: પાંડુ રાજાના પ પુત્રો

પાંડવ એટલે કે રાજા પાંડુનો પુત્ર.

હિંદુ ધર્મના પૌરાણિક મહાગ્રંથ મહાભારતની કથા અનુસાર પાંડુ નામના રાજાને પાંચ પુત્રો હતાં, (૧) યુધિષ્ઠિર (૨) ભીમ (૩) અર્જુન (૪) નકુળ અને (૫) સહદેવ. આ પાંચે ભાઈઓ પાંડવો તરીકે ઓળખાય છે અને જ્યારે તેમાંથી કોઈ એકનો ઉલ્લેખ કરવામાં આવે ત્યારે તેને પાંડવ તરિકે સંબોધવામાં આવે છે.

પાંડવ: પાંડુ રાજાના પ પુત્રો
શિવની પૂજા કરતા પાંડવો અને દ્રૌપદી

પાંડવોના માતા-પિતા

પાંડવોના પિતાનું નામ પાંડુ હતું. તેઓ ખૂબ જ પ્રતાપી યદુવંશી રાજા હતા. પાંડુ રાજાની બે પત્નીઓ હતી, કુંતી અને માદ્રી. યુધિષ્ઠિર, ભીમ તથા અર્જુનની માતા કુંતી હતી જ્યારે નકુળ તથા સહદેવ માદ્રીના પુત્રો હતા.

સંદર્ભ

Tags:

અર્જુનનકુળભીમમહાભારતયુધિષ્ઠિરસહદેવહિંદુ ધર્મ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

હાઈકુચંદ્રકાલરાત્રિમણિશંકર રત્નજી ભટ્ટઝૂલતો પુલ, મોરબીએકમસ્વપ્નવાસવદત્તાનળાખ્યાન (પ્રેમાનંદ)શિવાજીસિવિલ હોસ્પિટલ, અમદાવાદઆત્મહત્યાતારંગાગુજરાતી લોકોવેદાંગભારતબ્રાઝિલધરમપુરઆઇઝેક ન્યૂટનગુજરાતી રંગભૂમિગોવર્ધનરામ ત્રિપાઠીમદનલાલ ધિંગરાતાલુકા પંચાયતભારતનું બંધારણખંડહોળીનરેશ કનોડિયાકુંભારિયા જૈન મંદિરોજ્ઞાનપીઠ એવોર્ડતકમરિયાંમોહેં-જો-દડોજ્વાળામુખીસાળંગપુરહવા મહેલગાંધીનગરરાણી લક્ષ્મીબાઈરાજસ્થાનખોડિયાર મંદિર - ગળધરા (ગુજરાત)શહીદ દિવસહોકીઉત્તર પ્રદેશપક્ષીધ્વનિ પ્રદૂષણચીતલાવમૂળરાજ સોલંકીલીમડોઅજંતાની ગુફાઓનગરપાલિકાસંસ્કૃત ભાષાસિદ્ધરાજ જયસિંહરમઝાનબળવંતરાય ઠાકોરવિશ્વની સાત મોટી ભૂલો૧૮૫૭ની ભારતીય ક્રાંતિગાંધીનગર જિલ્લોમોટી વાવડી (તા. ગારીયાધાર)હિંદુ ધર્મમહેસાણાથરાદચિરંજીવીસરોજિની નાયડુનારિયેળઅરડૂસીપ્રવાહીચૈત્ર સુદ ૮કાંકરિયા તળાવમલેશિયાસિદ્ધપુરકેરીડાંગ જિલ્લોસંસ્થાહિમાલયચોટીલામીરાંબાઈબુધ (ગ્રહ)થોળ પક્ષી અભયારણ્યમુખપૃષ્ઠઘન🡆 More