દત્તવાડા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

દત્તવાડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ પૂર્વ ભાગમાં આવેલા નર્મદા જિલ્લામાં આવેલા કુલ ૫ (પાંચ) તાલુકાઓ પૈકીના એક અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા સાગબારા તાલુકામાં આવેલું એક ગામ છે.

દત્તવાડા ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી અને દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય છે. આ ગામ ડુંગરાળ તેમ જ જંગલ વિસ્તારમાં આવેલું છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ઉપરાંત અહીંના લોકો જંગલમાંથી મહુડાનાં ફુલ તેમ જ બી, ખાખરાનાં પાન, ટીમરુનાં પાન, સાગનાં બી, કરંજના બી જેવી ગૌણ વનપેદાશો એકઠી કરી તેને વેચીને પણ પોતાનું ગુજરાન ચલાવે છે.

દત્તવાડા
—  ગામ  —
દત્તવાડાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°32′41″N 73°47′27″E / 21.544747°N 73.790971°E / 21.544747; 73.790971
દેશ દત્તવાડા: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો નર્મદા
તાલુકો સાગબારા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
વનપેદાશો મહુડાનાં ફુલ તેમજ બી, ખાખરાનાં પાન, ટીમરુના પાન, સાગનાં બી, કરંજ

આ ગામમા પાચેક પટેલોના ઘરો પણ આવેલા છે. જેઓ ઇ.સ. ૧૯૩૬થી અહી વસે છે. મુખ્યત્વે તેમનો વ્યવસાય ખેતીનો છે. આ પ્રાંત તે વખતે એક દેશી રજવાડું હતું અને તેના છેલ્લા રાજા કરણસિંહ ફતેસિંહ હતા. ૧૯૩૬માં નિઝરથી આવેલા પાટીદાર સજનભાઈ ગુલાલભાઈ પટેલે રાજા પાસેથી લગભગ ૧૫૦ એકર જેટલી જમીન જંગલના રૂપમાં ખરીદેલી અને આદિવાસીઓ સાથે રહી જંગલમાં ખેતીનો આરંભ કર્યો હતો. તેમના વારસદારો આજે તે જમીન ખેડે છે.[સંદર્ભ આપો]

Tags:

આંગણવાડીકરંજખાખરોખેતમજૂરીખેતીગુજરાતટીમરુનર્મદા જિલ્લોપંચાયતઘરપશુપાલનપ્રાથમિક શાળાભારતમહારાષ્ટ્રમહુડોસાગસાગબારા તાલુકો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

કંડલા બંદરસિકંદરવાયુ પ્રદૂષણહર્ષ સંઘવીરથ યાત્રા (અમદાવાદ)જય શ્રી રામગણિતમહેસાણા જિલ્લોસત્યના પ્રયોગો અથવા આત્મકથાભારતનું બંધારણબારડોલી સત્યાગ્રહરણછોડભાઈ દવેઅબ્દુલ કલામસ્વાદુપિંડદ્વારકાકનૈયાલાલ મુનશીગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોગુજરાતવિશ્વ વેપાર સંગઠનસંઘર્ષભારતમાં મહિલાઓવેબેક મશિનલિપ વર્ષએશિયાઇ સિંહગાંધીધામમંત્રમહારાષ્ટ્રઅનસૂયામંથરાકબડ્ડીપ્રત્યાયનલાલ કિલ્લોલૂઈ ૧૬મોએ (A)શહેરીકરણઓસમાણ મીરબાળકમંગળ (ગ્રહ)કમળોમહાત્મા ગાંધીના ઉપવાસની સૂચિમકર રાશિક્ષેત્રફળનસવાડી તાલુકોગ્રામ પંચાયતગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨અમરસિંહ ચૌધરીરક્તના પ્રકારરબારીસરિતા ગાયકવાડઅડાલજની વાવશિક્ષકહનુમાન ચાલીસાભારતીય ચૂંટણી પંચબિરસા મુંડાહેમચંદ્રાચાર્યકેન્દ્રશાસિત પ્રદેશમુહમ્મદવિષાણુમારુતિ સુઝુકીબ્રાહ્મણપટેલHTMLવૃશ્ચિક રાશીપ્રથમ વિશ્વ યુદ્ધબાવળચિનુ મોદીઘૃષ્ણેશ્વરગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ગુજરાતના લોકમેળાઓરવિન્દ્રનાથ ટાગોરકુતુબ મિનારગુજરાતી સાહિત્યકારોની યાદીરૂપિયોમહાગુજરાત આંદોલનગુજરાતી સિનેમાશનિ (ગ્રહ)રવિવાર🡆 More