તર્જની

મનુષ્યના હાથમાં આવેલી મધ્યમા આંગળી અને અંગુઠા ની વચ્ચેની આંગળી તર્જની કહેવાય છે.

આ આંગળીને પહેલી આંગળી (forefinger) તથા અંગ્રેજીમાં દર્શક આંગળી (pointer finger) કે ઇન્ડેક્ષ ફિંગર (index finger) કે ટ્રિગર ફિંગર (trigger finger) પણ કહે છે. હાથમાં આ આંગળી ખુબજ ચુસ્ત અને સંવેદનશીલ હોય છે. એકલી તર્જની સંખ્યા ૧ દર્શાવે છે, પરંતુ ઉભી અથવા આડી સ્થિતીમાં હલાવાતી આ આંગળી નકાર અથવા ચેતવણીનાં સંકેતની સુચક છે. ક્યારેક એકલી ઉભી આ આંગળી વિજયનો સંકેત (રમત-ગમતમાં ખાસ) ગણાય છે, જેના દ્વારા દર્શાવાય છે કે "અમે પ્રથમ સ્થાને છીએ". અનામિકા (ત્રીજી આંગળી) કરતાં આ આંગળી લંબાઇમાં નાની હોવાની શક્યતા, સ્ત્રીઓ કરતાં પુરુષોમાં ૨.૫ ગણી વધારે હોય છે.

તર્જની સંલગ્ન વિખ્યાત ચિત્રો

કલા

આધુનિક સમયમાં

Tags:

અંગુઠોમધ્યમાહાથ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

તારંગાએશિયાનારાયણ સ્વામી (ભજનીક)દેવાયત પંડિતપોલીસદેવનાગરીસાળંગપુરઅરડૂસીગુજરાત વડી અદાલતકુરુક્ષેત્ર યુદ્ધનકશોજૈન ધર્મધ્રાંગધ્રા રજવાડુંજૂનાગઢ રજવાડુંતત્ત્વમકરંદ દવેસુભાષચંદ્ર બોઝચેસયાયાવર પક્ષીઓદિલ્હી સલ્તનતભાદર નદીપંચાયતી રાજગોંડલસ્વામી સચ્ચિદાનંદવસ્તુપાળનેપાળવાઘેરબનાસ ડેરીઅજંતાની ગુફાઓદશાવતારરણજિતરામ સુવર્ણચંદ્રકઅમિતાભ બચ્ચનજ્યોતીન્દ્ર દવેગુજરાતકથકલીઅરબી ભાષાપિત્તાશયપશ્ચિમ બંગાળઆઇઝેક ન્યૂટનએપ્રિલ ૨૯દાસી જીવણવિજય વિલાસ મહેલપીપરાળા (તા. સાંતલપુર)તળાજામુસલમાનચોમાસુંચાવડા વંશઑસ્ટ્રેલિયાકોણાર્ક સૂર્ય મંદિરદુબઇસારનાથનો સ્તંભમૌર્ય સામ્રાજ્યતમિલનાડુનો ઈતિહાસપ્રમુખ સ્વામી મહારાજપક્ષીઆદિવાસીયદુવંશરમણભાઈ નીલકંઠશિવ મંદિર, બાવકાટુવા (તા. ગોધરા)શનિદેવવિશ્વ વેપાર સંગઠનપંજાબગુજરાત સાહિત્ય અકાદમીઆંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસભરૂચ જિલ્લોમહીસાગર જિલ્લોશિવવંદે માતરમ્મનોવિજ્ઞાનએઇડ્સગુજરાત સલ્તનતદ્વારકાગૌરીશંકર જોશી 'ધૂમકેતુ'ભારતના ચારધામરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિ🡆 More