ડિસેમ્બર ૭: તારીખ

૭ ડિસેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૪૧મો (લિપ વર્ષ દરમ્યાન ૩૪૨મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૪ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૮૭ – ડેલાવેર યુનાઇટેડ સ્ટેટ્સના બંધારણને બહાલી આપનાર પ્રથમ રાજ્ય બન્યું.
  • ૧૯૨૨ – ઉત્તર આયર્લેન્ડની સંસદે યુનાઇટેડ કિંગડમનો હિસ્સો બની રહેવા તથા દક્ષિણ આયર્લેન્ડ સાથે એકીકૃત ન થવાની તરફેણમાં મત આપ્યો.
  • ૧૯૩૬ – ઓસ્ટ્રેલિયન ક્રિકેટર જેક ફિંગલેટન સતત ચાર ટેસ્ટ ઈનિંગમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યા.
  • ૧૯૪૧ – દ્વિતીય વિશ્વયુદ્ધ : હવાઈ ટાપૂ સમુહના અમેરિકન થાણા પર્લહાર્બર પર જાપાનીઝ સૈન્યનો હુમલો.
  • ૧૯૭૧ – બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈન્ય અને બાંગ્લાદેશની મુક્તિ વાહિની સેના વચ્ચે સિલહટનું યુદ્ધ લડાયું.
  • ૧૯૭૧ – પાકિસ્તાનના રાષ્ટ્રપતિ યાહ્યા ખાને નુરુલ અમીન સાથે વડા પ્રધાન તરીકે અને ઝુલ્ફિકર અલી ભુટ્ટોને નાયબ વડા પ્રધાન તરીકે ગઠબંધન સરકાર બનાવવાની જાહેરાત કરી.
  • ૧૯૭૨ – એપોલો ૧૭, છેલ્લા એપોલો ચંદ્ર અભિયાનનું પ્રક્ષેપણ થયું.
  • ૧૯૮૨ – ટેક્સાસમાં ચાર્લ્સ બ્રુક્સ જુનિયર, યુનાઇટેડ સ્ટેટ્સમાં ઘાતક ઇન્જેક્શન દ્વારા મોતને ઘાટ ઉતારનાર પ્રથમ વ્યક્તિ બન્યા.
  • ૧૯૯૫ – અવકાશયાન ગૅલિલિયો ગુરુ ગ્રહ પર પહોંચ્યું. પ્રક્ષેપણનાં લગભગ છ વર્ષ પછી આ યાન તેના પડાવ નજીક પહોંચ્યું.

જન્મ

અવસાન

  • ૧૯૫૮ – વિદ્યાગૌરી નીલકંઠ, ગુજરાતી નિબંધકાર અને અનુવાદક. ગુજરાતમાં સૌપ્રથમ બી.એ.ની પદવી મેળવનાર મહિલાઓ પૈકીના એક (જ. ૧૮૭૬)

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

ડિસેમ્બર ૭ મહત્વની ઘટનાઓડિસેમ્બર ૭ જન્મડિસેમ્બર ૭ અવસાનડિસેમ્બર ૭ તહેવારો અને ઉજવણીઓડિસેમ્બર ૭ બાહ્ય કડીઓડિસેમ્બર ૭ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મૂળરાજ સોલંકીયુનિફોર્મ રિસોર્સ લોકેટરશીતળાનિયમલાલ બહાદુર શાસ્ત્રીસમાજવાદ૨૦૦૧ ગુજરાત ધરતીકંપગાંધીનગરમોરારજી દેસાઈએપ્રિલ ૨૫હરિવંશરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિશાસ્ત્રીજી મહારાજભેંસડોંગરેજી મહારાજગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યભાવનગરગર્ભાવસ્થાવિધાન સભાકેનેડાપાટીદાર અનામત આંદોલનહિંદુપર્યાવરણીય શિક્ષણવિદ્યાગૌરી નીલકંઠવાઘેલા વંશસમાજશાસ્ત્રહરિભાઈ પાર્થિભાઈ ચૌધરીઅક્ષાંશ-રેખાંશભૂગોળવૌઠાનો મેળોબાબાસાહેબ આંબેડકરરાજસ્થાનકેદારનાથ જ્યોતિર્લિંગચંપારણ સત્યાગ્રહવાલ્મિકીતરણેતરક્ષત્રિયસમાન નાગરિક સંહિતાઐશ્વર્યા રાયચાવડા વંશશ્રીમદ્ ભાગવતમ્સૂર્યબ્રાઝિલવનસ્પતિવિક્રમાદિત્યકબૂતરબ્લૉગકાલ ભૈરવલસિકા ગાંઠદાંડી સત્યાગ્રહસચિન તેંડુલકરસંસ્થાHTMLભારતીય ધર્મોમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭સાતપુડા પર્વતમાળાસ્વામી વિવેકાનંદહોમિયોપેથીસાવિત્રીબાઈ ફુલેગુજરાતના જિલ્લાઓભારતીય દંડ સંહિતાસમ્રાટ મિહિરભોજમતદાનઅપ્સરાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળકચ્છનો ઇતિહાસધરતીકંપગુજરાતની ભૂગોળગુલાબમનુભાઈ પંચોળીઆંકડો (વનસ્પતિ)ખેતીસપ્તર્ષિગુજરાતીઆતંકવાદરાજપૂતવ્યક્તિત્વઆણંદ જિલ્લો🡆 More