ટીટુમાળ: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

ટીટુમાળ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ જિલ્લામાં આવેલા અને મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા એવા કપરાડા તાલુકામાં આવેલું એક ગામ છે.

આ ગામમાં પ્રાથમિક શાળા તેમ જ આંગણવાડીની સગવડ પ્રાપ્ય છે. ટીટુમાળ ગામમાં ૧૦૦ ટકા આદિવાસી લોકો વસે છે. આ ગામ જંગલોથી ભરપૂર ડુંગરાળ પ્રદેશમાં આવેલું છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. અંહી નાગલી, ડાંગર, વરાઇ જેવાં ધાન્યો પાકે છે. અહીંના લોકો કુકણા બોલી બોલે છે, જે ગુજરાતી ભાષાથી એકદમ અલગ હોય છે.

ટીટુમાળ
—  ગામ  —
ટીટુમાળનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°20′39″N 73°13′06″E / 20.344189°N 73.218295°E / 20.344189; 73.218295
દેશ ટીટુમાળ: ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો વલસાડ
તાલુકો કપરાડા
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો નાગલી, ડાંગર, વરાઇ
મુખ્ય બોલી કુકણા બોલી

આ ગામથી નજીકનું હવાઇમથક દક્ષિણ દિશામાં મુંબઇ તેમ જ ઉત્તર દિશામાં સુરત ખાતે આવેલું છે.

Tags:

આંગણવાડીઆદિવાસીકપરાડા તાલુકોકુકણા બોલીખેતીગુજરાતગુજરાતી ભાષાડાંગરનાગલીપશુપાલનપ્રાથમિક શાળાભારતમહારાષ્ટ્રવરાઇવલસાડ જિલ્લો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

આંધ્ર પ્રદેશનિર્મલા સીતારામનપક્ષીવિકિકોશમાર્ચ ૨૭૧૮૫૭ની ભારતીય ક્રાંતિઇ-કોમર્સરાશીજુનાગઢ જિલ્લોતુલસીતેજપુરા રજવાડુંઆત્મહત્યાસંસ્કૃત ભાષાવૈશ્વિકરણબેંક ઓફ બરોડાગ્રામ પંચાયતચાભારતનું બંધારણધોળાવીરામહાવીર સ્વામીરા' ખેંગાર દ્વિતીયસાડીરોગકસ્તુરબાસીતાસૌરાષ્ટ્રઓમકારેશ્વરવાતાવરણગુરુ (ગ્રહ)ભાષાયુરોપભારતના રજવાડાઓની યાદીએઇડ્સતાજ મહેલસંસ્કૃતિવિધાન સભાનેપાળહાથીરાજીવ ગાંધીસીમા સુરક્ષા દળક્ષત્રિયદુલા કાગધ્રાંગધ્રાસુશ્રુતગાંઠિયો વાભગવદ્ગોમંડલદાહોદ જિલ્લોખાવાનો સોડાઅમદાવાદચંદ્રશેખર આઝાદરક્તપિતઇસુગોવર્ધનરામ ત્રિપાઠીખંડકાવ્યકપાસઈશ્વરમુનમુન દત્તાગર્ભાવસ્થાહરીન્દ્ર દવેગંગાસતીક્ષય રોગટેક્સસમનોવિજ્ઞાનજાપાનએ (A)વિશ્વ બેંકગુજરાતી સાહિત્યકારોની યાદીસંયુક્ત રાષ્ટ્રસંઘહર્ષ સંઘવીઅર્જુનસંત તુકારામભારતમાં મહિલાઓક્રોહનનો રોગકબજિયાતજાહેરાતઉમરગામ તાલુકોકુંભ રાશીHTMLજોગીદાસ ખુમાણ🡆 More