જ્ઞાનકર્મસંન્યાસ યોગ

ભગવાન ચોથા અધ્યાયમાં રહસ્યોદધાટન કરતાં કહે છે કે પરાપૂર્વથી આ જ્ઞાન ચાલ્યું આવે છે.

મેં (ભગવાને) વિવસ્વાનને, વિવસ્વાને મનુને અને મનુએ ઇક્ષ્વાકુને આ જ્ઞાન આપ્યું હતું. આ સાંભળી અર્જુનને વળી શંકા થઇ કે વિવસ્વાન તો ઘણાં સમય પૂર્વે થઇ ગયા અને ભગવાન તો હજુ શરીરધારી તેની સામે ઉભેલા છે. આવું કેવી રીતે શક્ય બને ?

આ પ્રશ્નના જવાબમાં ભગવાન પોતાના અવતારોનું રહસ્યોદઘાટન કરે છે. ભગવાન કહે છે કે હે અર્જુન, મારા અને તારા અનેક જન્મો જઇ ચુક્યા છે. ફરક એટલો જ છે કે મને તે બધા યાદ છે જ્યારે તને તેની વિસ્મૃતિ થઇ છે. જ્યારે જ્યારે ધર્મનો નાશ થઇ જાય છે ત્યારે ધર્મની સંસ્થાપના માટે હું પ્રગટ થાઉં છું. હું દુષ્ટોનો સંહાર કરું છે અને મારા ભક્તોનું રક્ષણ અને પાલન કરું છે.

ભગવાન કર્મ અને અકર્મ વિશે પ્રકાશ પાડતાં જણાવે છે કે ફળની તૃષ્ણા ત્યાગીને થયેલ કર્મો બાંધતા નથી, એ કર્મ કરનાર, એ કર્મ કરવા છતાં એનો કર્તા થતો નથી. ભગવાન જુદી જુદી જાતના યજ્ઞ વિશે પણ પ્રકાશ પાડે છે અને જણાવે છે કે દ્રવ્ય વડે થતાં યજ્ઞો કરતાં જ્ઞાનયજ્ઞ શ્રેષ્ઠ છે.

આ પણ જુઓ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભારતના રાષ્ટ્રપતિસિકંદરભારતના રાષ્ટ્રપતિઓની યાદીપરમાણુ ક્રમાંકગોવર્ધનરામ ત્રિપાઠીમાધવપુર ઘેડભારતીય રેલમોબાઇલ ફોનવારાણસીકુંભારિયા જૈન મંદિરોચંદ્રશેખર આઝાદકુન્દનિકા કાપડિયાસુરખાબઅમેરિકાઆર્યભટ્ટસાહિત્ય અકાદમી પુરસ્કાર-ગુજરાતીગુજરાતની વસતીગણતરી ૨૦૧૧કનૈયાલાલ મુનશીદિલ્હી સલ્તનતબ્રહ્મપુત્રા નદીતકમરિયાંતારોશરદ ઠાકરરાવજી પટેલભીષ્મઅક્ષાંશ-રેખાંશજલારામ બાપાથાઇલેન્ડઅલ્પેશ ઠાકોરભારતીય ચૂંટણી પંચઉત્તરવાહિની નર્મદા પરિક્રમામાનવ શરીરચોલ સામ્રાજ્યગુલાબચરોતરભરવાડમણિશંકર રત્નજી ભટ્ટઅડાલજની વાવસામવેદતુલસીએઇડ્સડેડીયાપાડાજ્યોતિષવિદ્યાસુરેન્દ્રનગરપાલીતાણાના જૈન મંદિરોરમણલાલ દેસાઈહોકીજલિયાંવાલા બાગ હત્યાકાંડગોળમેજી પરિષદભારતમાં પરિવહનગુજરાતી સાહિત્ય પરિષદદેવચકલીરા' નવઘણકચ્છ જિલ્લોહનુમાન મંદિર, સાળંગપુરબેંક ઓફ બરોડાઆદિ શંકરાચાર્યમરાઠી ભાષાહરે કૃષ્ણ મંત્રઅંકલેશ્વરઅલ્પ વિરામવર્તુળનો પરિઘદાંડી સત્યાગ્રહઅયોધ્યાવૌઠાનો મેળોભીમદેવ સોલંકીશક સંવતસરસ્વતી દેવીઑડિશામાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭સીતાગુજરાત વિદ્યા સભારથયાત્રાકેરીમીરાંબાઈ🡆 More