જુલાઇ ૧૧: તારીખ

૧૧ જુલાઇનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૯૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૯૩મો) દિવસ છે.

આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૭૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ

  • ૧૭૩૫ – ગાણિતિક ગણતરીઓ સૂચવે છે કે આ દિવસે જ વામન ગ્રહ પ્લૂટો ૧૯૭૯ પહેલાં છેલ્લી વખત નેપ્ચ્યુનની ભ્રમણકક્ષામાં આગળ વધ્યો હતો.
  • ૧૭૭૬ – કેપ્ટન જેમ્સ કૂકે (James Cook) પોતાની ત્રીજી સફર શરૂ કરી.
  • ૧૮૦૧ – ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી 'જીન-લુઇસ પોન્સે' (Jean-Louis Pons) પોતાનો પ્રથમ ધૂમકેતુ શોધ્યો. ત્યાર પછીનાં ૨૭ વર્ષમાં તેમણે ૩૬ ધૂમકેતુઓની શોધ કરી, જે ઇતિહાસમાં અન્ય કોઇ પણ દ્વારા શોધાયેલા ધૂમકેતુઓ કરતા વધુ છે.
  • ૧૮૯૩ – 'કોકિચી મિકિમોટો' (Kokichi Mikimoto) દ્વારા કૃત્રિમ (cultured) મોતી (Pearl) મેળવાયું.
  • ૧૮૯૫ – લ્યુમેઇર બંધુઓ (Lumière brothers)એ વૈજ્ઞાનિકો સમક્ષ ચલચિત્ર તકનીકનું પ્રદર્શન કર્યું.
  • ૧૯૧૯ – નેધરલેન્ડના કામદારો માટે દિવસના આઠ કલાકનું કામકાજ અને રવિવારે કાર્યમુક્તિનો કાયદો બન્યો.
  • ૧૯૫૦ – પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (International Monetary Fund) અને આંતરરાષ્ટ્રીય બેંકમાં સામેલ થયું.
  • ૧૯૬૨ – પ્રથમ એટલાન્ટીકપારનું ઉપગ્રહ ટેલિવિઝન પ્રસારણ કરાયું.
  • ૧૯૬૨ – એપોલો પરિયોજના: એક પત્રકાર પરિષદમાં નાસાએ ચંદ્ર પર અવકાશયાત્રીઓને ઉતારવા અને તેમને પૃથ્વી પર પાછા લાવવાના સાધન તરીકે ચંદ્રની ભ્રમણકક્ષાની મુલાકાતની જાહેરાત કરી.
  • ૧૯૭૧ – ચિલીમાં તાંબાની ખાણોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું.
  • ૧૯૭૭ – માર્ટિન લ્યુથર કિંગ જુનિયરને પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ એનાયત કરવામાં આવ્યો.
  • ૧૯૭૯ – અમેરિકાનું પ્રથમ અવકાશ મથક, સ્કાયલેબ (Skylab), પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ સમયે, હિંદ મહાસાગરમાં તુટી પડ્યું.
  • ૧૯૮૭ – સંયુક્ત રાષ્ટ્રસંઘ (United Nations) અનુસાર, વિશ્વની વસ્તી ૫,૦૦૦,૦૦૦,૦૦૦ (૫ અબજ) નો આંક પાર કરી ગઇ.
  • ૨૦૦૬ – ૨૦૦૬ મુંબઇ ટ્રેઇન બોમ્બ ધડાકા(Mumbai train bombings): ભારતના મુંબઈમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ હુમલામાં ૨૦૯ લોકો માર્યા ગયા.

જન્મ

  • ૧૮૮૨ – બાબા કાંશીરામ, ભારતીય કવિ અને સ્વાતંત્ર્ય સેનાની (અ. ૧૯૪૩)
  • ૧૯૨૩ – ટુન ટુન, ભારતીય અભિનેત્રી અને હાસ્ય કલાકાર (અ. ૨૦૦૩)
  • ૧૯૫૩ – સુરેશ પ્રભુ, ભારતીય એકાઉન્ટન્ટ અને રાજકારણી
  • ૧૯૫૬ – અમિતાભ ઘોષ, ભારતીય-અમેરિકન લેખક અને શિક્ષણવિદ્
  • ૧૯૬૦ – સંજુ વાળા, ગુજરાતી ભાષાના કવિ અને વિવેચક
  • ૧૯૬૭ – ઝુમ્પા લાહિરી, ભારતીય અમેરિકન નવલકથાકાર અને ટૂંકી વાર્તા લેખક

અવસાન

તહેવારો અને ઉજવણીઓ

બાહ્ય કડીઓ


Tags:

જુલાઇ ૧૧ મહત્વની ઘટનાઓજુલાઇ ૧૧ જન્મજુલાઇ ૧૧ અવસાનજુલાઇ ૧૧ તહેવારો અને ઉજવણીઓજુલાઇ ૧૧ બાહ્ય કડીઓજુલાઇ ૧૧ગ્રેગોરીયન પંચાંગલિપ વર્ષ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રમણભાઈ નીલકંઠનિરંજન ભગતજાહેરાતકુતુબ મિનારસિકંદરરાજકોટ રજવાડુંબારડોલી સત્યાગ્રહરા' નવઘણભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસલોથલશીખચીનનો ઇતિહાસસુભાષચંદ્ર બોઝપુ્ષ્ટિમાર્ગ બેઠકડોંગરેજી મહારાજપુરાણનર્મદા જિલ્લોમધ્ય પ્રદેશકમળોગોહિલ વંશવિઘાકેન્સરસચિન તેંડુલકરનરેશ કનોડિયાભારતના રાષ્ટ્રપતિબારોટ (જ્ઞાતિ)સમાજવાદઘઉંવિશ્વકર્માનારાયણ સ્વામી (ભજનીક)વિક્રમ સંવતલસિકા ગાંઠરાહુલ ગાંધીવાળકાલિદાસસાબરમતી રિવરફ્રન્ટચાદેવચકલીગઝલઆંકડો (વનસ્પતિ)નર્મદકૃષ્ણકુમારસિંહ ગોહીલહાથીયુનાઇટેડ કિંગડમચંપારણ સત્યાગ્રહશહેરીકરણગુજરાત વિદ્યાપીઠગીર કેસર કેરીરામનારાયણ પાઠકમહેસાણા જિલ્લોખોડિયારકલાપીવીંછુડોસંયુક્ત રાષ્ટ્રસંઘમોહેં-જો-દડોસુરેશ જોષીમુઘલ સામ્રાજ્યમનાલીકામસૂત્રપીડીએફગુજરાતની નદીઓની યાદીવીમોઆયુર્વેદબુર્જ દુબઈકેદારનાથ જ્યોતિર્લિંગભુજફુગાવોસાગરક્તપિતદેવાયત બોદરઝરખઉચ્ચતર માધ્યમિક શાળાગુજરાતી લોકોખોડિયાર મંદિર - રાજપરા (ગુજરાત)હિંદુ ધર્મ🡆 More