જસુબેન પિઝા

જસુબેન પિઝા એ ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલ પિઝાની દુકાન છે. તે લૉ ગાર્ડન વિસ્તારમાં આવેલી છે અને તેની શરૂઆત જસુબેન શાહ દ્વારા ખોલવામાં આવી હતી. જ્યારે તેઓ ૧૯૭૬માં લગ્ન પછી પુણેથી અમદાવાદ સ્થાયી થયા હતા. સફળતા મળ્યા બાદ તેમણે બીજી ૬ શાખાઓ શહેરમાં ખોલી હતી.

જસુબેનના પુણે પાછા ચાલ્યા જવા છતા, તેમના ભાગીદાર જોરાવર સિંહ હજુ પણ આ વ્યવસાય ચલાવી રહયા છે. ૨૦૧૩માં મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી એ તેમના FICCI ખાતેના વક્તવ્યમાં આ મહિલા ઉદ્યોગની પ્રશંસા કરી હતી ત્યાર બાદ જસુબેનના પિઝા ખુબ ખ્યાતી પામ્યા હતા.

જસુબેન પિઝા
ઉદ્યોગરેસ્ટોંરા
સ્થાપના૧૯૭૫
મુખ્ય કાર્યાલયઅમદાવાદ, ગુજરાત, ભારત
સેવા અપવામાં અવતા વિસ્તારોઅમદાવાદ
મુખ્ય લોકોજસુબેન, અંદારબેન, જોરાવરસિંહ રાજપૂત
ઉત્પાદનોપિઝા, વડા પાંઉ

ઇતિહાસ

જસુબેને આ વ્યવસાય ૧૯૯૦ના દાયકામાં અંદારબેન અને જોરાવર સિંહ રાજપુત સાથે શરુ કર્યો હતો. આ વ્યવસાય શરુ કર્યા બાદ જસુબેન પુણે પાછા જતા રહ્યા હતા, પણ અંદારબેને આ વ્યવસાય ચાલુ રાખ્યો હતો. અંદારબેને બાદમાં સોસની ખાનગી રીત બનાવી હતી, જે હજુ પિઝામાં વપરાય છે. એક સમયે જસુબેનના પિઝા, પિઝા હટ અને ડોમીનોઝ પિઝા કરતા વધારે વેચાતા હતાં.

પિઝા

આ પિઝા મુળ પિઝાની ભારતીય આવૃતિ છે. તેમાં ગુજરાતી સ્વાદ રહેલો છે અને મેંદાનો લોટ વપરાય છે. બ્રેડમાં ભારતીય બ્રેડ અને ટામેટાંનો મીઠો સોસ વાપરવામાં આવે છે. ઉપરની વસ્તુઓમાં ડુંગળી અને ઘોલર મરચાં ઉમેરવામાં આવે છે, જેેમાં સ્થાનિક ચીઝ અને કાળા મરી પણ હોય છે. આ પીઝા બનાવવા માટે વપરાતું ઓવન અંદારબેન દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેમાં પીઝા એકબીજાની ઉપર મૂકી શકીને બનાવવામાં આવે છે.

જસુબેનના પિઝા દરરોજ ૨૦,૦૦૦ જેટલાં પિઝા વેચે છે અને એક પિઝાની કિંમત આશરે ૭૦ રૂપિયા હોય છે.

સંદર્ભ

Tags:

અમદાવાદનરેન્દ્ર મોદીપુણેલૉ ગાર્ડન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અટલ પેડેસ્ટ્રીયન બ્રિજદ્રૌપદી મુર્મૂદુર્યોધનમહમદ બેગડોભારતના રાજ્ય વૃક્ષોની યાદીઉત્તરવાહિની નર્મદા પરિક્રમાછોટાઉદેપુર જિલ્લોગોરખનાથશિશુપાલલક્ષ્મીસાંચીનો સ્તૂપઅમૂલદુબઇલીચી (ફળ)ખરીફ પાકકૅટરિના કૈફવડહેક્ટરમાનવ શરીરભૂપેન્દ્ર પટેલક્રોહનનો રોગગુજરાત દિનભારતીય રેલગાંઠિયો વામહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજામહી નદીડુંગળીભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોશુક્ર (ગ્રહ)સુરેશ જોષીઉમાશંકર જોશીશંકરસિંહ વાઘેલાકપાસનરસિંહતિરૂપતિ બાલાજીરાજકોટમાધાપર (તા. ભુજ)આખ્યાનભાવનગર રજવાડુંશાકભાજીડાકોરભારતીય માનક સમયલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ગુલાબઆવર્ત કોષ્ટકમાનવીની ભવાઇગણેશ ચતુર્થીચંદ્રકાજોલકુબેર ભંડારીઔરંગઝેબમુકેશ અંબાણીડાયનાસોરમૌર્ય સામ્રાજ્યઅશ્વગંધા (વનસ્પતિ)ગામબાંગ્લાદેશતરંગલંબાઈઅવિભાજ્ય સંખ્યામગશનિદેવરક્તપિતક્રિકેટસિકલસેલ એનીમિયા રોગગુજરાતી સિનેમારાશીસમાજશાસ્ત્રપટોળાગરબાનવસારીનળાખ્યાન (પ્રેમાનંદ)વાયુસપ્તર્ષિ૨૦૦૨ ગુજરાત હિંસાવિરાટ કોહલીગૌતમ બુદ્ધ🡆 More