ચેમ્પ્સ-એલીસીસ

ચેમ્પ્સ-એલીસીસ (French pronunciation:  (listen)) ફ્રાન્સ દેશના પાટનગર પેરિસ શહેરનો એક વિશાળ માર્ગ છે, જે ખુબ જ પ્રખ્યાત છે.

આ માર્ગની બંને બાજુ વૃક્ષોની હારમાળા આવેલી હોવાને કારણે એને ચેમ્પ્સ-એલીસીસ એવન્યૂ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ માર્ગ પર પેરિસનાં જાણીતાં સિનેમાઘરો, ઉપહારગૃહો, બાર તેમ જ બુટિકો આવેલાં છે. આ માર્ગ આર્ક ડે ટ્રિઓમ્ફે અને દે લા કોન્કરોડ તરીકે ઓળખાતા પેરિસ શહેરના બે જુદા જુદા વિસ્તારોને જોડે છે.

ચેમ્પ્સ-એલીસીસ
ચેમ્પ્સ-એલીસીસ પેરિસનો એક વિશાળ માર્ગ

આ માર્ગ ૧૯૧૦ મીટર લંબાઇ અને ૭૦ મીટર પહોળાઇ ધરાવે છે.

અહીંની જગ્યાનું ભાડું ઘણા ઊંચા દર ધરાવે છે, જે દુનિયાભરમાં મહત્તમ ભાડાંના દર ધરાવતા વિસ્તારો પૈકીનો એક વિસ્તાર ગણાય છે. અહીં પ્રતિ ૯૨.૯ ચોરસ મીટર દીઠ ૧.૫ લાખ યુએસ ડોલર જેટલા ઊંચા દરથી ભાડું વસુલવામાં આવે છે.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

Fr-les Champs Élysées.oggઆ ધ્વનિ વિશેપેરિસફ્રાન્સ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ટ્વિટરચણાપારસીગાંધી આશ્રમચંદ્રસામાજિક વિજ્ઞાનરિસાયક્લિંગશિવાજીપરમાણુ ક્રમાંકતાલાલા તાલુકોનરસિંહ મહેતાકમ્પ્યુટર નેટવર્કગ્રીનહાઉસ વાયુકરીના કપૂરવીર્ય સ્ખલનગિરનારરતન તાતાSay it in Gujaratiહનુમાન મંદિર, સાળંગપુરમગફળીશ્રીલંકાભાવનગર જિલ્લોશેર શાહ સૂરિપિત્તાશયવિરાટ કોહલીપંચતંત્રરાષ્ટ્રવાદસંસ્કારમેઘધનુષઅબ્દુલ કલામગુજરાતદિલ્હીયાયાવર પક્ષીઓઅમદાવાદભારતીય સ્વતંત્રતા ચળવળગોખરુ (વનસ્પતિ)જ્ઞાનકોશરૂઢિપ્રયોગરઘુવીર ચૌધરીબિન-વેધક મૈથુનઅસોસિએશન ફુટબોલઠાકોરપરબધામ (તા. ભેંસાણ)ચાણક્યવિશ્વ પર્યાવરણ દિવસસંત તુકારામબનાસકાંઠા લોક સભા મતવિસ્તારપાણી (અણુ)મળેલા જીવપાકિસ્તાનઅમિતાભ બચ્ચનસીમા સુરક્ષા દળહરિયાણાડાંગ જિલ્લોભગવતીકુમાર શર્માખ્રિસ્તી ધર્મભારતીય ભૂમિસેનાઇઝરાયલભારતમાં મહિલાઓપ્રમુખ સ્વામી મહારાજજુનાગઢ જિલ્લોપ્રજાસત્તાક દિન (ભારત)યુનિફોર્મ રિસોર્સ લોકેટરસૂર્યમંડળસામાજિક પરિવર્તનબાલાસિનોર તાલુકોઆદમ સ્મિથરાવણભાષાપૃથ્વીઆર. કે. નારાયણઉંબરો (વૃક્ષ)વાઘરીજહાજ વૈતરણા (વીજળી)શહેરીકરણરાજ્ય સભાગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય🡆 More