ચંપો: એક જાતનું ફૂલ

ચંપો એ નીત્ય લીલું રહેતું અને અત્યંત પૂરાતનકાળ થી ચાલ્યું આવતું એક જાતનું ફૂલ છે.

ચંપાનું ઝાડ ઘણું મોટું અને ઘણું પોચું થાય છે. ચંપો ઘણી જાતનો થાય છે.

ચંપો
ચંપો: જાતો, ઉપયોગ, સંદર્ભ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Plantae
Division: સપુષ્પ વનસ્પતિ
Class: મેગ્નોલિઓપ્સિડા
Order: મેગ્નોલિએલ્સ
Family: મેગ્નોલિએસી
Genus: માઇકેલિયા (Michelia)
Species: ચંપાકા (champaca)
દ્વિનામી નામ
માઇકેલિયા ચંપાકા (Michelia champaca)

જાતો

લીલો ચંપો રામફળની જાતનું વૃક્ષ છે. તેનાં પાન લાંબાં અને એને ગળો જેવી આકડીઓ આવે છે. તેમાં લીલા રંગના ફૂલ થાય છે. આ ફૂલ ઘણાં સુગંધી હોય છે. ધોળા ચંપાને મરાઠીમાં ખડચંપો કહે છે. આ ઝાડ ઘણાં પ્રાંતોમાં થાય છે. તેનાં પાંદડાં લાંબાં અને ફૂલ ધોળાં હોય છે. આ ઉપરાંત પીળો ચંપો, રાયચંપો, કનકચંપો, નાગચંપો, ખેરચંપો, ભૂચંપો અને સુલતાનચંપો તેની બીજી જાતો છે. ચંપાનો રસ એટલો ઉષ્ણ છે કે તે શરીરે લાગવાથી ફોલ્લો થાય છે. જૂનાં ઝાડને ક્યાંક ક્યાંક શિંગો આવે છે.

ઉપયોગ

ચંપાનાં ફૂલનું શાક પણ થાય છે. આ ચંપો સારક, કડવો, તીખો, તૂરો અને ઉષ્ણ છે. તે કોઢ, કંડૂ, વ્રણુ, શૂળ, કફ, વાયુ, ઉદરરોગ તથા આધ્માનનો નાશ કરનાર મનાય છે. ચંપો રૂપે, રંગે અને વાસમાં ઉત્તમ મનાય છે, પણ એક તેનો અવગુણ એવો કહેવાય છે કે તેની પાસે ભ્રમર આવતો નથી.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ચંપો જાતોચંપો ઉપયોગચંપો સંદર્ભચંપો બાહ્ય કડીઓચંપો

🔥 Trending searches on Wiki ગુજરાતી:

રમેશ પારેખભારતીય સિનેમાનરેન્દ્ર મોદીલગ્નધૂમકેતુમહેસાણા જિલ્લોમાધવપુર ઘેડલોખંડમંગલ પાંડેમૌર્ય સામ્રાજ્યયુરોપના દેશોની યાદીભારતીય રિઝર્વ બેંકઅંદામાન અને નિકોબાર દ્વીપસમૂહવિક્રમ ઠાકોરપ્રવાહીકોચરબ આશ્રમબૌદ્ધ ધર્મપ્રદૂષણગુજરાતી રંગભૂમિકાલિદાસગૌતમ બુદ્ધસતાધારબેંકદુકાળબનાસ નદીસંત કબીરનૅપ્ચ્યુન (ગ્રહ)મોગલ માઇ-મેઇલસમાજશાસ્ત્રશ્વેત ક્રાંતિતત્ત્વફ્રાન્સની ક્રાંતિતળાજાસુરખાબતુલસીસ્વામિનારાયણચામુંડાકુપોષણગુણવંતરાય આચાર્યગુજરાત વડી અદાલતનળ સરોવરસ્વપ્નવાસવદત્તાશિવાજીદિપડોવિશ્વ રંગમંચ દિવસમુંબઈજુનાગઢઆંધ્ર પ્રદેશઆઇઝેક ન્યૂટનઆંતરરાષ્ટ્રીય મહિલા દિનકાંકરિયા તળાવપાલીતાણાના જૈન મંદિરોમાળો (પક્ષી)શિવસુગરીઅર્જુનપુરાણમદનલાલ ધિંગરાવલ્લભીપુરશરદ ઠાકરમીરાંબાઈનળાખ્યાન (પ્રેમાનંદ)નરેશ કનોડિયાભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓસુરેશ જોષીમંગળ (ગ્રહ)ઓઝોન અવક્ષયગુજરાતના જિલ્લાઓપાણીપતની ત્રીજી લડાઈહિંદુશ્રીલંકાઆરઝી હકૂમતરઘુવીર ચૌધરી🡆 More