ખલીલ ધનતેજવી: ગુજરાતી કવિ

ખલીલ ધનતેજવી (મૂળ નામ: ખલીલ ઇસ્માઇલ મકરાણી) ‍ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર હતા.

ખલીલ ધનતેજવી
ખલીલ ધનતેજવી
ખલીલ ધનતેજવી
જન્મખલીલ ઇસ્માઇલ મકરાણી
(1935-12-12)December 12, 1935
ધનતેજ
મૃત્યુ4 April 2021(2021-04-04) (ઉંમર 85)
વડોદરા
અંતિમ સ્થાનવડોદરા
વ્યવસાયકવિ, લેખક, પત્રકાર, પ્રેસ અને ચલચિત્ર નિર્માતા
ભાષાગુજરાતી, ઉર્દૂ
રાષ્ટ્રીયતાભારત
શિક્ષણધોરણ ૪
નોંધપાત્ર પુરસ્કારો
સહીખલીલ ધનતેજવી: જીવન, સર્જન, પુરસ્કારો

જીવન

ખલીલ ધનતેજવી: જીવન, સર્જન, પુરસ્કારો 
ખલીલ ધનતેજવી મનોજ ખંડેરિયા સાથે

તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ થયો હતો. તેમણે ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું.

ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ચલચિત્ર નિર્માણ સાથે સંકળાયેલા હતા.

૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ વડોદરા ખાતે તેમનું અવસાન થયું હતું.

સર્જન

તેમનું કેટલુંક સર્જન નીચે પ્રમાણે છે.

ગઝલસંગ્રહ

  • સાદગી
  • સારાંશ (૨૦૦૮)
  • સરોવર (૨૦૧૮)
  • સોગાત
  • સૂર્યમુખી
  • સાયબા
  • સાંવરિયો
  • સગપણ
  • સોપાન
  • સારંગી

નવલકથા

  • ડો. રેખા (૧૯૭૪)
  • તરસ્યાં એકાંત (૧૯૮૦)
  • મીણની આંગળીએ સૂરજ ઊગ્યો (૧૯૮૪)
  • લીલા પાંદડે પાનખર (૧૯૮૬)
  • સન્નાટાની ચીસ (૧૯૮૭)
  • સાવ અધૂરા લોક (૧૯૯૧)
  • લીલોછમ તડકો (૧૯૯૪)

પુરસ્કારો

તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને ૨૦૨૨ માં ભારત સરકાર દ્વારા મરણોપરાંત પદ્મશ્રી નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

સંદર્ભ

બાહ્ય કડીઓ

Tags:

ખલીલ ધનતેજવી જીવનખલીલ ધનતેજવી સર્જનખલીલ ધનતેજવી પુરસ્કારોખલીલ ધનતેજવી સંદર્ભખલીલ ધનતેજવી બાહ્ય કડીઓખલીલ ધનતેજવીઉર્દૂ ભાષાગુજરાતી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વ્યક્તિત્વગુજરાતી અંકજમ્મુ અને કાશ્મીરમહેન્દ્ર સિંઘ ધોનીબુધ (ગ્રહ)ગુજરાત સરકારઅમદાવાદ પૂર્વ લોક સભા મતવિસ્તારરાજકોટ રજવાડુંકાળો ડુંગરસાવિત્રીબાઈ ફુલેઆંતરરાષ્ટ્રીય યોગ દિવસબેંકમણિશંકર રત્નજી ભટ્ટમકરધ્વજગાંધીનગર લોક સભા મતવિસ્તારહોમિયોપેથીજામનગર જિલ્લોમહાગુજરાત આંદોલનમિથુન રાશીમગજવલસાડ જિલ્લોરામનારાયણ પાઠકવાળઅમિત શાહનિરોધકર્મ યોગવિષ્ણુ સહસ્રનામકુદરતી આફતોતુલસીજ્વાળામુખીબોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાગુજરાતી લિપિસુરત જિલ્લોગોખરુ (વનસ્પતિ)ગુપ્ત સામ્રાજ્યભવભૂતિભારતીય બંધારણ સભાશક સંવતઉપરકોટ કિલ્લોરાધાવિરાટ કોહલીમંદિરહનુમાન ચાલીસામહાભારતપાવાગઢગરમાળો (વૃક્ષ)આકરુ (તા. ધંધુકા)સામવેદપ્રિયંકા ચોપરાભારતીય સિનેમાઅલ્પ વિરામઅભિમન્યુગુજરાત વિધાનસભાઅમદાવાદ રેલ્વે સ્ટેશનલિંગ ઉત્થાનવલ્લભાચાર્યબ્રાઝિલરતન તાતાઆચાર્ય દેવ વ્રતબીલીદુલા કાગશાકભાજીગોંડલપુરાણઅજંતાની ગુફાઓભૂગોળગુજરાત વિદ્યાપીઠગુજરાતી ભાષાવાઘરાષ્ટ્રવાદજાહેરાતઅંગ્રેજી ભાષાકાંકરિયા તળાવદ્રૌપદીસ્વામિનારાયણ મંદિર, અમદાવાદકચ્છનો ઇતિહાસલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)🡆 More