કોળું

કોળું એક સ્થાનિક, દ્વિબીજપત્રી વનસ્પતિ છે.

આ વનસ્પતિનો વેલો લાંબો, કમજોર અને લીલા રંગનો હોય છે. આ વેલા પર નાના નાના ઉભા ખાંચા હોય છે. આ વેલ પોતાના આકર્ષોંની સહાયતા વડે વિકાસ કરી આગળ વધે છે અથવા ઉપર ચઢે છે. તેનાં પાંદડાં લીલાં, પહોળાં અને વૃત્તાકાર હોય છે. એનાં ફૂલ પીળા રંગનાં સવૃંત, નિયમિત તથા અપૂર્ણ ઘંટાકાર હોય છે. નર તથા માદા પુષ્પ અલગ-અલગ હોય છે. નર તથા માદા બન્ને પુષ્પોમાં પાંચ જોડી બાહ્યદળ અને પાંચ જોડી પીળા રંગનાં દળપત્ર હોય છે. નર પુષ્પમાં ત્રણ પુંકેસર હોય છે. જેમાંથી બે મળી એક જોડી બનાવે છે અને ત્રીજું સ્વતંત્ર રહેતું હોય છે. માદા પુષ્પમાં ત્રણ સંયુક્ત અંડજ હોય છે. જેને યુક્તાંડપ કહેવામાં આવે છે. આ વનસ્પતિનું ફળ લંબગોળાકાર અથવા ગોળાકાર હોય છે. ફળની અંદર ઘણાં બીજ રહેલાં હોય છે. ફળનું વજન ૪ થી ૮ કિલોગ્રામ સુધી હોય શકે છે. સૌથી મોટા ફળ હોય એવી પ્રજાતિ મૈક્સિમાનું વજન ૩૪ કિલોગ્રામ કરતાં પણ વધારે હોય છે. કોળું લગભગ સંપૂર્ણ વિશ્વમાં ઉગાડવામાં આવે છે.

કોળું
કોળું
કોળું
કોળુ બીજ (પરિપક્વ)

સંદર્ભ

Tags:

ફૂલ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ભીખુદાન ગઢવીગણેશજાપાનહોમિયોપેથીનરસિંહસંજ્ઞાબનાસકાંઠા જિલ્લોલોકસભાના અધ્યક્ષગુજરાત સલ્તનતયુટ્યુબવડાપ્રધાનઉનાળુ પાકતેલંગાણાશિવાજી જયંતિઆંખકમ્પ્યુટર હાર્ડવેરબ્રાઝિલશીતળાજય શ્રી રામસહસ્ત્રલિંગ તળાવનરસિંહ મહેતામોરરાવજી પટેલફેફસાંહરદ્વારકવચ (વનસ્પતિ)બિરસા મુંડાઅરવલ્લી જિલ્લોરક્તના પ્રકારવર્તુળનો વ્યાસભારતના રાષ્ટ્રપતિઓની યાદીતેજપુરા રજવાડુંમહાગુજરાત આંદોલનસૂર્યનમસ્કારઇઝરાયલઉત્તરાખંડરાષ્ટ્રીય મતદાતા દિવસગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યજ્ઞાનેશ્વરતરબૂચઅસોસિએશન ફુટબોલક્રોહનનો રોગબાલાસિનોર તાલુકોચિનુ મોદીવાયુનું પ્રદૂષણલીમડોકોળીગુજરાતી સામયિકોભારતીય-યુરોપીય ભાષાસમૂહએલોન મસ્કવેબેક મશિનમાઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭કમળોઉત્ક્રાંતિગાંઠિયો વાબારી બહારપ્રદૂષણકાશી વિશ્વનાથસામાજિક પરિવર્તનઉધઈભીમાશંકરઅંગ્રેજી ભાષામિનેપોલિસપશ્ચિમ બંગાળકેનેડાવંદે માતરમ્નિતા અંબાણીચેસપ્રધાન મંત્રી જન ધન યોજનાઆરઝી હકૂમતકેરીહરડેભારતીય જનતા પાર્ટીહિમાલયશ્યામજી કૃષ્ણ વર્માભજનગુજરાતી લિપિદશાવતાર૧૮૫૭ની ભારતીય ક્રાંતિ🡆 More