કૈલાશ સત્યાર્થી

કૈલાશ સત્યાર્થી (હિંદી ભાષા:कैलाश सत्यार्थी; અંગ્રેજી: Kailash Satyarthi;) (જન્મ: ૧૧ જાન્યુઆરી ૧૯૫૪) બાળકોના હક્કોના આંદોલનકારી છે અને બાળ મજૂરી સામે ચાલતી વૈશ્વિક લડતમાં એક આગળ પડતું નામ છે .

તેમણે ૧૯૮૦માં 'બચપન બચાઓ આંદોલન' નામની સંસ્થાની સ્થાપના કરી અને ૧૪૪ દેશોના ૮૩,૦૦૦થી વધુ બાળકોના હક્કો બચાવવા માટે લડત આપી છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠને (ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન-International Labour Organization) બાળ મજૂરીના સૌથી ખરાબ પ્રકાર પરના કન્વેન્શન નંબર ૧૮૨ને અપનાવ્યું તેની પાછળનું પ્રેરકબળ કૈલાશ સત્યાર્થીએ કરેલાં કામ અને ચલાવેલા આંદોલનને જ ગણવામાં આવે છે. આ કન્વેન્શન આજે વિશ્વભરની સરકારો માટે પાયારૂપ માર્ગદર્શિકા છે.

કૈલાશ સત્યાર્થી
કૈલાશ સત્યાર્થી
જન્મ૧૧ જાન્યુઆરી ૧૯૫૪ Edit this on Wikidata
વિદિશા Edit this on Wikidata
અભ્યાસ સંસ્થા
વ્યવસાયChildren's rights activist, શિક્ષણશાસ્ત્રી, વિદ્યુત એન્જિનિયર Edit this on Wikidata
પુરસ્કારો
  • નોબેલ શાંતિ પારિતોશિક (મલાલા યુસુફઝઈ, for their struggle against the suppression of children and young people and for the right of all children to education, ૪૦,૦૦,૦૦૦, 2014 Nobel Peace Prize, ૨૦૧૪)
  • Humanitarian of the Year (૨૦૧૫) Edit this on Wikidata
વેબસાઇટhttp://www.kailashsatyarthi.net/ Edit this on Wikidata

તેમના કાર્યોની સરાહના અનેક રાષ્ટીય અને આંતરરાષ્ટ્રીય ખિતાબો અને પારિતોષિકોથી કરવામાં આવી છે, જેમાં વર્ષ ૨૦૧૪ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનો સમાવેશ થાય છે. આ પારિતોષિક તેમને અને મલાલા યુસફઝાઇને સંયુક્તપણે મળ્યો છે.

વ્યક્તિગત જીવન

કૈલાશભાઈ નવી દિલ્હીમાં રહે છે. તેમના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર, પુત્રવધુ અને પુત્રીનો સમાવેશ થાય છે. તેમના સામાજીક આંદોલન સિવાયના જીવનમાં તેઓ ઉમદા રસોઈ બનાવનાર તરીકે પણ ઓળખાવવામાં આવે છે.

સન્માનો અને પારિતોષિકો

  • 2014: Nobel Peace Prize
  • 2009: Defenders of Democracy Award (US)
  • 2008: Alfonso Comin International Award (Spain)
  • 2007: Gold medal of the Italian Senate (2007)
  • 2007: recognized in the list of "Heroes Acting to End Modern Day Slavery" by the US State Department
  • 2006: Freedom Award (US)
  • 2002: Wallenberg Medal, awarded by the University of Michigan
  • 1999: Friedrich Ebert Stiftung Award (Germany)
  • 1998: Golden Flag Award (Netherlands)
  • 1995: Robert F. Kennedy Human Rights Award (US)
  • 1995: The Trumpeter Award (US)
  • 1994: The Aachener International Peace Award (Germany)
  • 1993: Elected Ashoka Fellow (US)

પુસ્તકો

  • સત્યાર્થી, કૈલાશ; ઝુત્શી, બુપિન્દર (૨૦૦૬). ગ્લોબલાઇઝેશન, લેબર એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ (Globalisation, Development And Child Rights). નવી દિલ્હી: શીપ્રા પબ્લિકેશન્સ. ISBN 9788175412705.

સંદર્ભ

Tags:

કૈલાશ સત્યાર્થી વ્યક્તિગત જીવનકૈલાશ સત્યાર્થી સન્માનો અને પારિતોષિકોકૈલાશ સત્યાર્થી પુસ્તકોકૈલાશ સત્યાર્થી સંદર્ભકૈલાશ સત્યાર્થી બાહ્ય કડીઓકૈલાશ સત્યાર્થીઅંગ્રેજીજાન્યુઆરી ૧૧હિંદી ભાષા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

વિરામચિહ્નોસ્વતંત્રતા દિવસ (ભારત)ભારતમાં આવક વેરોક્રિયાવિશેષણઅખા ભગતશ્રીલંકાઅડાલજની વાવભારતીય જનતા પાર્ટીમહમદ બેગડોદ્વારકાધીશ મંદિરભૂપેન્દ્ર પટેલસંસ્થાડાંગ દરબારઅંજીરહિસાબી ધોરણોરાધાપાર્શ્વનાથકોળીભાસભીષ્મમાનવ શરીરલોકશાહીત્રિકોણસમઘનચાણક્યદશાવતારપર્યાવરણીય શિક્ષણપ્રથમ પંચવર્ષીય યોજનાવર્ણવ્યવસ્થાપાંડુપાણીબારડોલી સત્યાગ્રહઘર ચકલીભારતીય જીવનવીમા નિગમહૃદયરોગનો હુમલોગુજરાતના લોકમેળાઓકેરળલજ્જા ગોસ્વામીબાવળભારતના વડાપ્રધાનબ્રહ્માંડવલ્લભીપુરનિરંજન ભગતબનારસ હિંદુ યુનિવર્સિટીબાજરીન્હાનાલાલહરે કૃષ્ણ મંત્રઘઉંગુરુસિદ્ધરાજ જયસિંહમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાસોમનાથચિત્રવિચિત્રનો મેળોભારતનો રાષ્ટ્રધ્વજપ્રદૂષણગર્ભાવસ્થામોહેં-જો-દડોઅરવલ્લીમાતાનો મઢ (તા. લખપત)પૃથ્વીગુરુ ગોવિંદસિંહકાદુ મકરાણીથરાદ તાલુકોસિવિલ હોસ્પિટલ, અમદાવાદઑડિશાભારતીય રિઝર્વ બેંકવ્યક્તિત્વકર્ણદેવ સોલંકીતુલસીદાસગાંધી આશ્રમનળાખ્યાન (પ્રેમાનંદ)સૂર્યમંદિર, મોઢેરાવિક્રમાદિત્યયજુર્વેદદયારામદિવાળીમહર્ષિ દયાનંદસાવિત્રીબાઈ ફુલે🡆 More