કેલિફોર્નીયમ

કેલિફોર્નીયમ એ એક કિરણોત્સારી ધાતુ રાસાયણિક તત્વ છે જેની સંજ્ઞા Cf અને અણુ ક્રમાંક ૯૮ છે.

આ તત્વને ૧૯૫૦માં કેલીફોર્નિયાના બર્કલીની કિરણોત્સારી પ્રયોગશાળા ક્યુરીયમ તત્વ પર આલ્ફા કણો (હેલીયમ આયન)નો મારો કરીને બનાવવામાં આવ્યું હતું. એક્ટિનાઈડ શ્રેણીનું આ નવમું તત્વ અને ટ્રાંસ-યુરેનિયમ શ્રેણીનું છઠ્ઠું તત્વ છે. આઈનસ્ટેનીયમ પછી કૃત્રીમ રીતે બનાવાયેલ અને નરી આંખે જોઈ શકાય તેટલા કદમાં બનાવાયેલ એવું આ બીજું સૌથી ભારે તત્વ છે. આ તત્વનું નામ કેલિફોર્નિયા અને કેલિફોર્નીયા વિશ્વવિદ્યાલય પરથી રખાયું છે.

કેલિફોર્નિયમ એ બે પ્રકારના સ્ફટિક સંરચના ધરાવે છે એક ૯૦૦°સે ની ઉપર અને બીજી ૯૦૦°સેની નીચેના તાપમાને. ઊંચા દબાણે ત્રીજી સંરછના પણ જોવા મળે છે. હવામાં ખુલ્લોરાખતા તેનું ખવાણ થાય છે. કેમિફોર્નીયમન વીસ જ્ઞાત સમસ્થાનિકો છે તેમાં સૌથી સ્થિર છે કેલિફોર્નીયમ-૨૫૧ જેનો અર્ધ અયુષ્ય કાળ ૮૯૮ વર્ષ છે.આટ્આલો નાનો અર્ધ આયુષ્યકાળનો અર્થ છે કે આ તત્વ પૃથ્વી પર મળતું નથી. કેલિરોત્નેયમ-૨૫૨ ૨.૬૪ વર્ષનો અર્ધ આયુષ્ય ધરાવે છે જે સૌથી સામાન્ય સમસ્થાનિક છે

સેલિફોર્નીયમ એવું ટ્રાંસ-યુરેનિયમ તત્વોમાંનું એક છે કે જે ઔદ્યોગિક ઉપયોગ ધરાવે છે. આ દરેક ઉપયોગ આ ધાતુના ન્યૂટ્રોન ઉત્સર્જીત કરવાના ગુણ ધર્મોનો ઉપયોગ કરે છે. દા.ત. અણુભઠ્ઠી ચાલુ કરવા,ન્યૂટ્રોન પરાવર્તી પદાર્થોનો અભ્યાસ અને ન્યૂટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી. આનો ઉપયોગ હજી ભારે તત્વોના નિર્માણ માટે થાય છે. અનઅન-ઓક્ટિયમ (અણુ ક્રમાંક - ૧૧૮) ને કેલીફોર્નિયમ-૨૪૯ પર કેલ્શિયમ-૪૮નો મારો કરીને બનાવવામાં આવ્યો હતો.આ ધાતુ હાડકાના પોલાણમાં જમા થઈને લાલ રક્ત કણોની રચનામાં ખલેલ પહોંચાડે છે. 



Tags:

કેલિફોર્નિયારાસાયણિક તત્વ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

અડાલજની વાવભારતીય અર્થતંત્રસોનુંરામજય શ્રી રામમોગલ માસામાજિક વિજ્ઞાનમાધ્યમિક શાળાધારાસભ્યકળથીપ્રજાસત્તાક દિન (ભારત)ધરતીકંપવિષ્ણુ સહસ્રનામશિવપન્નાલાલ પટેલમુંબઈભાથિજીમોરબીકચ્છનો ઇતિહાસમિથ્યાભિમાન (નાટક)અખા ભગતજ્ઞાનપીઠ એવોર્ડખેડા જિલ્લોમહેસાણા જિલ્લોઆંગણવાડીધ્રાંગધ્રાઓખાહરણરાજસ્થાનઆલ્બર્ટ આઇન્સ્ટાઇનજાહેરાતનવરાત્રીભારતીય રેલફેબ્રુઆરીભાસહર્ષ સંઘવીગુજરાતી લિપિહનુમાન મંદિર, સાળંગપુરવલ્લભભાઈ પટેલપાટણ જિલ્લોયોગ (મનોશારીરીક જીવનશૈલી)જિલ્લા પંચાયતબીલીમહાત્મા ગાંધીસિકલસેલ એનીમિયા રોગમુસલમાનક્રોહનનો રોગવ્યાયામરામાયણવનરાજ ચાવડાધાતુશાહરૂખ ખાનપ્રથમ વિશ્વ યુદ્ધગર્ભાવસ્થાગરબાભવભૂતિસ્વામિનારાયણ સંપ્રદાયકાળકા માતા મંદિર, પાવાગઢમલેરિયાયુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાઅગિયાર મહાવ્રતસૂર્યમંદિર, મોઢેરારાહુલ ગાંધીચીનનો ઇતિહાસલેઉવા પટેલચાંપાનેરકરણ ઘેલોગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યસત્યના પ્રયોગો અથવા આત્મકથાબાવળસાબરકાંઠા જિલ્લોતુલસીશ્યામવર્ણવ્યવસ્થાદીના પાઠક🡆 More