કાચબરંગી: એક યાયાવર પક્ષી

કાચબરંગી (અંગ્રેજી: Ruddy Turnstone), (Arenaria interpres) એ યાયાવર પક્ષી છે, જે યુરેશિયા અને ઉત્તર અમેરિકાનાં ઉત્તરીય ભાગમાં પ્રજનન કરે છે અને શિયાળામાં દક્ષિણ તરફ, લગભગ સમગ્ર વિશ્વના સમુદ્ર કિનારાઓ પર ઉડી પહોંચે છે.

કાચબરંગી
કાચબરંગી: એક યાયાવર પક્ષી
સંવનનકાળના પીંછાયુક્ત પુખ્ત પક્ષી.
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Order: Charadriiformes
Family: Scolopacidae
Genus: 'Arenaria'
Species: ''A. interpres''
દ્વિનામી નામ
Arenaria interpres
(Linnaeus, 1758)

કાચબરંગીની વર્તણુકનો અભ્યાસ કરતા ખબર પડે છે કે તે દરીયાકીનારે નાના પથ્થરો ઉથલાવી ને નીચે છુપાયેલા જીવો ને ભોજન બનાવે છે. આથી જ તેનું અંગ્રજીનામ Turn stone પડ્યુ હશે તેમ લાગે છે.

વર્ણન

આ પ્રમાણમાં નાનું, ખડતલ પણ બેઠી દડીનું પક્ષી છે. તેની લંબાઈ 22–24 cm (8.7–9.4 in), પાંખોનો વ્યાપ 50–57 cm (20–22 in) અને વજન 85–150 g (3.0–5.3 oz) હોય છે. તેની ઘેરી શંકુ આકારની ચાંચ 2–2.5 cm (0.79–0.98 in) અને સહેજ ઉપર તરફ વળેલી હોય છે. તેના પગ ટુંકા, 3.5 cm (1.4 in)ના, અને ઉજળા નારંગી રંગના હોય છે.

બાહ્ય કડીઓ

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સવિતા આંબેડકરતરણેતરમોટરગાડીહનુમાનસુરત જિલ્લોમહેન્દ્ર સિંઘ ધોનીકર્મખ્રિસ્તી ધર્મમુકેશ અંબાણીઆંતરરાષ્ટ્રીય યોગ દિવસકુંભ રાશીઆવળ (વનસ્પતિ)ઝરખગુજરાતના અભયારણ્યો તથા રાષ્ટ્રીય ઉદ્યાનોગુજરાતમાં શહેરી સ્થાનિક સંસ્થાઓની યાદીતરબૂચમાધ્યમિક શાળાસત્યના પ્રયોગો અથવા આત્મકથારક્તના પ્રકારમિથ્યાભિમાન (નાટક)વિઘાપીડીએફચંદ્રગુપ્ત મૌર્યનવગ્રહસિદ્ધરાજ જયસિંહશામળ ભટ્ટપ્રાથમિક શાળાલિંગ ઉત્થાનમહેસાણા જિલ્લોક્રિકેટ વિશ્વ કપ ૨૦૦૭વૃશ્ચિક રાશીગુજરાતી અંકઇસ્લામઉચ્ચતર માધ્યમિક શાળાજાંબુ (વૃક્ષ)આચાર્ય દેવ વ્રતવસ્તીજ્યોતિર્લિંગજીરુંચોટીલાઅમિતાભ બચ્ચનહનુમાન ચાલીસાનારાયણ સ્વામી (ભજનીક)ભાલીયા ઘઉંસુરેશ જોષીભારતીય-યુરોપીય ભાષાસમૂહઇસ્કોનકાલિદાસઇતિહાસચાલોકનૃત્યલાલ બહાદુર શાસ્ત્રીબ્રાઝિલલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ગણિતબાબાસાહેબ આંબેડકરધીરૂભાઈ અંબાણીકમ્પ્યુટર હાર્ડવેરફ્રાન્સની ક્રાંતિસામાજિક પરિવર્તનપાટણઆંખઆયુર્વેદરતન તાતારાજેન્દ્ર શાહડેન્ગ્યુસંયુક્ત આરબ અમીરાતવિશ્વકર્માબારડોલીઆણંદ જિલ્લોહિંદુ ધર્મકૃષ્ણબહુચર માતાવાતાવરણખેતીદિવાળીપાવાગઢ🡆 More