ઓથાર: અશ્વિની ભટ્ટ લિખિત નવલકથા

ઓથાર એ અશ્વિની ભટ્ટ લિખિત ૧૯૮૪ માં પ્રકાશિત થયેલ, ૧૮૫૭ની ભારતીય ક્રાંતિ પછી પાત્રોના ભવિષ્યને વર્ણવતી, શોકાંતિકા, રહસ્યમય ગુજરાતી નવલકથા છે.

૧૧૧૫ પૃષ્ઠો ધરાવતી આ નવલકથા બે ખંડો ધરાવે છે.

ઓથાર
લેખકઅશ્વિની ભટ્ટ
દેશભારત
ભાષાગુજરાતી
પ્રકાશકનવભારત સાહિત્ય મંદિર
પ્રકાશન તારીખ
૧૯૮૪
માધ્યમ પ્રકારમુદ્રિત
પાનાં૧૧૧૫

પૃષ્ઠભૂમિ

આ નવલકથા ઈ.સ. ૧૮૫૭ની ક્રાંતિની નિષ્ફળતા પછીનો કાળખંડ ધરાવે છે અને તેના પાત્રોના ભવિષ્યનું વર્ણન કરે છે. નવલકથા તેના મુખ્ય પાત્ર સેજલસિંહની આસપાસ વણેલી છે. આ નવલકથા ઐતિહાસિક પૃષ્ઠ ભૂમિ પર રચાયેલી એક શોકાંતિકા (ટ્રેજેડી), રહસ્યમયતા જેવા તત્ત્વો પણ ધરાવે છે. અશ્વિની ભટ્ટ આ પહેલાંની નવલક્થાના શીર્ષકો નાયિકાના નામથી આપતા હતા, આ નવલક્થાથી તેમણે નવલકથાને વિષવસ્તુ અધારિત નામ આપવા શરૂ કર્યા.

કથાવસ્તુ

નવલક્થાનું મુખ્ય પાત્ર સેજલસિંહ આગનો ભોગ બનતા કુરૂપ બને છે. મોટા ભાગના સ્વજનો તેને મૃત સમજે છે પણ તેનો ઘોડો તેને ઓળખી પાડે છે. સેજલસિંહનો દિવાન તેને અપ્રકટ રાખી તેની મદદ કરતો રહે છે. સેજલસિંહ સાથે તેની સંગીની સેના અને અંગ્રેજ યુવતી 'ગ્રેઈસ' પણ નવલકથાના મુખ્ય પાત્રો છે. આ બન્ને થકી તેને પુત્રો છે અને તેની જાગીર કોને મળશે તેની અંટસ નિર્માણ થાય છે. સેજલસિંહની માતા રાજેશ્વરી તેના પુત્રોને ખેરા સિંહના પુત્રો તરીકે દર્શાવે છે. નવલકથાનો કથારસ ખજાના અને સેજલસિંહના પિતાની નિષ્ઠા પર આધારિત છે. નવલક્થાના સ્થળો અને પાત્રોના નામ કલ્પિત છે પણ તેમાં ઐતિહાસિક કાલખંડને લાગતી પૃષ્ઠ ભૂમિના વર્ણનો જોતા લેખનો ઇતિહાસ-ભૂગોળનો ઊંડો અભ્યાસ જણાઈ આવે છે.

પ્રતિભાવ

આ નવલકથાની પ્રથમ બે આવૃત્તિની ત્રણ હજાર નકલોનું મુદ્રણ થયું છે.

સંદર્ભ

Tags:

ઓથાર પૃષ્ઠભૂમિઓથાર કથાવસ્તુઓથાર પ્રતિભાવઓથાર સંદર્ભઓથારઅશ્વિની ભટ્ટનવલકથા૧૮૫૭ની ભારતીય ક્રાંતિ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

ગુજરાતમાં પર્યટનતબલાઅમદાવાદની પોળોની યાદીકાલિદાસરમેશ પારેખખરીફ પાકગોગા મહારાજવલ્લભભાઈ પટેલમહાભારતદાસી જીવણક્ષત્રિયહમીરજી ગોહિલસુનીતા વિલિયમ્સચામાહિતીનો અધિકારમાન સરોવરબનાસ ડેરીમોગલ મામોહમ્મદ માંકડએશિયાભરતનાટ્યમખંભાતનો અખાતભારતની નદીઓની યાદીતારક મહેતાજ્યોતીન્દ્ર દવેમહીસાગર જિલ્લોભારતવીર્ય સ્ખલનલગ્નઆરઝી હકૂમતદ્રૌપદી મુર્મૂકથકલીભાવનગરઅરવલ્લીઆંખસાપબુદ્ધિપ્રકાશમહર્ષિ દયાનંદક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીદાંડી સત્યાગ્રહભૂપેન્દ્ર પટેલસુરેન્દ્રનગર જિલ્લોશિવસિકલસેલ એનીમિયા રોગએપ્રિલ ૨૯ઇતિહાસગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨દેવનાગરીઅકબરઠાકોરબિહારઉત્તરવાહિની નર્મદા પરિક્રમાવિલિયમ શેક્સપીયરનંદશંકર મહેતાકેદારનાથ જ્યોતિર્લિંગતાજ મહેલહનુમાન મંદિર, સાળંગપુરરાધામણિરાજ બારોટધોરાજીગરબાહર્ષ સંઘવીશ્રીમદ્ રાજચંદ્રઆઇઝેક ન્યૂટનચોલ સામ્રાજ્યકુંવરબાઈનું મામેરુંબાંગ્લાદેશબિન-વેધક મૈથુનઔદ્યોગિક ક્રાંતિસુવર્ણ મંદિર, અમૃતસરરુદ્રજહાજ વૈતરણા (વીજળી)સુભાષચંદ્ર બોઝચીનનો ઇતિહાસસંયુક્ત રાષ્ટ્રસંઘગુજરાતના રાજ્યપાલો🡆 More