અલ જઝીરા

અલ જઝીરા અન્ય જાણીતા નામે જઝીરા સેટેલાઈટ ચૅનલ એ કતાર દેશની સરકારી નિવેષ અંતર્ગતની એક સમાચાર સંસ્થા છે, જેનું મુખ્યમથક દોહા શહેરમાં આવેલું છે, આ ચેનલનું સંચાલન અલ જઝીરા મિડિયા નેટવર્ક નામની સંસ્થા કરે છે.

આ ચેનલ શરુઆતમાં અરબી ભાષામાં સમાચાર અને સમસામાયિક ઘટનાઓ દર્શાવતી ચેનલ તરીકે કરાયો હતો, આ ચેનલનું પ્રસારણ ૧ નવેમ્બર ૧૯૯૬ રોજ શરુ કરાયું હતું. ૨૦૦૬થી આ ચેનલનું અંગ્રેજી સંસ્કરણ પણ શરુ કરાયું છે. આંતકવાદી સંગઠન અલ કાયદાના સમાચારો પ્રસારિત કરવા બદલ આ ચેનલ વારંવાર વિવાદોમાં આવતી રહે છે, છતાં પણ આજે આ ચેનલ વિશ્વમાં સૌથી વધુ જોવાતી સમાચાર ચેનલોમાંની એક બની છે. ભારતમાં પણ ડિશ ટીવી નેટવર્ક દ્વારા આ ચેનલ પ્રસારિત કરાય છે.


અલ જઝીરા(الجزيرة‎) એ અરબી ભાષાનો એક શબ્દ છે, જેનો ગુજરાતી અર્થ ટાપુ, દ્વિપ કે ભુમી એવો થાય છે.

સંદર્ભ

Tags:

🔥 Trending searches on Wiki ગુજરાતી:

સ્વપ્નવાસવદત્તામોહન પરમારરાશીઆર્યભટ્ટશિવાજીએકમસંદેશ દૈનિકહમીરજી ગોહિલકેદારનાથ જ્યોતિર્લિંગઇસ્લામઅયોધ્યાઉમાશંકર જોશીકુટુંબમાહિતીનો અધિકારગુજરાત દિનરા' નવઘણવાઘરીપશ્ચિમ ઘાટપ્રાણીચરક સંહિતાપટેલભારતનું બંધારણયોગ (મનોશારીરીક જીવનશૈલી)મોગલ માસૂર્યમંડળશરદ ઠાકરલોકશાહીસૂર્યમંદિર, મોઢેરાએપ્રિલવેદઅખા ભગતગુજરાતી ભાષાશ્રીમદ્ રાજચંદ્રયુનાઇટેડ કિંગડમજૂથચિનુ મોદીપાણી (અણુ)માનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણાગુજરાતી લિપિહર્ષ સંઘવીભાવનગરપુ્ષ્ટિમાર્ગ બેઠકબારડોલી લોક સભા મતવિસ્તારઉત્તરવાહિની નર્મદા પરિક્રમાજાવા (પ્રોગ્રામિંગ ભાષા)અર્જુનગુજરાતી સાહિત્યકારોની યાદીકુમારપાળરાજકોટ જિલ્લોઅમદાવાદ બીઆરટીએસએપ્રિલ ૨૭સચિન તેંડુલકરગઝલલાલ કિલ્લોઅગિયાર મહાવ્રતપન્નાલાલ પટેલદયારામમહંત સ્વામી મહારાજગુજરાતની વસતીગણતરી ૨૦૧૧ભરવાડફિરોઝ ગાંધીહસ્તમૈથુનનવસારી લોક સભા મતવિસ્તારઅક્ષાંશ-રેખાંશકંપની (કાયદો)સાપુતારામુકેશ અંબાણીદાંડી સત્યાગ્રહહિંમતનગરલસિકા ગાંઠગુજરાત વડી અદાલતગોળ ગધેડાનો મેળોજૈન ધર્મએઇડ્સગૌતમ અદાણીયુટ્યુબહોળી🡆 More