અક્ષરબ્રહ્મ યોગ

ગીતાના આ અધ્યાયમાં ભગવાન કૃષ્ણ ઇશ્વરના સર્વવ્યાપક સ્વરૂપની વાત કરે છે.

તેઓ જગસર્જન અને નાશને ઇશ્વરના કર્મ તરીકે બતાવે છે. ભગવાન કહે છે કે ચાર જાતના યુગ ભેગા મળે, એ રીતે જો હજારો યુગ ભેગા મળે તો ઇશ્વરનો એક દિવસ થાય છે. દિવસે જીવો જન્મ પામે છે અને રાત્રે વિનાશ પામે છે. પરંતુ ઇશ્વર પ્રલયમાં પણ નાશ નથી પામતા.

મૃત્યુ સમયે જીવની ગતિની ચર્ચા પણ કરવામાં આવી છે. ભગવાન કહે છે કે મન અંતરના બધા દ્વારને રોકીને યોગી પ્રાણને મસ્તકમાં રોકે છે. પછી પ્રણવમંત્રનો જાપ કરે છે. આમ કરતાં જે દેહ તજે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. વળી જે અગ્નિ, જ્યોતિ અને શુકલપક્ષમાં, ઉત્તરાયણે દેહ છોડે છે તે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરે છે. તેવી જ રીતે ધ્રુમ, રાત, વદ અને દક્ષિણાયનમાં તન તજનારને ફરી જન્મ ધારણ કરવો પડે છે. ભગવાન કહે છે કે આવું જ્ઞાન હોવા છતાં યોગી કદી મોહિત થતો નથી અને સદાય મને મેળવવાના પ્રયત્નોમાં જ પ્રવૃત રહે છે. ભગવાન અર્જુનને એવા યોગી બનવાની સલાહ આપે છે.

આ પણ જુઓ

Tags:

કૃષ્ણગીતા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પુરાણવિઘાપ્રાથમિક શાળારવિ પાકપંચમહાલ જિલ્લોઅવિભાજ્ય સંખ્યાકલાપીઅલ્પેશ ઠાકોરધીરુબેન પટેલપાલીતાણાના જૈન મંદિરો૧૮૫૭ની ભારતીય ક્રાંતિઅક્ષાંશ-રેખાંશપીપાવાવ બંદરસરસ્વતી દેવીઇ-મેઇલમોટી વાવડી (તા. ગારીયાધાર)નેપાળઔદ્યોગિક ક્રાંતિગુણવંત શાહમંગલ પાંડેભારત સરકારફ્રાન્સની ક્રાંતિભારતની નદીઓની યાદીઅસોસિએશન ફુટબોલરાણી લક્ષ્મીબાઈદ્રૌપદી મુર્મૂનગરપાલિકાકોદરાચૈત્ર સુદ ૭સોલંકી વંશરાજકોટ જિલ્લોતક્ષશિલાભુચર મોરીનું યુદ્ધનરસિંહ મહેતાકવાંટનો મેળોઅમદાવાદ બીઆરટીએસમોખડાજી ગોહિલઆશાપુરા માતાગર્ભાવસ્થાઅભિમન્યુવીમોસુરેન્દ્રનગર જિલ્લોભીષ્મચામુંડાઅખા ભગતવિક્રમાદિત્યઇલોરાની ગુફાઓભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસુરેન્દ્રનગરજ્યોતિર્લિંગરાજપૂત રાજવંશો અને રાજ્યોની સૂચિગુલાબઇતિહાસઆશ્રમશાળારેશમહનુમાન જયંતીકોંગ્રેસના પક્ષ પ્રમુખોની યાદીગોગા મહારાજઉપગ્રહ પ્રક્ષેપણ યાનહસ્તમૈથુનસાયના નેહવાલડાંગ જિલ્લોગુજરાત કૉલેજઉપનિષદકોચરબ આશ્રમરાઈનો પર્વતખેડા જિલ્લોયજુર્વેદમોરારીબાપુલોક સભાજય શ્રી રામગુજરાતના રાજ્યપાલોમહેન્દ્ર સિંઘ ધોનીગંગા નદીભરૂચભારતના રાજ્ય વૃક્ષોની યાદી🡆 More