ઉત્તર પ્રદેશ: ભારતીય રાજ્ય

ઉત્તર પ્રદેશ ભારતની ઈશાન દિશામાં, નેપાળની સરહદને અડીને આવેલું રાજ્ય છે.

તેનું પાટનગર લખનૌ છે. તે તેના નામના અંગ્રેજી પ્રથમાક્ષરો યુ.પી.થી પણ ઓળખાય છે. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય તેમજ સમગ્ર વિશ્વમાં પણ કોઇ પણ દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કે વિભાગ છે.

ઉત્તર પ્રદેશ

उत्तर प्रदेश
ઉત્તર પ્રદેશ: ભારતીય રાજ્ય
ઉત્તર પ્રદેશ: ભારતીય રાજ્ય
ઉત્તર પ્રદેશ: ભારતીય રાજ્ય
ઉત્તર પ્રદેશ: ભારતીય રાજ્ય
ઉત્તર પ્રદેશ: ભારતીય રાજ્ય
ઉત્તર પ્રદેશ: ભારતીય રાજ્ય
ઉત્તર પ્રદેશ: ભારતીય રાજ્ય
ઉત્તર પ્રદેશ: ભારતીય રાજ્ય
ઉપરથી ડાબેથી જમણે:
તાજ મહેલ, પ્રેમ મંદિર (વૃંદાવન), કાનપુર મેમોરિયલ ચર્ચ, સારનાથનો સ્તંભ, અહલ્યા ઘાટ, ખુશરો બાગ, આગ્રાનો કિલ્લો, નવો યમુના પુલ
ઉત્તર પ્રદેશનું રાજચિહ્ન
Coat of arms
ભારતમાં ઉત્તર પ્રદેશનું સ્થાન
ભારતમાં ઉત્તર પ્રદેશનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 26°51′N 80°55′E / 26.85°N 80.91°E / 26.85; 80.91
દેશઉત્તર પ્રદેશ: ભારતીય રાજ્ય India
રાજ્યનો દરજ્જો૨૬ જાન્યુઆરી ૧૯૫૦
પાટનગરલખનૌ
જિલ્લા૭૫
સરકાર
 • માળખુંઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર
 • રાજ્યપાલઆનંદીબેન પટેલ
 • મુખ્યમંત્રીયોગી આદિત્યનાથ (ભાજપ)
 • ઉપ મુખ્યમંત્રી
  • કેશવ પ્રસાદ મૌર્ય
  • બ્રજેશ પાઠક
 • વિધાન ભવન
  • વિધાન પરિષદ ૧૦૦
  • વિધાન સભા ૪૦૪
 • સંસદ
વિસ્તાર ક્રમ૪થો
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૧૯,૯૨,૮૧,૪૭૭
 • ક્રમ૧લો
ઓળખઉત્તરપ્રદેશી
ભાષાઓ
 • અધિકૃતહિંદી
 • વધારાની અધિકૃતઉર્દૂ
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
યુ.એન. લોકોડIN-UP
વાહન નોંધણીUP 01—XX
માનવ વિકાસ અનુક્રમIncrease 0.5415 (medium)
માનવ વિકાસ અનુક્રમમાં સ્થાન૧૮મું (૨૦૦૭-૦૮)
સાક્ષરતા દર
  • ૬૭.૭%
  • ૭૭.૩% (પુરુષો)
  • ૫૭.૪% (સ્ત્રીઓ)
વેબસાઇટwww.up.gov.in

ઉત્તર પ્રદેશની સ્થાપના ૧૯૫૦માં ભારત પ્રજાસત્તાક બન્યા પછી થઇ હતી. ૧૯૪૭ થી ૧૯૫૦ દરમિયાન તે યુનાઇટેડ પ્રોવિન્સિસનો ભાગ હતું, જેનું મૂળ ૧૯૦૨માં યુનાઇટેડ પ્રોવિન્સિસ ઓફ અવધ એન્ડ ઔંધ સ્વરૂપે બ્રિટિશરો દ્વારા અમલમાં મૂકાયું હતું. ૯ નવેમ્બર ૨૦૦૦ના રોજ ઉત્તર પ્રદેશમાંથી પશ્ચિમ હિમાલયના પહાડી વિસ્તારોમાંથી નવું રાજ્ય ઉત્તરાંચલ (હવે, ઉત્તરાખંડ) રચવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશની વડી અદાલત અલ્હાબાદમાં છે અને તેનું સૌથી મોટું શહેર કાનપુર છે.

વિભાગો અને જિલ્લાઓ

ઉત્તર પ્રદેશ: ભારતીય રાજ્ય 
ઉત્તર પ્રદેશના પારંપારિક વિભાગો

ઉત્તર પ્રદેશ રાજ્યમાં કુલ ૭૫ જિલ્લાઓ આવેલા છે. રાજ્યને તેની ભૌગોલિક અને વસ્તી વિશાળતાને ધ્યાનમાં રાખીને પ્રશાસનિક રીતે ૧૮ વિભાગો/પ્રાંતોમાં વિભાજીત કરવામાં આવ્યો છે. ૭૫ જિલ્લાઓની વહેંચણી આ ૧૮ પ્રાંતોમાં કરવામાં આવી છે.

છબીઓ


સંદર્ભો


Tags:

નેપાળભારતલખનૌ

🔥 Trending searches on Wiki ગુજરાતી:

દમણઝિંઝુવાડા (તા. દસાડા)મહંત સ્વામી મહારાજભારતીય ધર્મોભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના રાજ્યપાલ અને ઉપરાજ્યપાલભારતીય રિઝર્વ બેંકસાપબૌદ્ધ ધર્મગુજરાતી ફિલ્મોની યાદીશુક્ર (ગ્રહ)ભારતીય સ્વતંત્રતા ચળવળસાર્થ જોડણીકોશગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યક્ષત્રિયરાજીવ ગાંધીભારતીય રેલશિવપર્વતકમ્પ્યુટર હાર્ડવેરસાર્વભૌમત્વનરેશ કનોડિયાપરશુરામજાવા (પ્રોગ્રામિંગ ભાષા)સુરેશ જોષીનવસારી લોક સભા મતવિસ્તારસાળંગપુરગૌતમ બુદ્ધનેપોલિયન બોનાપાર્ટરાજપૂતબોટાદકચ્છનો ઇતિહાસનેપાળઅલ્પ વિરામગંગાસતીપુ્ષ્ટિમાર્ગ બેઠકછંદતિરૂપતિ બાલાજીપાલીતાણાના જૈન મંદિરોધનુ રાશીકોરોનાવાયરસ રોગ ૨૦૧૯અમરેલી જિલ્લોએઇડ્સલિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપવ્યાસકાંકરિયા તળાવઅબ્દુલ કલામકર્મ યોગપાલીતાણાગઝલખાવાનો સોડાભારતના ચારધામકટોકટી કાળ (ભારત)મગદાહોદ જિલ્લોચંદ્રગુપ્ત મૌર્યસામાજિક પરિવર્તનહેમચંદ્રાચાર્યવલસાડ જિલ્લોગુરુ (ગ્રહ)પાંડુરંગ શાસ્ત્રી આઠવલેHIV/AIDS વિશે ગેરમાન્યતાઓઅમિતાભ બચ્ચનશબ્દકોશકાળો ડુંગરગીર સોમનાથ જિલ્લોધીરુબેન પટેલસંસ્કૃત ભાષાસત્યના પ્રયોગો અથવા આત્મકથાહોળીયુરોપમાઇક્રોસોફ્ટગોળમેજી પરિષદકલમ ૩૭૦રાજસ્થાનીમાનવીની ભવાઇમેઘધનુષ🡆 More