૪જી મોબાઇલ સેવા

૪જી એ મોબાઇલ ફોન વાયરલેસ સેવાના પ્રકારની ચોથી પેઢી છે.

આ સેવા પહેલાં ૨જી મોબાઇલ સેવા અને ૩જી મોબાઇલ સેવા વહેવારમાં આવી ગઈ છે. થ્રીજી તકનીકમાં ઉપલબ્ધ આર્થોગોનલ ફ્રીક્વેંસી ડિવીજન મલ્ટીપલ એક્સેસ (ઓએફડીએમએ)ની સહાયતા વડે વર્તમાન નેટવર્કની સુવિધાને વધુ બહેતર બનાવી શકાશે. ફોર-જી એટલે કે ચોથું જનરેશન અર્થાત ચોથી પેઢી પૂર્ણ રીતે આઈપી આધારિત સેવા હશે. આ સેવામાં ધ્વનિ (વૉઇસ), પાઠ્ય (ડાટા) અને મલ્ટીમીડિયાના સંદેશાઓ સમાન ગતિથી મોકલી અને પ્રાપ્ત કરી શકાશે.

૩જી મોબાઇલ સેવા વચ્ચે તફાવત

થ્રી જી મોબાઇલમાં એવી બધીજ સુવિધાઓ ઉપલબ્ધ છે કે જે વર્તમાન મોબાઇલ તકનીક માટે આવશ્યક છે, પરંતુ ફોર જી મોબાઇલ સેવાની ગતિ ૧૦૦ એમબીપીએસ જેટલી રહેશે જે થ્રી જી મોબાઇલ સેવાના મુકાબલમાં ૫૦ ગણી અધિક હશે. થ્રી જી વાયરલેસ નેટવર્કમાં ૩૮૪ કેબીપીએસથી ૨ એમબીપીએસની ગતિથી જ ડેટા મોકલવાનું શક્ય છે. આ લાભની સાથે સાથે જ આ તકનીકની કીંમત પણ થ્રી જી મોબાઇલ સેવાના મુકાબલામાં ઘણી ઓછી રહેશે. થ્રી જી મોબાઇલ સેવાના મુકાબલામાં ૪જી મોબાઇલ સેવાનો ડેટા રેટ અધિક છે એટલે કે ડેટાનું સ્થાનાંતર વધુ તેજ ગતિથી કરી શકાશે. થ્રી જી તકનીક વાઇડ એરિયા નેટવર્ક પર કામ કરતી હોય છે, જ્યારે ૪જી લોકલ એરિયા નેટવર્ક (લાન) અને બેઇઝ સ્ટેશન વાઇડ એરિયા નેટવર્ક પર કામ કરતી હોય છે.

લાભ

ઉપયોક્તાઓને ઉચ્ચ ગુણવત્તાની શ્રાવ્ય (ઑડિયો) અને વીડિયો સુવિધા ઉપલબ્ધ થઇ શકશે. ઓએફડીએમ (આર્થોગોનલ ફ્રીક્વેંસી ડિવીજન મલ્ટીપલ એક્સેસ)ના કારણે વધુ સારી કક્ષાની વીડિયો ક્વાલિટી લોકોને મળી શકશે. એની ગતિ વધવાને કારણે, એકરૂપતા પણ વધારે થશે એટલે કે જેટલી તેજીથી ડેટા મોકલવામાં આવશે, એટલી જ ઝડપથી એ પ્રાપ્ત પણ કરી શકાશે.

સંદર્ભ

Tags:

મોબાઇલ ફોન

🔥 Trending searches on Wiki ગુજરાતી:

નાયકી દેવીપ્રકાશસંશ્લેષણશ્રીનિવાસ રામાનુજનગુરુ (ગ્રહ)કોરોનાવાયરસ રોગ ૨૦૧૯વાઘહોકીકર્ણદેવ સોલંકીતક્ષશિલાપાણીનું પ્રદૂષણદ્રૌપદીવાઘેલા વંશશ્યામજી કૃષ્ણ વર્માકેન્સરમોહેં-જો-દડોગિરનારડાકોરકચ્છ જિલ્લોપૃથ્વીરાજ ચૌહાણકવિશ્વર દલપતરામ એવોર્ડયજુર્વેદક્ષેત્રફળ પ્રમાણે વિશ્વના દેશોની યાદીજિલ્લા પંચાયતમકાઈવાલ્મિકીઅયોધ્યાસંસ્કૃત ભાષાઉત્તરવાહિની નર્મદા પરિક્રમાઆત્મહત્યાજોસેફ મેકવાનવિરાટ કોહલીબાવળમિઆ ખલીફામાળો (પક્ષી)કાંકરિયા તળાવરાજકોટન્હાનાલાલગુજરાતના રાજ્યપાલોવિશ્વની સાત મોટી ભૂલોબાબાસાહેબ આંબેડકરભારત રત્નખરીફ પાકપન્નાલાલ પટેલશામળ ભટ્ટડાંગ જિલ્લોઓખાહરણશીખનરસિંહ મહેતા એવોર્ડમહાવીર સ્વામીગાંધી સમાધિ, ગુજરાતભારતમાં મહિલાઓગુજરાતના લોકમેળાઓભારતીય રિઝર્વ બેંકલંબચોરસમોઢેરાલજ્જા ગોસ્વામીફ્રાન્સની ક્રાંતિનક્ષત્રસરદાર સરોવર બંધપશ્ચિમ ઘાટપાલીતાણાકરણ ઘેલોમલેશિયાજંડ હનુમાનપારસીજ્યોતિર્લિંગજ્યોતીન્દ્ર દવેકૃષ્ણગુજરાત કૉલેજહાથીમુખપૃષ્ઠપાલનપુર તાલુકોઘુડખર અભયારણ્યગુજરાત સલ્તનત🡆 More