હીરણ નદી: ભારતની નદી

હીરણ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી નદી છે.

આ નદીનું ઉદ્ગમ સ્થાન ગીરના જંગલમાં આવેલી સાસણ ટેકરીઓમાં છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૫૧૮ ચોરસ કિમી છે. તેની મુખ્ય સહાયક નદીઓમાં સરસ્વતી નદી અને અંબાખોઇ નામના ઝરણા નો સમાવેશ થાય છે. અસંખ્ય ફાંટાઓ હોવાને કારણે આ નદી મોટાભાગે તાલાલા પાસે વિલિન થઇ જાય છે. હીરણ નદીની આસપાસ જૈવિક વૈવિધ્ય અને માનવ વસવાટ વિકસ્યો છે.

હીરણ નદી
હીરણ નદી: ભારતની નદી
સાસણ ગીરના જંગલમાંથી પસાર થતી હિરણ નદીની છબી. છબીમાં સાસણ-વિસાવદર મીટર-ગેજ રેલ્વે લાઈનનો પુલ પણ દૃષ્યમાન છે.
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
નદીનું મુખ 
 • સ્થાન
તાલાલા
લંબાઇ૪૦ કિમી
સ્રાવ 
 ⁃ સ્થાનસાસણ ટેકરીઓ
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધકમલેશ્વર બંધ (હીરણ-૧), ઉમરેઠી બંધ ‍(હીરણ-૨)

કમલેશ્વર બંધ (હીરણ-૧) અને ઉમરેઠી બંધ ‍(હીરણ-૨) આ નદી પર આવેલા મુખ્ય બંધો છે. આ નદી ગીરના પશ્ચિમ ભાગમાં વહે છે અને સમગ્ર વર્ષ દરમિયાન તે પર્યાવરણ માટે પાણીનો મુખ્ય સ્ત્રોત બની રહે છે.

લોકસાહિત્ય/સાહિત્યમાં

સંદર્ભ

Tags:

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યગુજરાતતાલાલા

🔥 Trending searches on Wiki ગુજરાતી:

પપૈયુંધીરુબેન પટેલવેદખાખરોભુજઅયોધ્યાહાથીમિથુન રાશીમીરાંબાઈગુજરાત રાજ્યનાં સાંસદો (૧૪મી લોકસભા)ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યમતદાનપોરબંદરયુરોપક્રિકેટગરબાઘોરખોદિયુંગાંઠિયો વાયુનિફોર્મ રિસોર્સ લોકેટરભારતનાં રાજ્યોના મુખ્યમંત્રીઓહનુમાન ચાલીસાઈંડોનેશિયાઅમદાવાદવિકિસ્રોતઅશ્વત્થામાશિક્ષકભારતના વડાપ્રધાનકળિયુગવાઘરમેશ પારેખકુદરતી આફતોભીષ્મયુટ્યુબકમ્પ્યુટર નેટવર્કહિંમતનગરસુનીતા વિલિયમ્સસામાજિક સમસ્યામોરબી જિલ્લોવ્યક્તિત્વચાવડા વંશભોળાદ (તા. ધોળકા)અક્ષાંશ-રેખાંશપ્રહલાદપોપટસાર્થ જોડણીકોશચંદ્રગુપ્ત મૌર્યગાંધીનગરવૌઠાનો મેળોલાલ બહાદુર શાસ્ત્રીદેવચકલીસ્ટેચ્યુ ઓફ યુનિટીશામળાજીદુષ્કાળમુખપૃષ્ઠમહિનોપંડિત ઓમકારનાથ ઠાકુરચુનીલાલ મડિયાઅરવલ્લી જિલ્લોકલાપીસલમાન ખાનઋગ્વેદસચિન તેંડુલકરભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસસાઇરામ દવેગૂગલ ક્રોમઔદિચ્ય બ્રાહ્મણવિકિમીડિયા ફાઉન્ડેશનચણાવિકિપીડિયાભારતીય રિઝર્વ બેંકરામ જન્મભૂમિ મંદિર, અયોધ્યામુહમ્મદસૂર્યગુજરાતી સામયિકોમકર રાશિનોર્ધન આયર્લેન્ડભારતીય સિનેમા🡆 More