સુરત મહાનગરપાલિકા

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન એ સ્થાનિક વ્યવસ્થાપન સંસ્થા છે જે સુરત શહેરના વહીવટ માટે જવાબદાર છે.

તેની સ્થાપના બોમ્બે પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ ઍક્ટ, ૧૯૪૯ હેઠળ કરવામાં આવી હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાપના ૨ ઓક્ટોબર ૧૯૬૬ ના દિવસે કરવામાં આવી હતી. તે બી.પી.એમ.સી. એક્ટ, ૧૯૪૯ હેઠળ સોંપવામાં આવેલા તમામ ફરજિયાત કાર્યો અને નીચેના ધ્યેય વાક્ય સાથે કરે છે:

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
સુરત મહાનગરપાલિકા
પ્રકાર
પ્રકાર
મહાનગરપાલિકા of the સુરત
નેતૃત્વ
મેયર
હેમાલી બોઘાવાલા, ભાજપ
વિરોધપક્ષના નેતા
ધર્મેશ ભંડારી (આપ)
સંરચના
બેઠકો૧૨૦ કાઉન્સિલર
સુરત મહાનગરપાલિકા
રાજકીય સમૂહ
સરકાર
  •   ભાજપ (૧૦૩)

વિરોધપક્ષ

સત્રની લંબાઈ
૫ વર્ષ
ચૂંટણીઓ
છેલ્લી ચૂંટણી
ફેબ્રુઆરી ૨૦૨૧
હવે પછીની ચૂંટણી
૨૦૨૬
વેબસાઇટ
www.suratmunicipal.gov.in

સુરતને તમામ મૂળભૂત સુવિધાઓ સાથે ગતિશીલ, સુંદર, આત્મનિર્ભર અને શાશ્વત બનાવવું અને જીવનની સારી ગુણવત્તા પ્રદાન કરવી.

ઇતિહાસ

સુરત નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા છે જેની સ્થાપના બોમ્બે પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ ઍક્ટ, ૧૯૪૯ ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી હતી.

સેવાઓ

સુરત નગરપાલિકા, નીચે આપેલ સેવાઓ પ્રદાન કરી જીવનની વધુ સારી ગુણવત્તા પ્રદાન કરનાર પ્રમુખ કાર્યવાહક પોતાની ભૂમિકા ભજવે છે.

સુરક્ષિત પાણીનો પુરવઠો

સુરત નગરપાલિકા, સુરતના રહેવાસીઓને પીવાનું પાણી પીવાનું પાણી પૂરું પાડે છે. પાણી તાપી નદીથી ખેંચવામાં આવે છે અને શહેરમાં શુદ્ધિકરણ કારખાનનામાં સ્વચ્છ કરવામાં આવે છે. ૨૦૧૦ માં સપ્લાય કરેલા પાણીને આઇ.એસ.ઓ. -૯૦૦૦-૨૦૦૮ પ્રમાણપત્ર મળ્યું.

સમગ્ર શહેરમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા

સર્વ હવામાનમાં ટકનારા પાકી સડકો

ઘન કરચાનું વ્યવસ્થાપન

આરોગ્ય સેવા

પ્રાથમિક શિક્ષણ અને પુસ્તકાલય

ઝૂંપડપટ્ટી વિકાસ અને વૈકલ્પિક આવાસ

પર્યાવરણ

મનોરંજન

અગ્નિશમન સેવા

શહેરી આયોજન અને વિકાસ

એસ.એમ.સી પરિવહન .

જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ શહેરમાં બસ સેવાઓનું સંચાલન કરે છે.

વહીવટ

સુરત મહાનગરપાલિકા મ્યુનિસીપલ કમિશનરની કાર્યકારી શક્તિ હેઠળ બોમ્બે પ્રોવિન્સિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન્સ એક્ટ, 1949 ની જોગવાઈઓ અનુસાર કાર્ય કરે છે.

૨૦૧૪ માં ભારતના શ્રેષ્ઠ વહીવટી વ્યવહારો માટે સુરત મહાનગરપાલિકાએ ૨૧ શહેરોમાંથી ૭ મો ક્રમ મેળવ્યો હતો. તેણે ૩.૩ ની રાષ્ટ્રીય સરેરાશની તુલનામાં ૧૦માંથી ૩.૫ અંક મેળવ્યા હતા. સાપ્તાહિક ધોરણે મ્યુનિસિપલ બજેટ જાહેર કરનાર દેશનું આ એકમાત્ર શહેર છે.

આ પણ જુઓ

સંદર્ભ

Tags:

સુરત મહાનગરપાલિકા ઇતિહાસસુરત મહાનગરપાલિકા સેવાઓસુરત મહાનગરપાલિકા વહીવટસુરત મહાનગરપાલિકા આ પણ જુઓસુરત મહાનગરપાલિકા સંદર્ભસુરત મહાનગરપાલિકાસુરત

🔥 Trending searches on Wiki ગુજરાતી:

મધ્યકાળની ગુજરાતીસુરેશ જોષીભગત સિંહભારતીય જ્યોતિષવિદ્યાસોમનાથસ્વતંત્રતા દિવસ (ભારત)પાટીદાર અનામત આંદોલનખેતીગણિતપંચાયતી રાજભરતનાટ્યમમોરારજી દેસાઈવ્યાસસામવેદદમણ અને દીવસ્નેહલતાબેંગલુરુમહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાઉષા ઉપાધ્યાયમહારાષ્ટ્રરમેશ મ. શુક્લગુજરાત પોલીસરક્તપિતલોકશાહીરતિલાલ 'અનિલ'તકમરિયાંઆવળ (વનસ્પતિ)કલાએપ્રિલ ૨૭ચિત્તોડગઢઇન્ટરનેટચીનનો ઇતિહાસથૉમસ ઍડિસનદ્રૌપદીભારતનો ઇતિહાસઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનપ્રધાન મંત્રી જન ધન યોજનાક્રાંતિચોઘડિયાંસત્યના પ્રયોગો અથવા આત્મકથાકચ્છનું રણગુજરાતના મુખ્યમંત્રીઓલેસ્બિયન (સમલૈંગિક સ્ત્રી)ગાંધીનગર લોક સભા મતવિસ્તારઉપગ્રહ પ્રક્ષેપણ યાનરબારીવેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનતત્ત્વવલ્લભી વિશ્વવિદ્યાલયસચિન તેંડુલકરકચ્છ જિલ્લોઝાલાજ્યોતિર્લિંગભારતના રાજ્ય વૃક્ષોની યાદીમાટીકામલોકનૃત્યસોફ્ટબોલસત્યવતીયાદવતત્વમસિમુખપૃષ્ઠવિશ્વ બૌદ્ધિક સંપદા દિનગુજરાતના લોકમેળાઓફણસગુજરાત ટેક્નોલોજી યુનિવર્સીટીગર્ભાવસ્થાજોગીદાસ ખુમાણલસિકા ગાંઠમોરબીકૃષ્ણચોટીલાઓઝોન અવક્ષયહિંદુસ્તાન એમ્બેસેડરજાપાનભારતના રાષ્ટ્રપતિગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨ગાંધીનગર🡆 More